- ઇન્ટરનેશનલ

અમેરિકાએ હવે ચીનની રિફાઇનરી પર લગાવ્યો પ્રતિબંધ, ઈરાન જોડેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનો આરોપ
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન વિરુદ્ધ ટ્રેડ વોર આક્રમક રીતે શરૂ કરવામા આવ્યું છે. જેમાં ચીન પર 245 ટકાનો ટેરિફ લાદવામાં આવ્યો છે. જેની બાદ હવે અમેરિકાએ ઈરાનથી તેલ આયાત કરતી ચીની રિફાઇનરી ટીપોટ રિફાઇનરી પર…
- નેશનલ

ટ્રમ્પ પ્રશાસનની વિઝા નીતિને કોર્ટમા પડકારી આ ભારતીય વિદ્યાર્થીએ, કહ્યું પગલું ખોટું અને ગેરકાયદે
નવી દિલ્હી : અમેરિકાના વિદ્યાર્થીઓના વિઝા (F-1 સ્ટેટસ) રદ કરવાના નિર્ણયને એક ભારતીય સહિત ચાર વિદ્યાર્થીઓએ કોર્ટમાં પડકાર્યો છે. અમેરિકાના મિશિગન રાજ્યમા કેસ દાખલ કરનારા વિદ્યાર્થીના ભારતના ચિન્મય દેવરે, ચીનના બે વિદ્યાર્થીઓ જિયાંગ્યુન બુ અને ક્વિ યાંગ અને નેપાળના યોગેશ…
- પુરુષ

સલામ… એ માને!
નીલા સંઘવી આજે વાત કરવી છે સોનાબહેનની. સોનાબહેન ઘેર ઘેર જઈને રસોઈ કરવાનું – નાસ્તા બનાવવાનું કામ કરે. બીમાર પતિનું અવસાન થયા બાદ સોનાબહેન અને દીકરો અજય રહી ગયા. કોઈ બચત ન હતી. જે નાની- મોટી બચત હતી તે પતિની…
- નેશનલ

‘શાળાને પૈસા કમાવવાનું મશીન બનાવી દીધું છે’, હાઇકોર્ટ શાળાને ઠપકો આપ્યો
નવી દિલ્હી: ખાનગી શાળાઓમાં વધતી જઈ રહેલી ફીને કારણે વાલીઓ પર આર્થીક બોજ સતત વધી રહ્યો છે, મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોને ખાનગી શાળામાં ભણવું ખુબજ મુશ્કેલ બની રહ્યું. એવામાં દિલ્હી હાઈ કોર્ટે ખાનગી શાળાઓમાં ફી વધારા અંગે કડક ટીપ્પણીઓ…
- પુરુષ

નણંદ – ભોજાઈનો અનોખો સંબંધ
કૌશિક મહેતા ડિયર હની, કોઈ યુવતી પરણીને સાસરે આવે ત્યારે એની સામે સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે, સાસરે પતિથી માંડી અન્ય સભ્યોનો સ્વભાવ કેવો છે, એમના ખાનપાનની પસંદગી શું છે? એ કઈ રીતે જાણવું. કોઈ પણ નવી વહુ…
- પુરુષ

ભારતીય પુરુષોનું સ્પર્મકાઉન્ટ ઘટી રહ્યું છે?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ આંકડાઓ કહી રહ્યા છે વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને ભારતમાં, પુરુષોની પ્રજનન ક્ષમતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કદાચ એટલા જ કારણે શહેરોનાં હોર્ડિંગ્સ તેમજ ડિજિટલ એડર્વટાઈઝિંગ્સ IVFની ટ્રીટમેન્ટ્સથી ભરચક છે અને આજકાલ આપણી આસપાસના કેટલાંય…
- નેશનલ

‘જ્યારે અમે બેન્ચ પર બેસીએ છીએ, ત્યારે અમારો ધર્મ…’, વકફ મામલે CJIએ સરકારને આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: ભારતની સંસદે તાજેતરમાં પસાર કરેલા વકફ અમેન્ડમેન્ટ કાયદા, 2025ને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો (Waqf amendment act hearing in SC) છે, જેની સુનાવણી ગઈ કાલે બુધવારે શરુ કરવામાં આવી. સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય…
- નેશનલ

આરબીઆઈએ રદ કર્યું અમદાવાદની આ કો-ઓપરેટિવ બેંકનું લાયસન્સ, જાણો કારણ
મુંબઇ : ભારતીય રિઝર્વ બેંકે બુધવારે અમદાવાદ સ્થિત કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક પાસે ન તો પૂરતી મૂડી હતી અને ન તો તેની પાસે કમાણીની કોઈ સંભાવના હતી. આ…
- ઇન્ટરનેશનલ

અમેરિકાએ ચીન પર 245% ટેરીફ લાદ્યો, તો ચીને કહ્યું ‘જો આમ જ ચાલુ રહ્યું તો…’
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે રીતસરની ટેરીફ વોર છેડી દીધી છે, બીજી તતરફ ચીન ઝૂકવા માટે તૈયાર (USA-China Trade War) નથી. ટ્રમ્પે ચીનથી થતી આયાત પર 245 ટકા સુધીનો ટેરિફ લાદી દીધો છે, જેને કારણે અમેરિકા અને…
- નેશનલ

દેશના આ રાજયોને મળશે કાળજાળ ગરમીથી રાહત, ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં કાળજાળ ગરમીનો કહેર યથાવત છે. આ દરમિયાન દક્ષિણના રાજ્યોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બિહાર, આસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદ પડી શકે છે. આ…









