- ઇન્ટરનેશનલ

અમેરિકા અને ચીનના ટ્રેડ વોર વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો યુ ટર્ન, કહી આ વાત
નવી દિલ્હી : અમેરિકા અને ચીન વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વનું નિવેદન આવ્યું છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનું ચીન પ્રત્યેનું નરમ વલણ જોવા મળ્યું છે. તેમણે હવે ચીન સાથે યોગ્ય વેપાર કરાર કરવાનો…
- નેશનલ

આરબીઆઈએ બેંક એકાઉન્ટ ખોલવા અને ડિપોઝિટ અંગે બેંકો માટે જાહેર કર્યા નિર્દેશ , જાણો વિગતે
મુંબઈ : ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે ડિપોઝિટ અને બેંક ખાતાઓ અંગે કેટલીક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા નિર્દેશ મુજબ બેંકોને કેટલાક કિસ્સાઓમાં રાહત મળશે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં તેમને હવે આરબીઆઈ પાસેથી મંજૂરી લેવી…
- અમદાવાદ

અડાલજ-મહેસાણા હાઈવે પર આવેલા છત્રાલ બ્રિજનું સમાર કામ શરૂ, વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા
અમદાવાદ : અમદાવાદના અડાલજથી મહેસાણા તરફ જતા અડાલજ-મહેસાણા હાઈવે પર આવેલા છત્રાલ બ્રિજ પર સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ સમારકામ 15 મે 2025 સુધી ચાલશે. ટ્રાફિક સમસ્યાને ટાળવા માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. આદરજ, કડી અને નંદાસણ…
- IPL 2025

MI vs SRH: બંને ટીમો માટે મેચ જીતવી જરૂરી, વાનખેડેની પિચ કેવી રહેશે? વાંચો રીપોર્ટ
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ(MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ(Wankhede Stadium)માં યોજાશે. આ મેચ ખુબ રસપ્રદ રહેશે, કેમ કે આ મેચ બંને ટીમો માટે જીતવી મહત્વપૂર્ણ છે. પોઈન્ટ ટેબલમાં MI સાતમાં અને SRH…
- આમચી મુંબઈ

‘…પોલીસને મૂળભૂત અધિકારો ખબર નથી’ કુણાલ કામરાના વકીલે હાઇ કોર્ટને આવું કેમ કહેવું પડ્યું?
મુંબઈ: એક કોમેડી શો દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર પેરોડી ગીત ગાવા બદલ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ FIR દાખલ કરવામાં (FIR Against Kunal Kamra) આવી છે. કુણાલે આ FIR રદ કરવા બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ અરજી…
- અમદાવાદ

ગુજરાત બન્યું બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન, 36.95 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
અમદાવાદ : ગુજરાતમાં આવેલા ચાર વૈશ્વિક હેરિટેજ સહિત વિવિધ કુલ 18 હેરિટેજ પ્રકારના સ્થળોની ગત વર્ષે કુલ 36.95 લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં દર વર્ષે 18 એપ્રિલના રોજ “વર્લ્ડ હેરિટેજ ડે” તરીકે ઉજવવામાં આવે છે.…
- અમદાવાદ

ગુજરાતના રાધનપુર સમી હાઇવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત
અમદાવાદ : ગુજરાતના પાટણ જિલ્લામા વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એસ.ટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જેમા હિંમતનગરથી માતાના મઢ જતી બસે રીક્ષાને અડફેટે લીધી હતી. જેથી રિક્ષાનો કચ્ચરઘાણ…
- વલસાડ

ગુજરાતના વલસાડમા અંધશ્રદ્ધાએ વધુ એક યુવતીનો ભોગ લીધો, ભૂવાએ ડામ આપ્યા બાદ મોત
અમદાવાદ : ગુજરાતના વલસાડમા અંધશ્રદ્ધાએ એક યુવતીની ભોગ લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ વલસાડના પારડી તાલુકાના પલસાણા ગામે અંધશ્રદ્ધામાં મોત છે. જેમાં યુવતીને માતાજી આવ્યા છે તેમ કહી પરિવારના સભ્યો ભુવા પાસે લઈ ગયા તો…
- લાડકી

આરામદાયક હોઝિયરી
ફેશન -ખુશ્બુ મુલાણી ઠક્કર હોઝિયરી ફેબ્રિકમાંથી ખૂબ જ આરામદાયક કપડા બને છે.આ ફેબ્રિક કોટન, નાયલોન, પોલિએસ્ટર અને લાયક્રા જેવા ફેબ્રિકનું મિશ્રણ છે. આ ફેબ્રિકમાંથી ઈનર ગારમેન્ટસ, સોકસ, ટાઈટસ, લેગિંગ, ટી-શર્ટ, બોડી હગિંગ ડ્રેસ વગેરે જેવા ડ્રેસ બને છે. હોઝિયરી ફેબ્રિક…









