- વીક એન્ડ

`કાયમી કિડનેપ’ થયેલા કંથની કરુણ-કથા
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી `બંદૂકમાંથી નીકળેલી ગોળી અને ટ્યૂબમાંથી નીકળેલી પેસ્ટ ક્યારેય પાછી જતી નથી.’ તાળીઓના ગડગડાટ સાથે લોકોએ આ વાક્યને વધાવી લીધું. અમારા ચુનીલાલ જરા વધારે જોશમાં આવી ગયા. એણે બીજો પંચ ઠપકાર્યો: `કડવા બોલેલા શબ્દો અને કંજૂસ…
- વીક એન્ડ

`પેશન ફોલો’ કરવી છે?
થોમસ આલ્વા એડિસન ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક પરીક્ષાઓ અને રિઝલ્ટ્સની મોસમમાં અનેક મોટિવેશનલ સલાહકારો ફૂટી નીકળશે. આ પ્રજાતિ નાપાસ થવા બદલ કે ઓછા ટકા આવવા બદલ નિરાશ ન થવાની સલાહ સતત આપતી રહેશે. કેટલાક તો વળી ડિગ્રી…
- નેશનલ

અલીગઢના સાસુ જમાઈને સાથે જ રહેવું છે પરંતુ છુટાછેડા વિના બીજા લગ્ન કેવી રીતે થશે? વાંચો અહેવાલ
અલીગઢ: ઉત્તર પ્રદેશમાં અનેક ઘટનાઓ એવી બને છે જે ચોંકાવનારી હોય છે. થોડા દિવસ પહેલા અલીગઢમાં જમાઈ અને સાસુ ભાગી ગયાં હતાં. જો કે, પોલીસે તેમને પકડ્યા હતા. પરંતુ મહત્વની વાત એ છે કે, પોલીસે આ સાસુ અને જમાઈને છોડી…
- અમદાવાદ

જૂનાગઢમાં ભેંસાણ તાલુકાના રાણપુર ગામમાં સેપ્ટિક ટેન્કની સફાઇમાં ગેસ ગળતર, બે લોકોના મોત
અમદાવાદ : ગુજરાતના જુનાગઢ જિલ્લામાં ભેંસાણ તાલુકાના રાણપુર ગામમાં ગેસ ગળતરની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં બે લોકોના થયા મોત થયા છે. આ દુર્ઘટના શૌચાલયની 15 ફૂટ ઉંડી સેપ્ટિક ટેન્ક સાફ કરતી વખતે ઘટી હતી. જ્યારે આ ગેસ ગળતરની…
- વીક એન્ડ

ટીમ લેબ્સ બોર્ડરલેસ – આર્ટ ને ટેકનોલોજીનો અજોડ સમન્વય…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી છેલ્લા બે-ત્રણ મહિનાઓથી દુનિયાભરની ઇકોનોમી અને ન્યૂઝ સાઇકલની જે કેઓટિક હાલત છે તેમાં જેવું મીડિયાથી ડિસકનેક્ટ કરો એટલે તરત જ પોતોનો ખૂણો રોજિંદા કામકાજ અને મજા અને સ્ટ્રગલથી ભરેલો લાગે છે. એવામાં જ્યારે તમે…
- વીક એન્ડ

આવો, જાણીએ સ્ત્રી-પુરુષની જાણીતી ઓછી ને અજાણી વાતો વધુ!
પહેલી નજરે સરળ, પણ સરવાળે અટપટા કોયડા જેવા લાગતા કુદરતના આ બે અનુપમ સર્જનને અહીં સમીપથી ઓળખીએ, જસ્ટ જરા બીજી રીતે ! સ્ત્રી-પુરુષ: ઘરમાં-કિચનમાં ક્લોઝ અપ – ભરત ઘેલાણી આમ તો એક જ કુદરત એક જ પ્રકૃતિનાં એ બન્ને સર્જન…
- મનોરંજન

ફુલે ફિલ્મ વિવાદમાં અનુરાગ કશ્યપે કરી નવી પોસ્ટ! લખ્યું – આટલા સંસ્કાર તો શાસ્ત્રોમાં પણ…
મુંબઈઃ પ્રતીક ગાંધી અને પત્રલેખાની ફિલ્મ ફુલે મુદ્દે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. ફલે ફિલ્મ સમાજ સુધારક જ્યોતિબા ફુલે અને સાવિત્રી બાઈ ફુલેના જીવન પર આધારિત છે. પરંતુ ફિલ્મ મુદ્દે વિવાદ ચાલકો હોવાથી હજી તે રિલિઝ થઈ નથી. આ ફિલ્મ…
- નેશનલ

બાંગ્લાદેશમાં હિંદુઓ પર નથી અટકી રહી હિંસા, હિંદુ અગ્રણીનું અપહરણ કરી માર મારીને હત્યા
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત વધી રહેલી હિંસા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ વધી રહ્યો છે. જોકે, ભારત સરકાર દ્વારા વારંવારની અપીલ બાદ પણ હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. જેમાં હવે ઉત્તર બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ…
- અમદાવાદ

ગુજરાતમા કાળજાળ ગરમી વચ્ચે આજથી પલટાશે વાતાવરણ,મળશે આંશિક રાહત
અમદાવાદ : ગુજરાતમાં અત્યારે કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યારે શુક્રવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આજે 24 કલાક માટે હજી ગરમી યથાવત રહેશે. જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ…
- નેશનલ

દિલ્હીના દયાલપુરમાં મોડી રાતે ચાર માળની ઇમારત ધરાશાયી! 4 લોકોના મોત, 18નો આબાદ બચાવ
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ દયાલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા શક્તિ વિહાર વિસ્તારમાં ચાર માળની એક ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ ઈમારત નીચે…









