- IPL 2025
આરસીબીની હારની હૅટ-ટ્રિક, પંજાબ બીજા નંબર પર આવી ગયું
બેંગ્લૂરુ: અહીં ગઈ કાલે આઇપીએલ (IPL-2025)ની 34મી મૅચમાં વરસાદના વિઘ્નો વચ્ચે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 14-14 ઓવરના ટૂંકા મુકાબલામાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)નો પંજાબ કિંગ્સ (PBKS) સામે પાંચ વિકેટે પરાભવ થયો હતો. એ સાથે હવે આરસીબી આ સીઝનમાં હોમ-ગ્રાઉન્ડ બેંગલૂરુ…
- વીક એન્ડ
ડોર્ઝે – ઇથોપિયા: વણાયેલી વાંસની ઝૂંપડીઓ
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા દક્ષિણ ઈથોપિયાના સ્થાનિક લોકોમાં વાંસ-વણાટનું કામ સદીઓથી થઈ રહ્યું છે. સ્થાનિક સ્તરે મળતાં વાંસ અને તેને વાપરવાની અદભુત કળાનો ઉપયોગ સ્થાનિક લોકો જીવનના દરેક ક્ષેત્રમાં એક યા બીજા સ્વરૂપે કરે છે. સ્થાપત્ય તેમાં અપવાદ ન…
- મનોરંજન
કેસરીની તુલનામાં કેસરી ચેપ્ટર 2ની શરૂઆત નિરાશાજનક, પહેલા દિવસની કમાણી માત્ર 7.50 કરોડ
મુંબઈઃ અક્ષય કુમારની ફિલ્મ કેસરી ચેપ્ટર 2 અત્યારે સિનેમાઘરોમાં ધૂમ મચાલી રહી છે. અક્ષય કુમારની આ મોસ્ટ અવેટેડ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. અક્ષય કુમાર અભિનીત ફિલ્મ કેસરી ચેપ્ટર 2 એ પહેલા દિવસે ઘરેલુ…
- નેશનલ
કેનેડામાં બસ સ્ટેન્ડ પર ઉભેલી ભારતીય વિદ્યાર્થીનીને ગોળી વાગતા મૃત્યુ, પોલીસે તપાસ શરૂ કરી
નવી દિલ્હી : કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થીનીનું અકસ્માતે મૃત્યુ થયું છે. જેમાં ભારતીય વિદ્યાર્થીની કામ પર જવા માટે બસ સ્ટોપ ઉભી હતી ત્યારે તેની ગોળી વાગતા મોત થયું છે. જેમાં એક કારની અંદરથી અંધાધૂંધ ગોળીબાર થયો અને એક ગોળી વિદ્યાર્થીનીને…
- નેશનલ
પત્નીએ પતિની સંપત્તિ નથી, IPCની કલમ 497 સંપૂર્ણપણે ગેરબંધારણીય! હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે પતિ-પત્નીને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. દિલ્હી હોઈકોર્ટમાં પતિએ તેની પત્ની સામે કેસ દાખલ કર્યો હતો. જેમાં પતિએ પત્ની અને અન્ય પુરષ પર વ્યાભિચારનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં હાઈકોર્ટ આરોપીને છોડી મુકવાનો આદેશ આપ્યો હતો.…
- વડોદરા
વડોદરામાં ઘરમાં ઘૂસી પરિણીતાની ગળે ટૂંપો આપી હત્યા કરાઇ હોવાની ફરિયાદ
વડોદરા : વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકમાં હત્યાનો વિચિત્ર ગુનો નોંધાયો છે. જેમાં એક મહિલાને તેના ઘરમાં ઘૂસીને ગળે ટૂંપો દઇને હત્યા કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે મૃતકના પતિ ઘરે પહોંચ્યા ત્યારે તેમની પત્નીએ દરવાજો ખોલ્યો…
- નેશનલ
અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ કરારના સંકેત, સોનાના ભાવમાં થઇ શકે છે ઘટાડો
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી સમગ્ર વિશ્વમા ઉથલ પાથલ મચી છે. જેમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચરમસીમાએ છે. ત્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન સાથે ટેરિફ કરાર કરવાની વાત કહી છે. શુક્રવારે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
- વીક એન્ડ
`કાયમી કિડનેપ’ થયેલા કંથની કરુણ-કથા
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી `બંદૂકમાંથી નીકળેલી ગોળી અને ટ્યૂબમાંથી નીકળેલી પેસ્ટ ક્યારેય પાછી જતી નથી.’ તાળીઓના ગડગડાટ સાથે લોકોએ આ વાક્યને વધાવી લીધું. અમારા ચુનીલાલ જરા વધારે જોશમાં આવી ગયા. એણે બીજો પંચ ઠપકાર્યો: `કડવા બોલેલા શબ્દો અને કંજૂસ…
- વીક એન્ડ
`પેશન ફોલો’ કરવી છે?
થોમસ આલ્વા એડિસન ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક પરીક્ષાઓ અને રિઝલ્ટ્સની મોસમમાં અનેક મોટિવેશનલ સલાહકારો ફૂટી નીકળશે. આ પ્રજાતિ નાપાસ થવા બદલ કે ઓછા ટકા આવવા બદલ નિરાશ ન થવાની સલાહ સતત આપતી રહેશે. કેટલાક તો વળી ડિગ્રી…
- નેશનલ
અલીગઢના સાસુ જમાઈને સાથે જ રહેવું છે પરંતુ છુટાછેડા વિના બીજા લગ્ન કેવી રીતે થશે? વાંચો અહેવાલ
અલીગઢ: ઉત્તર પ્રદેશમાં અનેક ઘટનાઓ એવી બને છે જે ચોંકાવનારી હોય છે. થોડા દિવસ પહેલા અલીગઢમાં જમાઈ અને સાસુ ભાગી ગયાં હતાં. જો કે, પોલીસે તેમને પકડ્યા હતા. પરંતુ મહત્વની વાત એ છે કે, પોલીસે આ સાસુ અને જમાઈને છોડી…