- મનોરંજન
યુઝવેન્દ્ર ચહલ 3 ફ્રેક્ચર સાથે IPL 2025ની સિઝન રમ્યો! આરજે મહવશે કર્યો ખુલાસો
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં પંજાબ કિંગ્સ(PBKS)ની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું, લીગ રાઉન્ડમાં ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી, જોકે ફાઈનલ મેચમાં PBKSની RCB સામે 6 રનથી હાર થઇ હતી. ફાઈનલ મેચ દરમિયાન, કોમેન્ટેટર્સે કહ્યું હતું…
- રાજકોટ
રાજકોટ ભાવનગર હાઈવે પર બોલેરો પુલ પરથી નીચે ખાબકી: બેનાં મોત
રાજકોટઃ રાજકોટ-ભાવનગર રોડ (Rajkot-Bhavnagar Road Accident)પર આવેલા મહિકા ગામ નજીક ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ મોટો અકસ્માત સર્જાયો હતો. રાજકોટના માર્ગ અને મકાન વિભાગના અધિકારીની બોલેરો ગાડીને અકસ્માત નડ્યો હતો, જેમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી ઇજનેર ચંપકભાઈ પટેલ અને…
- સુરત
સુરતમાં કોંગ્રેસ નેતાએ કર્યો આપઘાતનો પ્રયાસ! જાગૃત નાગરિકના કારણે બચ્યો જીવ
સુરતઃ અહીંના એક જાણીતા કોંગ્રેસ નેતાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગુરુવારના રાત્રિએ વરિયાવ બ્રિજ પરથી તાપી નદીમાં પડતું મુકીને જીવનને લીલી સંકેલવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, એક જાગૃત નાગરિક દ્વારા સત્વરે ફાયર બ્રિગેડને જાણ કરી…
- એકસ્ટ્રા અફેર
બેંગલૂરુની દુર્ઘટના, રાજ્ય સરકાર હાથ ખંખેરી ના શકે
-ભરત ભારદ્વાજ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઈનલમાં મંગળવારે રાત્રે પંજાબની ટીમને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ચેમ્પિયન બની ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના ચાહકોની ખુશીની કોઈ સીમા નહોતી. એક જ દિવસમાં એ ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની…
- નેશનલ
પીએમ મોદીએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ ચેનાબનું ઉદ્ઘાટન કર્યું, પુલ પર તિરંગો લહેરાવ્યો
શ્રીનગર : પહલગામ આતંકવાદી હુમલા પછી આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ ચેનાબનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ પુલના ઉદ્ઘાટન બાદ પુલ પર તિરંગો લહેરાવ્યો હતો. પીએમ…
- ગાંધીનગર
PM મોદીનો મોટો નિર્ણય, વિશ્વની સૌથી જૂની અરવલ્લીની ગિરિમાળાઓ હવે બનશે ગ્રીન વોલ
ગાંધીનગર: અરવલ્લીની ગિરિમાળાઓને વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ ગિરિમાળાઓમાં અનેક મોટા પર્વતોનો પણ સમાવેશ થયા છે. અરવલ્લીની ગિરિમાળાઓની લગભગ 692 કિલોમીટર લાંબી છે. એટલું જ નહીં પરંતુ અરવલ્લીની ગિરિમાળાઓ 150 કરોડ વર્ષ જૂની હોવાનું ઈતિહાસકારો કહે…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીથી ટેસ્લા શેરોમાં મોટો કડાકો, માર્કેટ કેપમાં પણ ઘટાડો
ન્યુ યોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્ક વચ્ચે વિવાદ વકર્યો છે. તેવા સમયે ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઇલોન મસ્કની કંપનીઓ માટેના સરકારી કોન્ટ્રાક્ટ પૂર્ણ કરવાની ધમકી આપી હતી. બીજી તરફ, મસ્કે હવે ટ્રમ્પ પ્રત્યેના…