- અમદાવાદ

ગુજરાતમાં ગરમી વચ્ચે આંશિક રાહત, રાજ્યના અનેક વિસ્તારોમાં બે દિવસ તાપમાન ઘટશે
અમદાવાદ : ગુજરાતમાં કાળજાળ ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ગરમીમાં આંશિક રાહત મળી છે. જેમાં શનિવાર સાંજથી ફુંફાતા પવનના લીધે મહત્તમ તાપમાનના ઘટાડો નોંધાયો હતો. જેમાં આજે અમદાવાદ શહેરના લધુત્તમ તાપમાન પણ ઘટ્યું હતું. જેના પગલે વહેલી સવારે સામાન્ય ઠંડકનો…
- આમચી મુંબઈ

પૂજા ચાલુ રહેશે, સંઘર્ષ ચાલુ રહેશે પણ મંદિર વહીં બનાયેંગે…
મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને પાલિકા દ્વારા ૧૬ એપ્રિલ, ૨૦૨૫ના તોડી પાડવાના વિરોધમાં આક્રમક થયેલા જૈનોએ શનિવારે એક વિશાળ રેલી યોજીને સંબંધિત અધિકારીને હટાવી દેવાની અને દેરાસર પાછું બાંધી આપવાની માગણી કરી હતી.…
- નેશનલ

ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો, 40 નવા રાફેલ ફાઈટર જેટ ખરીદવાનું આયોજન
નવી દિલ્હી : ભારત સંરક્ષણ દળોની તાકાત વધારવા સતત પ્રયત્નશીલ છે. જેની માટે નવી આધુનિક સંરક્ષણ પ્રણાલી અને હથિયારો માટે અલગ અલગ દેશો સાથે સમજૂતી પણ કરવામાં આવી રહી છે. જેમાં સરકારે હવે ભારતીય વાયુસેના માટે નવા ફાઈટર વિમાનો ખરીદવા…
- ભુજ

અંજારની યુવતીએ પડોશીના ઘરે જઈ આત્મહત્યા કરી લેતા ચકચાર
ભુજઃ પૂર્વ કચ્છના અંજાર શહેરના રામદેવ નગરમાં રહેનાર નેહલ રમેશ કોળી (ઉ.વ.૧૮) નામની યુવતીએ પાડોશીના પતરાના મકાનમાં જઇ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જયારે કિડાણામાં મિતુલ ધનજી પટેલ (ઉ.વ. ૩૫) નામનો યુવક અને મુંદરા તાલુકાના મોટી ખાખરમાં જનાવરોએ ફાડી…
- વીક એન્ડ

શોધો, ચાચાજીની ટ્રકનું `શાયરાના નામ’!
શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ હમણાં મારા સગાએ ટ્રક ખરીદી તો એનું નામ પાડવા મને બોલાવ્યો. એક છોકરો, જે પોતાની જાતને બહુ મહાન ચિત્રકાર સમજતો હતો, એ કલરબ્રશ લઈને ત્યાં તૈનાત હતો કે જેવું નામ નક્કી થાય કે તરત…
- આમચી મુંબઈ

મેટ્રોએ કરી મુંબઈમાં મોકાણઃ પાણીની પાઈપલાઈન ફૂટતા આ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ
મુંબઈ: ઘાટકોપર (પૂર્વ)માં અમર મહેલ જંકશન પાસે મેટ્રો રેલવેનું કામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન ૧૨૦૦ મિ.મી. વ્યાસની પાણીની પાઈપલાઈનમાં ગળતર થવાથી ઘાટકોપરથી લઈને દાદર-પરેલ સુધીના વિસ્તારમાં પાણીપુરવઠાને અસર થઈ છે. પાલિકાએ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું છે, છતાં પૂર્વ…
- IPL 2025

પૅટ કમિન્સ કેમ સિંગાપોર જતો રહ્યો? પત્નીએ ‘ગુડબાય ઇન્ડિયા’ કેમ લખ્યું?
હૈદરાબાદ: આઈપીએલ (IPL-2025)ની 18મી સીઝનમાં ગુરુવારે વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામેના પરાજયને પગલે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ઉપર ન આવી શકી અને નવમા નંબર પર જ રહી ત્યાર બાદ હૈદરાબાદના ઑસ્ટ્રેલિયન કેપ્ટન પૅટ કમિન્સ (PAT CUMMINS)ની પત્ની બેકી…
- ઇન્ટરનેશનલ

જો આ જગ્યાએ ગયેલા હશો તો અમેરિકા નહીં આપે વિઝા! ટ્રમ્પે લાગુ કર્યો નવો નિયમ
ન્યૂયોર્કઃ અમેરિકામાં આવતા વિદેશી લોકો માટે વિઝાના નિયમોમાં ફરી ફેરફાર કર્યો છે. અમેરિકાએ બનાવેલા નવા નિયમ પ્રમાણે 1લી જાન્યુઆરી 2007 પછી જે પણ લોકો ગાઝા પટ્ટીની મુલાકાતે ગયા હશે તેવા વિદેશી નાગરિકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચેક કરવામાં આવશે. નોંધનીય છે…
- સુરત

સુરત કોર્પોરેશનની નવતર પહેલ, 200 કરોડના ગ્રીન બોન્ડ આઇપીઓ માટે મેળવ્યું કલાઈમેટ બોન્ડ સર્ટિફિકેટ
સુરત : ગુજરાતની મહત્વની મહાનગર પાલિકાઓમાંની એક સુરત કોર્પોરેશને મહત્વની પહેલ કરી છે. સુરત કોર્પોરેશન શેરબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. જેની માટે સુરત કોર્પોરેશને યુકેથી કલાઇમેન્ટ બોન્ડ સર્ટિફિકેટ મેળવ્યું છે. જે સેબીમાં આઈપીઓની અરજી માટે મદદરૂપ સાબિત થશે. ગ્રીન…









