- નેશનલ
જમ્મુ- દિલ્હી ફલાઇટ અચાનક જયપુર ડાયવર્ટ કરાઇ, સીએમ ઓમર અબ્દુલ્લા નારાજ થયા શેર કરી સેલ્ફી
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ ઇન્ડિગો એરલાઇન્સની અવ્યવસ્થાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની ઓપરેશનલ અવ્યવસ્થાને ઉજાગર કરી હતી. જેમાં જમ્મુથી દિલ્હી જઇ રહેલી…
- ઇન્ટરનેશનલ
શેખ હસીનાનું પ્રત્યાર્પણ થશે? બાંગ્લાદેશે ઇન્ટરપોલનો સંપર્ક સાધ્યો
નવી દિલ્હી: ગત વર્ષે બાંગ્લાદેશમાં થયેલા વ્યાપક વિરોધ પ્રદર્શન બાદ તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના(Sheikh Hasina)ને રાજીનામું આપીને દેશ છોડવાની ફરજ પડી હતી, અહેવાલ મુજબ ત્યારથી તેઓ ભારતમાં શરણ લઇ રહ્યા છે. બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે સંખ્યાબંધ કેસ નોંધાયેલા…
- અમદાવાદ
ગુજરાતમાં ગરમી વચ્ચે આંશિક રાહત, રાજ્યના અનેક વિસ્તારોમાં બે દિવસ તાપમાન ઘટશે
અમદાવાદ : ગુજરાતમાં કાળજાળ ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ગરમીમાં આંશિક રાહત મળી છે. જેમાં શનિવાર સાંજથી ફુંફાતા પવનના લીધે મહત્તમ તાપમાનના ઘટાડો નોંધાયો હતો. જેમાં આજે અમદાવાદ શહેરના લધુત્તમ તાપમાન પણ ઘટ્યું હતું. જેના પગલે વહેલી સવારે સામાન્ય ઠંડકનો…
- આમચી મુંબઈ
પૂજા ચાલુ રહેશે, સંઘર્ષ ચાલુ રહેશે પણ મંદિર વહીં બનાયેંગે…
મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને પાલિકા દ્વારા ૧૬ એપ્રિલ, ૨૦૨૫ના તોડી પાડવાના વિરોધમાં આક્રમક થયેલા જૈનોએ શનિવારે એક વિશાળ રેલી યોજીને સંબંધિત અધિકારીને હટાવી દેવાની અને દેરાસર પાછું બાંધી આપવાની માગણી કરી હતી.…
- નેશનલ
ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો, 40 નવા રાફેલ ફાઈટર જેટ ખરીદવાનું આયોજન
નવી દિલ્હી : ભારત સંરક્ષણ દળોની તાકાત વધારવા સતત પ્રયત્નશીલ છે. જેની માટે નવી આધુનિક સંરક્ષણ પ્રણાલી અને હથિયારો માટે અલગ અલગ દેશો સાથે સમજૂતી પણ કરવામાં આવી રહી છે. જેમાં સરકારે હવે ભારતીય વાયુસેના માટે નવા ફાઈટર વિમાનો ખરીદવા…
- ભુજ
અંજારની યુવતીએ પડોશીના ઘરે જઈ આત્મહત્યા કરી લેતા ચકચાર
ભુજઃ પૂર્વ કચ્છના અંજાર શહેરના રામદેવ નગરમાં રહેનાર નેહલ રમેશ કોળી (ઉ.વ.૧૮) નામની યુવતીએ પાડોશીના પતરાના મકાનમાં જઇ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જયારે કિડાણામાં મિતુલ ધનજી પટેલ (ઉ.વ. ૩૫) નામનો યુવક અને મુંદરા તાલુકાના મોટી ખાખરમાં જનાવરોએ ફાડી…
- વીક એન્ડ
શોધો, ચાચાજીની ટ્રકનું `શાયરાના નામ’!
શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ હમણાં મારા સગાએ ટ્રક ખરીદી તો એનું નામ પાડવા મને બોલાવ્યો. એક છોકરો, જે પોતાની જાતને બહુ મહાન ચિત્રકાર સમજતો હતો, એ કલરબ્રશ લઈને ત્યાં તૈનાત હતો કે જેવું નામ નક્કી થાય કે તરત…
- આમચી મુંબઈ
મેટ્રોએ કરી મુંબઈમાં મોકાણઃ પાણીની પાઈપલાઈન ફૂટતા આ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ
મુંબઈ: ઘાટકોપર (પૂર્વ)માં અમર મહેલ જંકશન પાસે મેટ્રો રેલવેનું કામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન ૧૨૦૦ મિ.મી. વ્યાસની પાણીની પાઈપલાઈનમાં ગળતર થવાથી ઘાટકોપરથી લઈને દાદર-પરેલ સુધીના વિસ્તારમાં પાણીપુરવઠાને અસર થઈ છે. પાલિકાએ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું છે, છતાં પૂર્વ…