- IPL 2025
IPL 2025: ટુર્નામેન્ટની અડધી સફર પૂરી, પ્લેઓફમાં પહોંચવા જામશે રસાકસી
મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025નો લીગ મેચ લીગ ફેઝ અડધો સામાપ થઇ ચુક્યો છે. શનિવાર સુધીમાં, તમામ ટીમોએ ઓછામાં ઓછી 7-7 લીગ મેચ રમી છે. કુલ 10 ટીમમાંથી 8 ટીમે 7-7 મેચ રમી છે, જ્યારે બે ટીમે 8-8 મેચ રમી…
- નેશનલ
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની તૈયારી, વોશિંગ્ટનમાં શરૂ થશે ત્રણ દિવસીય વાટાઘાટો
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી સમગ્ર દુનિયામાં ભયનો માહોલ છે. તેવા સમયે અમેરિકાએ ટેરિફમાં 90 દિવસની રાહત આપી છે. ત્યારે ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની તૈયારી ચાલી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને અમેરિકાના…
- ઉત્સવ
ઊડતી વાત : 10 લાખનો દંડ રાજુએ કરી રીતે ચૂકવ્યો?
-ભરત વૈષ્ણવ ‘નામ બોલ.’ તમાકુવાળો મસાલા થૂંક ટેબલ નીચેનું કચરા ટોપલીમાં થૂંકતા તુમાખી ભરેલો આદેશ…એના શર્ટના ખિસ્સા પર એની નેમ પ્લેટ હતી ‘પરાક્રમ સિંહ’. મમરાની ગુણ જેવી ફાંદવાળો પોલીસ ડ્યૂટી માટે હજુય હીટ અને ફીટ ગણાય તે પણ વિચારવા જેવી…
- ભુજ
આદિપુરમાં એસટી વોલ્વોની ટક્કરથી ઘવાયેલી યુવતીએ દમ તોડ્યોઃ ડ્રાયવરને જામીન
ભુજઃ રાજકોટમાં સિટી બસે ચાર જણને કચડી માર્યાની ઘટનાના બીજા જ દિવસે કચ્છના આદિપુરમાં એસટીની વોલ્વો બસે એક ટુ વ્હીલરને ટક્કર મારી હતી, જેમાં વ્હીકલ ચલાવનાર યુવતીનું તો ઘટના સ્થળે જ મોત થયું હતું, પરંતુ તેની પાછળ બેઠેલી તેની બહેનપણીએ…
- IPL 2025
GT vs DC: ઇશાંત શર્મા ફરી વિવાદમાં, આશુતોષ શર્માને આંગળી ચીંધીને ધમકાવ્યો
અમદાવાદ: ગઈ કાલે શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રોમાંચક મેચમાં જોવા મળી હતી. હાઈ સ્કોરિંગ મેચમાં GTએ DCને 7 વિકેટથી હરાવી. મેચ દરમિયાન GTનો ફાસ્ટ બોલર ઇશાંત શર્મા અને DCના ફિનિશર…
- રાજકોટ
રાજકોટના ગોંડલમાં હનીટ્રેપ કેસમાં કાર્યવાહી, પદ્મિનીબા વાળા સહિત ચારની ધરપકડ
રાજકોટ : ગોંડલના નિવૃત્ત વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી પૈસાની માંગણ અને જાનથી મારી નાખવાની ધમકી કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રાજકોટના ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આ કેસનો મુખ્ય આરોપી તેજલબેન છૈયા હજુ…
- ઉત્સવ
વિશેષ : એકતાનું ઉત્તમ ઉદાહરણ કુક્શો ગામ
-સમીર ચૌધરી જમ્મુ-કાશ્મીરના કારગિલ જિલ્લામાં આવેલું કુક્શો ગામ એકતા અને સૌહાર્દનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. આ ગામની ખાસ વાત એ છે કે બૌદ્ધ અને ઈસ્લામ ધર્મના લોકો અમન અને શાંતિથી અહીં રહે છે. એકબીજાના ધર્મને પણ તેઓ ખૂબ સન્માન…
- માંડવી
કચ્છમાં 247 ગ્રામ ચરસ સાથે એક વ્યક્તિની અટક, એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ
અમદાવાદ : કચ્છ જિલ્લામાં માંડવીના રામેશ્વર મહાદેવ મંદિરમાં રહેતો વ્યક્તિ ચરસ સાથે ઝડપાયો છે. આ વ્યક્તિને ચરસનું છૂટક વેચાણ કરતાં એસઓજીએ ઝડપ્યો હતો. આઆરોપી પાસેથી 37 હજારના ચરસ સહિતનો મુદામાલ જપ્ત કરાયો કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં દરિયામાં તણાઇને આવેલો…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : અમારી સોસાયટીમાં બધા સૂર્યાતાઈને ઓળખે કેમકે કોઈને પણ શારીરિક તકલીફ હોય
-ડૉ. કલ્પના દવે જીવનવન અતિવેગે વટાવ્યું દ્વાર ઊભો શિશુભોળો,તિમિર ગયું ને જયોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લ્યોલ્યો. દયામય મંગલમંદિર ખોલો. (ન.ભો, દિવેટીયા)દિવંગત આત્માના કલ્યાણ માટેની આ પ્રાર્થનાસભામાં અમારી સોસાયટીના સૂર્યાતાઈ માટે તો કહેવું પડે કે 85 વર્ષનું જીવન તો એમણે અતિવેગે…
- નેશનલ
આ રાજ્યોમાં પવન, વરસાદ અને કરા પડવાની શક્યતા; જાણો ક્યાં કેવું હવામાન રહેશે
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી ભારતના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારનું હવામાન જોવા મળી રહ્યું છે. ગઈ કાલે શનિવારે રાત્રે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે સાથે વરસાદ અને કરા પડ્યા હતાં. ઉત્તર-પશ્ચિમ ભારતના પર્વતીય રાજ્યોના ઊંચાઈવાળા વિસ્તારોમાં…