- વીક એન્ડ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : સેમ્પલિંગ આપશે નવા ઘરાક
સમીર જોશી ક્યારેક મીઠાઈ કે ફરસાણની દુકાનમાં અથવા સૂકા નાસ્તાની દુકાનમાં જઈએ ત્યારે દુકાનવાળા આપણને અચૂક નવી આઈટમ ચાખવા આપે. તમે તે સમયે કદાચ ન પણ ખરીદો, છતાં પણ એ તમને સેમ્પલ ચખાડે. આ એમની પ્રોડક્ટનું સેમ્પલિંગ કરવાની રીત છે.…
- વીક એન્ડ

સ્પોટ લાઈટ : પદ્મારાણીએ મારો કાન આમળ્યો…
-મહેશ્વરી નાટકની વાર્તામાં, એની રજૂઆતમાં, કલાકારના અભિનયમાં નાટ્ય તત્ત્વની હાજરી કૃતિની રજૂઆતને વેંત ઊંચી સાબિત કરી શકવાનું કૌવત ધરાવે છે. નાટકની વાર્તાનું વહેણ એક ચોક્કસ ગતિએ એક નિર્ધારિત દિશામાં આગળ વધતું હોય અને અચાનક… અચાનક કોઈ કારણસર વહેણની દિશા બદલાઈ…
- મનોરંજન

Happy Birthday: ટૉપલેસ ફોટોશૂટથી સન્યાસ સુધી, ફિલ્મો થોડી ને વિવાદો ઝાઝા
બોલીવૂડમાં ઘણી અભિનેત્રીઓએ સેન્સેશન્સ ફેલાવ્યા છે. શર્મિલા ટાગોરની બિકનીથી માંડી ઊર્ફી જાવેદનું ડ્રેસિંગ ચર્ચાઓમાં રહ્યું છે. આજે એવી જ એક અભિનેત્રીનો બર્થ ડે છે જેણે સેન્સેશન્સ ફેલાવવામાં, વિવાદોમાં આવવામાં ઘણી અભિનેત્રીઓને પાછળ મૂકી દીધી છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ…
- નેશનલ

બિહારમાં પોલીસ કોન્સ્ટેબલે સાથી કોન્સ્ટેબલના ચેહેરામાં 11 ગોળી ધરબી દીધી; જાણો શું છે મામલો
બેતવા: બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં આજે રવિવારે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. બેતિયામાં એક પોલીસ કોન્સ્ટેબલે પોતાના સાથી કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા (Constable killed constable in Bihar) કરી દીધી છે. મૃતક કોન્સ્ટેબલની ઓળખ સોનું કુમાર તરીકે થઇ છે, જ્યારે ગોળી…
- વીક એન્ડ

હેં… ખરેખર?! : પૃથ્વી પરનું એકમાત્ર અજરામર જીવ છે હાઇડ્રા!
-પ્રફુલ શાહ જેનો જન્મ છે એનું મોત નિશ્ર્ચિત છે. આ સવાસો ટકા સાચી હકીકતમાં એક અપવાદ છે ખરો! હા, હાઇડ્રા નામનો સૂક્ષ્મ જળચર જીવ. હાઇડ્રા કયારેય મરતું નથી. એ ઉંમરને વશ થતું નથી. કદાચ શરીરનું કોઇ અંગ કપાઇ જાય તો…
- વીક એન્ડ

ઈકો-સ્પેશિયલ: ટ્રમ્પ: ટૅરિફ પે ટૅરિફ મિયાં ગીરે પર તંગડી તો ઊંચી!
-જયેશ ચિતલિયા કોઈ પણ દેશના ખરા-મજબૂત વિકાસ માટે એક પાવરફુલ, વિઝનરી અને કંઈક અંશે ડિકટેટર જેવો લીડર નિમિત્ત બને છે તેમ કોઈ પણ દેશના વિનાશ માટે પણ એક લીડર નિમિત્ત બને છે, અમુક લીડર માત્ર પોતાના દેશને જ નહીં, વિશ્વને…
- વીક એન્ડ

મોર્નિંગ મ્યૂસિંગ : સમાનતા- સ્વતંત્રતા ને શિક્ષણનું ‘ફૂલ’: જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે
-રાજ ગોસ્વામી આજકાલ એક ફિલ્મ ‘ફૂલે’ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. આ ફિલ્મ મહારાષ્ટ્રના ક્રાંતિકારી સમાજસેવક મહાત્મા જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફુલેની સામાજિક સુધારણા અને સંઘર્ષ પર આધારિત છે. પ્રતીક ગાંધી આ ફિલ્મમાં મહાત્મા ફૂલેની ભૂમિકા નિભાવી રહ્યા છં, ત્યારે પત્રલેખા (અભિનેતા…
- IPL 2025

ધોનીની આજે વાનખેડેમાં છેલ્લી મૅચ?: મુંબઈને ચેન્નઈ સામે જીતવાની તક કેટલી?
મુંબઈ: વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) થનારા આઈપીએલ (IPL-2025)ના 38મા મુકાબલામાં જીતનારી ટીમ માટે આ વિજય વર્તમાન સીઝનમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ શકે. જોકે ખાસ કરીને આ મૅચ મહેન્દ્રસિંહ…
ફોકસ : વારંવાર કાંચળી બદલતી ઝીંગા માછલી
કે. પી. સિંહ ઝીંગા માછલી હકીકતમાં માછલી નથી. તે તાજા પાણીની નદીઓ અને તળાવોમાં મળી આવતું ક્રસ્ટેશિયન છે. જેને અંગ્રેજીમાં ક્રે ફિશ કહેવામાં આવે છે. તે જે પાણીમાં ચૂનાની માત્રા હોય ત્યાં જોવા મળે છે. ઝીંગા માછલી સમશીતોષ્ણ પ્રદેશમાં જોવા…








