- મનોરંજન
દીપિકા, કેટરિના નહીં આ અભિનેત્રીના લગ્નએ રણબીર કપૂરનું દિલ તોડ્યું હતું
પૃથ્વીરાજ કપૂર ખાનદાનનો ચિરાગ અને સેલિબ્રેટેડ એક્ટર રણબીર કપૂર આલિયા ભટ્ટને પરણીને એક દીકરીનો પિતા પણ બની ગયો છે. બન્નેની જોડી ફેન્સને ખૂબ ગમે છે, પરંતું રણબીરની અભિનેત્રી દીપિકા પદુકોણ અને કેટરિના કૈફ સાથેની રિલેશનશિપ વધારે ચર્ચામાં હતી. દીપિકા પદુકોણ…
- નેશનલ
મણિપુર પોલીસ એકશનમાં, પ્રતિબંધિત સંગઠનોના નવ સભ્યોની ધરપકડ
નવી દિલ્હી : મણિપુરમાં હિંસા વચ્ચે પોલીસે અનેક જિલ્લાઓમાં પ્રતિબંધિત સંગઠનો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. મણિપુર પોલીસે છેલ્લા 48 કલાકમાં ઇમ્ફાલ ખીણ જિલ્લાઓમાં અનેક પ્રતિબંધિત સંગઠનોના નવ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પ્રતિબંધિત યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટના બે…
- વીક એન્ડ
કેન્વાસ: 113 વર્ષ પહેલાં ડૂબેલી ‘ટાઇટેનિક’ શિપની વધુ ટ્રેજેડી આજે ‘તરી’ને બહાર આવી રહી છે !
મુંબઈનો પુલ તૂટી પડે કે રાજકોટમાં બસને અકસ્માત નડે કે પછી ગેમ ઝોનમાં કે પછી સુરતના ટ્યુશન કલાસમાં આગ ભભૂકી ઊઠે… આમ જ્યાં જ્યાં દુર્ઘટનાઓ સર્જાય છે એમાં માણસની બેદરકારી, બેજવાબદારી, કામચોરી અને પોતે કરે એ સાચું જ કરે તે…
- વીક એન્ડ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : સેમ્પલિંગ આપશે નવા ઘરાક
સમીર જોશી ક્યારેક મીઠાઈ કે ફરસાણની દુકાનમાં અથવા સૂકા નાસ્તાની દુકાનમાં જઈએ ત્યારે દુકાનવાળા આપણને અચૂક નવી આઈટમ ચાખવા આપે. તમે તે સમયે કદાચ ન પણ ખરીદો, છતાં પણ એ તમને સેમ્પલ ચખાડે. આ એમની પ્રોડક્ટનું સેમ્પલિંગ કરવાની રીત છે.…
- વીક એન્ડ
સ્પોટ લાઈટ : પદ્મારાણીએ મારો કાન આમળ્યો…
-મહેશ્વરી નાટકની વાર્તામાં, એની રજૂઆતમાં, કલાકારના અભિનયમાં નાટ્ય તત્ત્વની હાજરી કૃતિની રજૂઆતને વેંત ઊંચી સાબિત કરી શકવાનું કૌવત ધરાવે છે. નાટકની વાર્તાનું વહેણ એક ચોક્કસ ગતિએ એક નિર્ધારિત દિશામાં આગળ વધતું હોય અને અચાનક… અચાનક કોઈ કારણસર વહેણની દિશા બદલાઈ…
- મનોરંજન
Happy Birthday: ટૉપલેસ ફોટોશૂટથી સન્યાસ સુધી, ફિલ્મો થોડી ને વિવાદો ઝાઝા
બોલીવૂડમાં ઘણી અભિનેત્રીઓએ સેન્સેશન્સ ફેલાવ્યા છે. શર્મિલા ટાગોરની બિકનીથી માંડી ઊર્ફી જાવેદનું ડ્રેસિંગ ચર્ચાઓમાં રહ્યું છે. આજે એવી જ એક અભિનેત્રીનો બર્થ ડે છે જેણે સેન્સેશન્સ ફેલાવવામાં, વિવાદોમાં આવવામાં ઘણી અભિનેત્રીઓને પાછળ મૂકી દીધી છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ…
- નેશનલ
બિહારમાં પોલીસ કોન્સ્ટેબલે સાથી કોન્સ્ટેબલના ચેહેરામાં 11 ગોળી ધરબી દીધી; જાણો શું છે મામલો
બેતવા: બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં આજે રવિવારે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. બેતિયામાં એક પોલીસ કોન્સ્ટેબલે પોતાના સાથી કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા (Constable killed constable in Bihar) કરી દીધી છે. મૃતક કોન્સ્ટેબલની ઓળખ સોનું કુમાર તરીકે થઇ છે, જ્યારે ગોળી…
- વીક એન્ડ
હેં… ખરેખર?! : પૃથ્વી પરનું એકમાત્ર અજરામર જીવ છે હાઇડ્રા!
-પ્રફુલ શાહ જેનો જન્મ છે એનું મોત નિશ્ર્ચિત છે. આ સવાસો ટકા સાચી હકીકતમાં એક અપવાદ છે ખરો! હા, હાઇડ્રા નામનો સૂક્ષ્મ જળચર જીવ. હાઇડ્રા કયારેય મરતું નથી. એ ઉંમરને વશ થતું નથી. કદાચ શરીરનું કોઇ અંગ કપાઇ જાય તો…
- વીક એન્ડ
ઈકો-સ્પેશિયલ: ટ્રમ્પ: ટૅરિફ પે ટૅરિફ મિયાં ગીરે પર તંગડી તો ઊંચી!
-જયેશ ચિતલિયા કોઈ પણ દેશના ખરા-મજબૂત વિકાસ માટે એક પાવરફુલ, વિઝનરી અને કંઈક અંશે ડિકટેટર જેવો લીડર નિમિત્ત બને છે તેમ કોઈ પણ દેશના વિનાશ માટે પણ એક લીડર નિમિત્ત બને છે, અમુક લીડર માત્ર પોતાના દેશને જ નહીં, વિશ્વને…