- ઇન્ટરનેશનલ
રશિયા-યુક્રેન યુદ્ધ જલ્દી સમાપ્ત થશે? પુતિને પહેલી વાર શાંતિ કરાર માટે તૈયારી બતાવી, જાણો શું કહ્યું
મોસ્કો: ફેબ્રુઆરી 2022માં રશિયાએ યુક્રેન પર આક્રમણ શરુ કર્યું હતું, જેમાં બંને પક્ષે ભારે ખુંવારી થઇ છે. આ યુદ્ધને કારણે વૈશ્વિક વેપારને પણ મોટો ફટકો પડ્યો છે. આંતરરાષ્ટ્રીય દબાણ છતાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુદ્ધવિરામ માટે તૈયાર થઇ રહ્યા ન…
- નેશનલ
કોર્ટે TMCના દસ નેતાને સમન્સ આપ્યાઃ ડેરેક ઓબ્રાયન અને સાગરિકાનો પણ સમાવેશ
કોલકાત્તાઃ દિલ્હીની કોર્ટે તૃણમુલ કૉંગ્રેસ (TMC)ના 10 નેતાને સમન્સ આપ્યા છે. આ નેતાઓમાં ડેરેક ઓબ્રાયન, સાગરિકા ઘોષ અને સાકેત ગોખલેનો પણ સમાવેશ થાય છે. મનાઈ હોવા છતાં 8મી એપ્રિલે આ નેતાઓએ ઈલેક્શન કમિશન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હોવાથી આ સમન્સ…
- નેશનલ
બાપ જેવા જ હાલ કરીશુંઃ ઝિશાન સિદ્દીકીને મારી નાખવાની ધમકી
મુંબઈઃ બાન્દ્રા પૂર્ના ભૂતપૂર્વ વિધાનસભ્ય ઝિશાન સિદ્દીકીને જીવથી મારી નાખવાની ધમકી મળી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઝિશાને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસોમાં તેને રોજ ઈમેલ આવે છે કે રૂ. 10 કરોડ આપ નહીંતર તારા પિતાની…
- આમચી મુંબઈ
નાળાસફાઈમાં પારર્દિશતા: કૉન્ટ્રેક્ટરે ૩૦ સેકેન્ડનો વીડિયો ફરજિયાત લેવો પડશે
મુંબઈ: નાળામાંથી કાદવ (ગાળ) કાઢવાની કામગીરીમાં પારદર્શિતા જાળવી રાખવા અને કૉન્ટ્રેક્ટરની જવાબદારી વધારવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ સફાઈના દરેક તબક્કે ઓછામાં ઓછો ૩૦ સેકેન્ડનો વીડિયો રેકોર્ડિંગ કરવાનો અને સાથે ફોટો કાઢવાનું ફરજિયાત બનાવ્યું છે. નાનાં નાળા માટે ગાળ કાઢવા પહેલાં અને…
- આમચી મુંબઈ
મુંબઈમાં આજે હીટવેવ: ચંદ્રપુરમાં ૪૫.૬ ડિગ્રી
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ રહેવાનો છે, જેમાં સોમવારે મુંબઈમાં તાપમાન પ્રમાણમાં સરેરાશ ઓછું રહ્યું હતું. પરંતુ આજે મુંબઈમાં હીટવેવની ચેતવણી આપીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો થાણેમાં આજે અને આવતી કાલે બે દિવસ હીટવેવ…
- આમચી મુંબઈ
ગેરકાયદે બાંધકામો તોડનાર અધિકારીઓની બદલી કેમ? પાલિકાના એન્જિનિયરો ભડક્યા
મુંબઈ: વિલે પાર્લેના જૈન દેરારસરના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની કામગીરી બાદ કે-પૂર્વ વોર્ડના આસિસટન્ટ કમિશનર નવનાથ ઘાડગેની બદલી કરવાનાં તાજેતરના નિર્ણયથી પાલિકાના અધિકારીઓમાં અસંતોષ ફેલાયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા થોડા સમયમાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કર્યા બાદ ત્રણ અધિકારીઓની…
- આમચી મુંબઈ
વિલે પાર્લેના દેરાસરને અધિકૃત કરવા કાયદાકીય બાબતોનો અભ્યાસ કરાશે: સુધરાઈ
મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને તોડી પાડવા દરમ્યાન મહિલા શ્રાવકો સાથે ધક્કામુક્કી કરીને થયેલા ગેરવ્યહાર તથા ભગવાનની મૂર્તિની વિડંબના અને ધાર્મિક ગ્ંરથોના કરાયેલા અપમાનને લઈને આજે લઘુમતી પંચમાં સુનાવણી થવાની છે. તો પાલિકા…
- વેપાર
ડૉલર ત્રણ વર્ષના તળિયે અને ટ્રેડ વૉરની ચિંતામાં વૈશ્વિક સોનું 3400 ડૉલરની લગોલગ
મુંબઈઃ અમેરિકા અને ચીન વચ્ચેનાં ટ્રેડ વૉરને કારણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પર માઠી અસર પડવાની ભીતિ હેઠળ વૈશ્વિક સોનામાં સલામતી માટેની પ્રબળ માંગ ઉપરાંત આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ત્રણ વર્ષના તળિયે પહોંચતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં…
- ભુજ
પવનોની દિશા પલટાતા કચ્છમાં ગરમી વધી: ભુજ ફરી તપ્યું
ભુજ: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંત તરફથી આવતા દક્ષિપમાન ૪૨ ડિગ્રી સે.પર પહોંચ્યું ણ-પશ્ચિમી પવનોએ કચ્છથી શરૂ કરીને છેક દિલ્હી સુધી આગ ઝરતી લૂ પ્રસરાવી છે અને રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છના સંખ્યાબંધ મથકોએ મહત્તમ તાપમાનનો આંક ૩૯ ડિગ્રી સે.થી ૪૨ ડિગ્રી સેલ્સિયસ…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ :વિવિધ સાહિત્ય કૃતિઓના સર્જક નિષ્કુળાનંદ પ્રેમભક્તિભાવનાં પદોમાં ભારે સંયમ સાથે શૃંગાર…
-ડૉ. બળવંત જાની પ્રભુમિલનની ઝંખના તોષાય અને પ્રગટ પ્રભુની પ્રાપ્તિની પ્રસન્નતા શૃંગારરસની નિષ્પત્તિ કરાવે એ પ્રકારે અભિવ્યક્ત કરી છે. ‘અલબેલાં અંકે આવ્યા રે, ભૂધર ઘણું ભાવ્યા રે;આલિંગન એસું લીધું રે, મારું તનડું ટાઢું કીધુ રે.’બીજા એક પદમાં ગાઈ ઊઠે છે…