- મનોરંજન

ઓછાબોલા કમલ હાસને ડબલ મિનિંગ જોક કરતા નેટીઝન્સ ભડક્યા, જાણો કેવા છે રિએક્શન્સ
મુંબઈ: મણિરત્નમ દ્વારા દિગ્દર્શિત તમિલ ફિલ્મ ‘ઠગ લાઈફ’ 5મી જુનના રોજ રિલીઝ (Thug Life film) થવાની છે. આ ફિલ્માં દિગ્ગજ એક્ટર કમલ હાસન (Kamal Haasan) મુખ્ય ભૂમિકામાં હોવા મળશે. આ ફિલ્મમાં ત્રિશા કૃષ્ણન (Trisha Krishnan), સિલમ્બરસન ટીઆર અને સાન્યા મલ્હોત્રા…
- મનોરંજન

સારા અલી ખાન જ નહીં આ મુસ્લિમ અભિનેત્રી પણ છે ભોળાનાથની ભક્ત
બોલીવૂડમાં એવા ઘણા અભિનેતા-અભિનેત્રીઓ છે જે ધર્મમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને પોતપોતાની રીતે ભગવાનને ભજે છે. તેમાંથી એક સૈફ અલી ખાન અને અમૃતાની દીકરી સારા અલી ખાન પણ છે. સારા માત્ર મુસ્લિમ ધર્મ નહીં હિન્દુ ધર્મના દેવસ્થાનોમાં પણ જતી…
- તરોતાઝા

મોજની ખોજ: જીવવું પડે છે અહીં દરેકે, એકબીજાને ટેકેટેકે
-સુભાષ ઠાકર ‘વિધાતા… વિધુ બેટા’ બ્રહ્માજીએ બૂમ મારી ને બાજુના ખંડમાંથી વિધાતા આવી. ‘જો, આજના ક્વોટાના માણસોના રમકડાં ઘડાઈ ગયા છે.. મારું આજનું કામ પૂરું. હવે એના નસીબ લખવાનું કામ તારું. બરાબર?’ ‘સોરી બાપુ, તમારે શરીરના જેટલા પૂતળાં બનાવવા હોય…
- નેશનલ

તેલુગુ ફિલ્મ સુપર સ્ટાર મહેશ બાબુને EDનું તેડું; આ મામલે થશે પૂછપરછ
હૈદરાબાદ: તેલુગુ ફિલ્મ એક્ટર મહેશ બાબુને મુશ્કેલીમાં ફસાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે (ED Summon to Mahesh Babu) બોલાવ્યા છે. એહવાલ મુજબ હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સાથે જોડાયેલા…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી: પ્રાણાયામ એટલે વિશિષ્ટપદ્ધતિથી કરવામાં આવતી પૂરક, કુંભક ને રેચકની ક્રિયા
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)પ્રાણાયામના અભ્યાસથી ચિત્તની જ્ઞાનવૃત્તિ પર ચડેલાં આવરણો નષ્ટ થાય છે, જ્ઞાનની કળા ખીલે છે અને ધારણા આદિ અંતરંગ અભ્યાસ માટે મનની યોગ્યતાનું નિર્માણ થાય છે. અહીં કુંભકનો ઉલ્લેખ હોવા છતાં સમગ્ર પ્રક્રિયામાં કુંભક સાથે પૂરક અને રેચક પણ…
- તરોતાઝા

સ્વાસ્થ્ય સુધા: કાંગ કે કંગનીના સ્વાસ્થ્યવર્ધક લાભ
-શ્રીલેખા યાજ્ઞિક શ્રી અન્ન ભારતીયોમાં આજે ઘણાજ હોંશથી ખવાય છે. શ્રી અન્નમાં મોટા અનાજનો સમાવેશ થાય છે. જે સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે. જેવાં કે જુવાર, બાજરી, નાચણી, મકાઈ, કોદરી, જવ, મોરૈયો, રાજગરો તથા કાંગની ગણના તેમાં થાય છે. અંગ્રેજીમાં…
- વેપાર

લગ્નગાળા વચ્ચે મધ્યમવર્ગને ઝટકો; સોનાના ભાવ રૂ.1 લાખને પાર, જાણો કેમ વધી રહ્યા છે ભાવ
મુંબઈ: છેલ્લા બે દિવસથી ભારતીય શેર બજારમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સોનાનો ભાવ પણ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. આજે મંગળવારે 10 ગ્રામ સોનાના ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી ગયા (Gold Crosses 1 lakh mark) છે.…
- તરોતાઝા

આરોગ્ય વીમા પૉલિસીની કંપની કેવા સંજોગોમાં બદલવી જોઈએ?
-નિશા સંઘવી આરોગ્ય વીમો દરેક પરિવાર માટે જરૂરી છે એ વાતમાં કોઈ બેમત નથી. તબીબી સારવારના વધી રહેલા ખર્ચને અનુલક્ષીને પૂરતી રકમનો આરોગ્ય વીમો હોવો જોઈએ. આથી લોકો આરોગ્ય વીમાની પોલિસી ખરીદે છે, પરંતુ એ વીમો આપનારી કંપનીઓની પોલિસીઓ એટલે…
- અમદાવાદ

આજથી ફરી ધોમધખતા તાપ માટે તૈયાર રહોઃ તાપમાનનો પારો ઊંચે જશે
અમદાવાદઃ ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ફરી ગરમીનું જોર વધશે તેવી શક્યતા છે. જોકે કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હાલમાં પણ ગરમીનો પ્રકોપ જનતા સહન કરી રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત,જુનાગઢ સહિતના શહેરોમાં તાપમાન દિવસ…
- શેર બજાર

શેર બજારની મંગળ શરૂઆત; સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યા
મુંબઈ: ભારતીય શેરબજાર માટે અઠવાડિયાની શરૂઆત સારી રહી છે, આજે સતત બીજા દિવસે બજાર ગ્રીન સિગ્નલમાં (Indian Stock Market opening) ખુલ્યું. આજે મંગળવારે, બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 319.89 પોઈન્ટના વધારા સાથે 79,728.39 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક…









