- આમચી મુંબઈ
વિલે પાર્લેના દેરાસરને નિયમિત કેવી રીતે કરી શકાય તેનો રસ્તો શોધો: ફડણવીસ
મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને તોડી પાડવાનો વિવાદ મુખ્ય પ્રધાન દવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચતા તેમણે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીને આ દેરાસરને કેવી રીતે નિયમિત કરી શકાય એના રસ્તા શોધી કાઢવા જણાવ્યું હોવાથી…
- IPL 2025
આઇપીએલમાં મેચ ફિક્સિંગઃ લખનઉ અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચ પર ગંભીર સવાલ?
જયપુર: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2025)ની મેચ લગભગ અડધો અડધ પૂરી થવા આવી છે ત્યારે મોટા ભાગની ટીમ હાલમાં પ્લે ઓફમાં જગ્યા બનાવવા માટે કમર કસી રહી છે. ગઈકાલે ગુજરાત ટાઈટન્સ (જીટી)એ કેકેઆર (KKR)ને હરાવ્યાના અહેવાલ વચ્ચે રાજસ્થાન અને લખનઉ વચ્ચેની…
- નેશનલ
બાબા રામદેવે ફરી કોર્ટ સામે હાથ જોડ્યા! હાઈકોર્ટના ઠપકા બાદ ‘શરબત જેહાદ’ની બધી જાહેરાતો દૂર કરશે
નવી દિલ્હી: પતંજલિના સ્થાપક અને યોગ ગુરુ રામદેવ વાંધાજનક નિવેદન આપીને ફરી એક વાર વિવાદ સપડાયા છે. રામદેવે પતંજલિની પ્રોડક્ટના પ્રમોશનલ વિડીયોમાં “શરબત જેહાદ” શબ્દનો ઉપયોગ (Baba Ramdev Sharbat Jihad comment) કર્યો હતો. કથિત રીતે રામદેવે આ ટીપ્પણી હમદર્દના લોકપ્રિય…
- નેશનલ
સૌથી વધુ સબસ્ક્રાઈબર ધરાવવાની હોડમાં આ કંપનીએ જીઓને પાછળ છોડ્યું
નવી દિલ્હીઃ ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ હાલમાં ટેલીકોમ કંપની માટે ડેટા બહાર પાડ્યા હતા. પ્રકાશિત અહેવાલમાં જાન્યુઆરી 2025ના વપરાશકર્તાના અભિગમ અને નવા આંકડાઓ દર્શાવવામાં આવ્યા હતા. TRAIના આંકડાઓ દ્વારા સ્પષ્ટ જાણવા મળે છે કે ફરીવાર જીઓ અને એરટેલે…
- મનોરંજન
ઓછાબોલા કમલ હાસને ડબલ મિનિંગ જોક કરતા નેટીઝન્સ ભડક્યા, જાણો કેવા છે રિએક્શન્સ
મુંબઈ: મણિરત્નમ દ્વારા દિગ્દર્શિત તમિલ ફિલ્મ ‘ઠગ લાઈફ’ 5મી જુનના રોજ રિલીઝ (Thug Life film) થવાની છે. આ ફિલ્માં દિગ્ગજ એક્ટર કમલ હાસન (Kamal Haasan) મુખ્ય ભૂમિકામાં હોવા મળશે. આ ફિલ્મમાં ત્રિશા કૃષ્ણન (Trisha Krishnan), સિલમ્બરસન ટીઆર અને સાન્યા મલ્હોત્રા…
- મનોરંજન
સારા અલી ખાન જ નહીં આ મુસ્લિમ અભિનેત્રી પણ છે ભોળાનાથની ભક્ત
બોલીવૂડમાં એવા ઘણા અભિનેતા-અભિનેત્રીઓ છે જે ધર્મમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને પોતપોતાની રીતે ભગવાનને ભજે છે. તેમાંથી એક સૈફ અલી ખાન અને અમૃતાની દીકરી સારા અલી ખાન પણ છે. સારા માત્ર મુસ્લિમ ધર્મ નહીં હિન્દુ ધર્મના દેવસ્થાનોમાં પણ જતી…
- તરોતાઝા
મોજની ખોજ: જીવવું પડે છે અહીં દરેકે, એકબીજાને ટેકેટેકે
-સુભાષ ઠાકર ‘વિધાતા… વિધુ બેટા’ બ્રહ્માજીએ બૂમ મારી ને બાજુના ખંડમાંથી વિધાતા આવી. ‘જો, આજના ક્વોટાના માણસોના રમકડાં ઘડાઈ ગયા છે.. મારું આજનું કામ પૂરું. હવે એના નસીબ લખવાનું કામ તારું. બરાબર?’ ‘સોરી બાપુ, તમારે શરીરના જેટલા પૂતળાં બનાવવા હોય…
- નેશનલ
તેલુગુ ફિલ્મ સુપર સ્ટાર મહેશ બાબુને EDનું તેડું; આ મામલે થશે પૂછપરછ
હૈદરાબાદ: તેલુગુ ફિલ્મ એક્ટર મહેશ બાબુને મુશ્કેલીમાં ફસાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે (ED Summon to Mahesh Babu) બોલાવ્યા છે. એહવાલ મુજબ હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સાથે જોડાયેલા…