- નેશનલ

આ મોબાઈલ એપની મદદથી પહેલગામ સુધી પહોંચ્યા હતા આતંકવાદીઓ! કોણે બનાવી આ App?
જમ્મુ અને કાશ્મીરઃ પહેલગામમં થયેલા આતંકી હુમલામાં આતંકવાદીઓ આ ઘાટી સુધી કેવી રીતે પહોંચ્યાં? આ મામલે સુરક્ષા એજન્સીઓ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, એવું જાણવા મળ્યું છે…
- અમદાવાદ

ઘેડને જળબંબાકાર થતો અટકાવવા સ્થાનિકોની નદીઓ ઊંડી કરવાની માંગ
અમદાવાદઃ જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતો ઘેડ પ્રદેશ છેલ્લા ત્રણ દાયકાથી વગર વરસાદે જળબંબાકાર થઈ રહ્યો છે. જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં પડતા અતિ ભારે વરસાદના કારણે ઓજત અને ભાદર નદીનું પૂર રકાબી જેવી ભૌગોલિક ભૂરચના ધરાવતા ઘેડ પંથકમાં ફરી વળે…
- પુરુષ

લાફ્ટર આફ્ટર: મહાભારતનું કોકડું ઉકેલાશે ખરું?
-પ્રજ્ઞા વશી આ મહાભારતનું કોકડું કહો કે યુદ્ધ, ક્યાં ક્યાં જાળ પાથરીને બેઠું છે! ભાગ્યે જ કોઈ આ યુદ્ધની જાળમાંથી બહાર નીકળી શકે છે. એક પણ ક્ષેત્ર (ફિલ્ડ), એક પણ ઘર, એક પણ માણસ, પશુ – પંખી કે પછી ઘરબાર…
- અમદાવાદ

બોબી પટેલે ગુજરાતમાંથી કેટલા લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડ્યા? જાણો
અમદાવાદઃ ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા જાણીતી છે. વિઝા ન મેળવી શકતા લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરતા હોય છે. થોડા મહિના પહેલા અમેરિકાએ 370 જેટલા ભારતીયોને ઘરભેગા કર્યા હતા. જેમાં ઘણા ગુજરાતી પણ હતા. ગેરકાયદે અમેરિકા મોકલવાના કબૂતરબાજીના ગુનામાં બોબી…
- પુરુષ

નહોતો લેવો, છતાં લેવો પડ્યો એક કડક નિર્ણય
નીલા સંઘવી જયેશભાઈ – જયાબહેનને એકમાત્ર સંતાન- એક પુત્ર સચિન. ખાધેપીધે સુખી પરિવારનો લાડલો. માતા-પિતાની આંખજો તારો હતો. પાણી માગે ત્યાં દૂધ હાજર થાય તેવી સ્થિતિ. વિલેપાર્લા જેવા પોશ વિસ્તારમાં જયેશભાઈનો ત્રણ બેડરૂમનો ફ્લેટ, સચિન ભણીગણીને સી.એ. થયો. સારી નોકરી…
- લાડકી

બધાને પત્ની કાળી નહીં, ગોરી જ જોઈએ!
કૌશિક મહેતા ડિયર હની,આપણા એક સગાના પરિવારમાં થોડા સમય પહેલાં વાત થતી હતી વહુની. એક દીકરાનાં સગપણની વાત ચાલતી હતી. તું પણ હાજર હતી. ઘરના વડીલે કહ્યું કે, મારે તો વહુ મોટા દીકરાને આવી છે એવી જોઈએ. ‘ એવી એટલે…
- લાડકી

ફેશનઃ ઓલ ટાઈમ ફેવરિટ ધોતી
-ખુશ્બુ મુણાલી ઠક્કર ધોતી માત્ર પુરુષોમાં જ ફેવરિટ નથી પરંતુ મહિલાઓ પણ ધોતી પહેરવાનું પસંદ કરે છે. ધોતી એટલે કે જેમાં 8 ઇંચનો યોક હોય અને યોક પછી સાઈડમાં કાઉલ સ્ટાઈલમાં સીવવામાં આવે. ધોતી પહેર્યા પછી કાઉલ ઈફેક્ટના હિસાબે પેહર્યા…
- નેશનલ

હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમાઈ રમત! FIITJEE ના માલિક સામે મોટી કાર્યવાહી
ભોપાલઃ ED દ્વારા FIITJEE ના 10 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં હોવાની વિગતો પ્રકાશામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ED એ FIITJEE ના માલિક ડીકે ગોયલના દિલ્હી, નોઈડા અને ગુરુગ્રામ સ્થિત પરિસરમાં દરોડા પાડ્યા. FIITJEEના અનેક કેન્દ્રો બંધ થવાને કારણે…
- આમચી મુંબઈ

વિલે પાર્લે દેરાસર: ડિમોલિશન કરનારની બદલી કેમ? ઈજનેરોનો વિરોધ
મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને તોડી પાડવાની કાર્યવાહી કરનારા અધિકારીના બદલી કરવાના વિરોધમાં બુધવારે સુધરાઈના એન્જિનિયરો અને કર્મચારીઓએ યુનિયનના નેતૃત્વમાં કે-પૂર્વ ઓફિસમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા અને ફરજ બજાવનારા અધિકારીઓની રાજકીય દબાણ હેઠળ…









