- અમદાવાદ
દેશમાં મેલેરિયા નિર્મૂલનમાં ગુજરાતનો કેટેગરી-૧માં સમાવેશ: પોઝિટિવ દર ૧,૦૦૦ની વસ્તીએ ૦૧થી નીચે
અમદાવાદઃ ગુજરાત સરકારના મેલેરિયા નિર્મૂલન માટેના અથાગ પ્રયત્નો થકી તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓ સહિત રાજ્યનો મેલેરિયા પોઝિટિવ દર ૧,૦૦૦ની વસ્તીએ ૦૧થી નીચે નોંધાયો હતો. જેના પરિણામે ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કેટેગરી-૨માંથી ૧માં સમાવેશ કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન…
- નેશનલ
એક મુસ્લિમ તરીકે મને શરમ આવે છેઃ બોલિવુડ સંગીતકારે કરી ઈમોશનલ પૉસ્ટ
મંગળવારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકીવાદી હુમલાએ દેશભરમાં દુઃખની લાગણી ફેલાવી છે. માત્ર ભારત જ નહીં દુનિયાના દેશોએ આ હુમલાની ટીકા કરી છે. પાકિસ્તાની કલાકારોએ પણ દુઃખ વ્ક્ત કર્યું છે જ્યારે બોલીવૂડમાં પણ દુઃખ અને રોષની લાગણી પ્રસરી છે. બોલીવુડના…
- મોરબી
મોરબીમાં ‘ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે’ પોસ્ટર લાગતાં વિવાદ
મોરબીઃ પહેલગામ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 લોકોના મૃત્યુ થયા હતા. આતંકીઓએ ધર્મ પૂછીને હત્યા કરી હતી. આ ઘટના બાદ મોરબીમાં ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે તેવા પોસ્ટ લાગ્યા હતા. પોસ્ટર પર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ…
- નેશનલ
આ મોબાઈલ એપની મદદથી પહેલગામ સુધી પહોંચ્યા હતા આતંકવાદીઓ! કોણે બનાવી આ App?
જમ્મુ અને કાશ્મીરઃ પહેલગામમં થયેલા આતંકી હુમલામાં આતંકવાદીઓ આ ઘાટી સુધી કેવી રીતે પહોંચ્યાં? આ મામલે સુરક્ષા એજન્સીઓ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, એવું જાણવા મળ્યું છે…
- અમદાવાદ
ઘેડને જળબંબાકાર થતો અટકાવવા સ્થાનિકોની નદીઓ ઊંડી કરવાની માંગ
અમદાવાદઃ જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતો ઘેડ પ્રદેશ છેલ્લા ત્રણ દાયકાથી વગર વરસાદે જળબંબાકાર થઈ રહ્યો છે. જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં પડતા અતિ ભારે વરસાદના કારણે ઓજત અને ભાદર નદીનું પૂર રકાબી જેવી ભૌગોલિક ભૂરચના ધરાવતા ઘેડ પંથકમાં ફરી વળે…
- પુરુષ
લાફ્ટર આફ્ટર: મહાભારતનું કોકડું ઉકેલાશે ખરું?
-પ્રજ્ઞા વશી આ મહાભારતનું કોકડું કહો કે યુદ્ધ, ક્યાં ક્યાં જાળ પાથરીને બેઠું છે! ભાગ્યે જ કોઈ આ યુદ્ધની જાળમાંથી બહાર નીકળી શકે છે. એક પણ ક્ષેત્ર (ફિલ્ડ), એક પણ ઘર, એક પણ માણસ, પશુ – પંખી કે પછી ઘરબાર…
- અમદાવાદ
બોબી પટેલે ગુજરાતમાંથી કેટલા લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડ્યા? જાણો
અમદાવાદઃ ગુજરાતીઓની વિદેશ જવાની ઘેલછા જાણીતી છે. વિઝા ન મેળવી શકતા લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરતા હોય છે. થોડા મહિના પહેલા અમેરિકાએ 370 જેટલા ભારતીયોને ઘરભેગા કર્યા હતા. જેમાં ઘણા ગુજરાતી પણ હતા. ગેરકાયદે અમેરિકા મોકલવાના કબૂતરબાજીના ગુનામાં બોબી…
- પુરુષ
નહોતો લેવો, છતાં લેવો પડ્યો એક કડક નિર્ણય
નીલા સંઘવી જયેશભાઈ – જયાબહેનને એકમાત્ર સંતાન- એક પુત્ર સચિન. ખાધેપીધે સુખી પરિવારનો લાડલો. માતા-પિતાની આંખજો તારો હતો. પાણી માગે ત્યાં દૂધ હાજર થાય તેવી સ્થિતિ. વિલેપાર્લા જેવા પોશ વિસ્તારમાં જયેશભાઈનો ત્રણ બેડરૂમનો ફ્લેટ, સચિન ભણીગણીને સી.એ. થયો. સારી નોકરી…
- લાડકી
બધાને પત્ની કાળી નહીં, ગોરી જ જોઈએ!
કૌશિક મહેતા ડિયર હની,આપણા એક સગાના પરિવારમાં થોડા સમય પહેલાં વાત થતી હતી વહુની. એક દીકરાનાં સગપણની વાત ચાલતી હતી. તું પણ હાજર હતી. ઘરના વડીલે કહ્યું કે, મારે તો વહુ મોટા દીકરાને આવી છે એવી જોઈએ. ‘ એવી એટલે…