- આમચી મુંબઈ

વિદર્ભ તપે છે: ૪૫.૯ ડિગ્રી સાથે બ્રહ્મપુરીમાં દેશમાં સૌથી વધુ તાપમાન
મુંબઈ: રાજ્યમાં વિદર્ભ અને મરાઠવાડામાં હાલ ગરમીનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી વિદર્ભના મોટાભાગના જિલ્લામાં ૪૨થી ૪૫ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે, જેમાં બ્રહ્મપુરીમાં ૪૫.૯ ડિગ્રી સાથે સમગ્ર દેશમાં સૌથી ગરમ રહ્યું હતું. આ દરમ્યાન રાજ્યના…
- આમચી મુંબઈ

બેલાસિસ રેલવે ઓવર બ્રિજ ૩૦ નવેમ્બર સુધીમાં ખુલ્લો મુકાશે
મુંબઈ: મુંબઈમાં અનેક માળખાગત પ્રોજેક્ટ તેની ડેડલાઈનને પહોંચી વળવામાં નિષ્ફળ ગયા છે ત્યારે મુંબઈ સેન્ટ્રલ અને ગ્રાન્ટ રોડને જોડતા કેબલ સ્ટેડ બેલાસિસ રેલવે ઓવર બ્રિજ (આરઓબી)નું પુનનિર્માણનું કામ ઝડપભેર પૂરું થઈને તે આગામી સમયમાં ખુલ્લો મુકાવવાનો છે. આ પ્રોજેક્ટ તેની…
- અમદાવાદ

ગુજરાત કોંગ્રેસમાં લેટર બોંબ, આ બે દિગ્ગજ નેતા પર લગાવાયા ગંભીર આરોપ
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસને ફરીથી બેઠી કરવા રાહુલ ગાંધી સક્રિય થયા છે. તેમણે ગુજરાતમાં કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતાં નેતાઓ, કાર્યકર્તાઓને હાંકી કાઢવા જણાવ્યું હતું. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે બી કે હરિપ્રસાદની આગેવાનીમાં અમદાવાદ શહેર પ્રમુખ માટે બેઠક બોલાવવામાં આવી હતી.…
- નેશનલ

Video: જમ્મુ કાશ્મીરમાં એક આતંકવાદીના ઘરે બોમ્બ વિસ્ફોટ, એકના ઘર પર બુલડોઝર ચાલ્યું
શ્રીનગર: પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર શખ્સોને શોધીને શોધીને ઠાર કરવા વડાપ્રધાન મોદી ચીમકી ઉચ્ચારી ચુક્યા છે. સિક્યોરિટી ફોર્સીઝએ જમ્મુ અને કાશ્મીરના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર કરી દીધું છે. આ હુમલા પાછળ આસિફ શેખ નામના શખ્સનો હાથ હોવાના અહેવાલો…
- આમચી મુંબઈ

દેરાસર ડિમોલીશન કરનારા સામે ગુનો નોંધો
મુંબઈ: લઘુમતી પંચ સમક્ષ ગુરુવારે ફરી એક વખત વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને તોડી પાડવાના વિરુદ્ધમાં સુનાવણી થઈ હતી. એ દરમ્યાન દેરાસરને તોડી પાડનારા વિરુદ્ધ પોલીસને ગુનો નોંધવાનો અને સંબંધિત અધિકારી સામે ઍન્ટિ -કરપ્શન…
- આમચી મુંબઈ

એપ્રિલ પૂરો થયો હોવા છતાં માત્ર ૩૦ ટકા જ નાળાસફાઈ
મુંબઈ: દર વર્ષની માફક આ વર્ષે પણ મુંબઈ મહાનગરપાલિકાએ નાળાની સફાઈનું કામ હાથ ધર્યું છે. નાળાસફાઈનું કામ પૂરું કરવા ૩૧ મેની મુદત છે અને ચોમાસુ નજીક છે છતાં હજી સુધી માત્ર ૩૦ ટકા નાળાસફાઈ થઈ છે. નાળાસફાઈનું ધીમી ગતિએ ચાલી…
- અમરેલી

અમરેલીઃ ખાંભાના ડેડાણ ગામે ઓનર કિલિંગની ઘટના, આ રીત ફૂટ્યો ભાંડો
ખાંભાના ડેડાણ ગામે રહેતી એક યુવતીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જે અંગે તેના પિતાને ખબર પડી ગઈ હતી. સમાજમાં આબરૂ જવાની બીકે પિતાએ તેનું ગળું દબાવીને મોત નિપજાવ્યું હતું. દીકરીએ જીવના જોખમને પગલે 181 અભયમની મદદ માગી હતી.…
- નેશનલ

ભારત દ્વારા કાર્યવાહીના ડરથી પાકિસ્તાન ટ્રમ્પના શરણે! હસ્તક્ષેપ કરવા માંગ કરી
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારત સરકારનું સ્પષ્ટ પણે માનવું છે કે હુમલો પાકિસ્તાનથી ઘુસેલા આતંકવાદીઓએ કર્યો હતો અને પાકિસ્તાની સેના આતંકવાદીઓને મદદ કઈ…
- અમદાવાદ

રેતી ખનન માફિયાઓ બેફામ! તપાસ કરવા ગયેલી ટીમને તપાસ કરતાં અટકાવા રસ્તો જ કરી દીધો બ્લોક
અમદાવાદ: ગાંધીનગર જિલ્લામાં પસાર થતી સાબરમતી નદીમાં રેતી ખનન માફિયાઓએ કોઈ કસર છોડી નથી. અહિ સાબરમતી નદીના પટમાં થતી રેતી ચોરી અટકાવવા માટે ગયેલી ગાંધીનગર ભુસ્તર તંત્રની ક્ષેત્રિય ટીમને પણ રેતી માફિયાઓએ અડચણ ઉભી કરી હતી. બાદમાં પોલીસની મદદ લેવામાં…









