- વેપાર
અક્ષય તૃતીયાના દિવસે સોનાનો ભાવ ઓલ ટાઇમ હાઇ પહોંચવાની શકયતા, જાણો લેટેસ્ટ ભાવ
મુંબઇ: અમેરિકન ટેરિફ વોરની જાહેરાત બાદ વૈશ્વિક શેરબજારમાં મચેલી અફડા તફડીએ સોનાની માંગમાં વધારો કર્યો હતો. જેના લીધે સોનાના ભાવમાં વધારો થયો છે. તેમજ ભારતમાં લગ્ન સિઝનના લીધે પણ સોનાની વધતી માંગે સોનાના ભાવમાં વધારો કર્યો છે. ત્યારે હવે 30…
- વીક એન્ડ
સ્પોર્ટ્સ મૅન : ઇમ્પૅક્ટ ખેલાડીઓના અસરદાર પર્ફોર્મન્સ
અજય મોતીવાલાશરૂઆતમાં નિસ્તેજ લાગતી આઇપીએલની 18મી સીઝનને રોહિત, આશુતોષ, કરુણ નાયર, પડિક્કલ સહિત અનેક ખેલાડીઓએ રોચક બનાવી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વર્ષ 2024ની સીઝન બૅટ્સમેનોની આતશબાજીને કારણે અને ખાસ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદના હાર્ડ-હિટર્સની ફટકાબાજીને લીધે રોમાંચક બની હતી, પરંતુ આ…
- નેશનલ
દેશમાં ફરી પહેલગામ જેવો થઈ શકે છે હુમલો, ગુપ્તચર એજન્સીનો રિપોર્ટ
નવી દિલ્હીઃ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં વધુ એક આવા જ હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે, લશ્કર-એ-તૈયબા ખતરનાક હુમલો કરવાની તૈયારીમાં છે. આ વખતે ટાર્ગેટ કિલિંગ સાથે મોટો આતંકી…
- વીક એન્ડ
શરદ જોશી સ્પીકિંગ: સરહદ પર ગોળીબાર ફરી એકવાર!
સંજય છેલ પાકિસ્તાન સરકાર પાસે પોતાની જેટલી અકલ છે એને એ બે રીતે વાપરે છે અથવા એમ કહો કે બે હિસ્સામાં પોતાની બુદ્ધિને વ્યક્ત કરે છે. હવે આને બુદ્ધિ કહેવાય કે બેવકૂફી એ તો ઈતિહાસ જ કહેશે, અમે કૈં નહીં…
- નેશનલ
ભારતીય અર્થતંત્રમાં મજબૂતીના સંકેત, વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત સાતમા સપ્તાહે થયો વધારો
મુંબઇ : અમેરિકન ટેરિફ વોરના કારણે વિશ્વના અનેક દેશોના અર્થતંત્ર મુશ્કેલીમાં છે. પરંતુ ભારતના વિદેશી હૂંડિયામણ ભંડાર પર તેની કોઈ અસર જોવા નથી મળી. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે જણાવ્યું હતું કે 18 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હૂંડિયામણ…
- ગાંધીનગર
રવિવારથી અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો દોડશે, સાત નવા સ્ટેશન કાર્યરત થશે
ગાંધીનગરઃ અમદાવાદ – ગાંધીનગર અપડાઉન કરતાં લોકો માટે કામના સમાચાર છે. ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડે અમદાવાદ અને ગાંધીનગરના મુસાફરોને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી…
- અમદાવાદ
અમેરિકામાં ગુજરાતીને 27 કરોડની છેતરપિંડી બદલ કોર્ટે ફટકારી આ સજા
અમદાવાદઃ અમેરિકામાં રહેતા ગુજરાતીને મલ્ટિ મિલિયન ડોલર સ્કેમમાં દોષી જાહેર થવા બદલ કોર્ટે ચાર વર્ષ કેદની સજા ફટકારી હતી. મૂળ ઉત્તર ગુજરાતનો 37 વર્ષીય હાર્દિક જયંતિલાલ પટેલ ભારતથી કોલ સેન્ટર ઓપરેટ કરીને અમેરિકાના વૃદ્ધ નાગરિકોને છેતરતો હતો. કોર્ટે આરોપીને 3.2…
- ભુજ
ભુજના મિયાવાકી જંગલ પર આનંદ મહિન્દ્રા આફરીનઃ ટ્વીટ કરી વીડિયો શેર કર્યો
ભુજઃ કચ્છમાં ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપની સ્મૃતિને સાચવવા ભુજના ભુજીયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ખાતે કૃત્રિમ રીતે વિક્સાવેલું મિયાવાકી જંગલ દુનિયાનું સૌથી મોટું જંગલ બની ગયું હોવાની માહિતી ટોચના કોર્પોરેટ સ્ટાર આનંદ મહિન્દ્રાએ જણાવ્યું છે. તેમણે આ સ્મૃતિવનની મુલાકાત લીધા…
- નેશનલ
પહેલગામ આતંકી હુમલા બાદ સેના એક્શન મોડમાં, વધુ એક આતંકીના ઘરને આઈઇડી બ્લાસ્ટથી ઉડાવી દીધું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ અને પોલીસે અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં હવે આતંકવાદીઓની કમર તોડવા માટે સુરક્ષા દળો અને પોલીસે હવે સંયુક્ત અભિયાન હાથ ધર્યું છે. જેમાં કાશ્મીરમાં…
- IPL 2025
હર્ષલ પટેલે મૅચ-વિનિંગ પર્ફોર્મન્સનું શ્રેય કોને આપ્યું?
ચેન્નઈ: આઈપીએલ (IPL)ના ઇતિહાસમાં પહેલી જ વાર ચેન્નઈમાં ચેપૉકના ગ્રાઉન્ડ પર ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ હરાવ્યું એનો સંપૂર્ણ જશ હર્ષલ પટેલ (4-0-28-4)ને ફાળે જાય છે અને હર્ષલે (HARSHAL PATEL) મૅચ-વિનિંગ પર્ફોર્મન્સનું શ્રેય પોતાના પરિવાર (FAMILY)ને આપ્યું છે.…