- નેશનલ

પહેલગામ હુમલા બાદ એરલાઇન્સ કંપનીઓની ઉઘાડી લૂંટ, શ્રીનગરથી ઈન્દોરનું બમણું ભાડું વસૂલ્યું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીરમાં ફસાયેલા લોકો પાસેથી એરલાઇન્સ કંપનીઓ ઉઘાડી લૂંટ ચલાવી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જોકે, તેની બાદ પણ શ્રીનગર એરપોર્ટ પર રેલવે સ્ટેશનની જેવી ભીડ જોવા મળી હતી. ઇન્દોરની…
- અમદાવાદ

રાજ્યની ગ્રાહક અદાલતોમાં ખાલી પડેલી જગ્યાને ભરવા અંગે હાઈ કોર્ટે શું આપ્યો આદેશ?
અમદાવાદઃ ગુજરાતમાં વિવિધ જિલ્લાની ગ્રાહક અદાલતોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે જાહેર હિતની અરજી થઈ હતી. જેના પર આજે ગુજરાત હાઈ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં આજે સરકારપક્ષ તરફથી જણાવાયું હતું કે, આસીસ્ટન્ટ ડિરેકટરની એક જગ્યા માટે…
- વીક એન્ડ

ભાત ભાત કે લોગ : વધુ સુખી કોણ? આફ્રિકન આદિવાસી કે મુંબઈગરો?
જ્વલંત નાયક આપણે ઘણી વાર ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા સેવીએ છીએ, પરંતુ આગામી ત્રણેક દાયકા દરમિયાન જો યુદ્ધ ટાળી શકાશે તો પછી ક્યારેય આ પૃથ્વી પર મોટું યુદ્ધ નહિ ખેલાય. કારણ? કારણ કે દરેક દેશની પ્રજાની વધતી જતી સરેરાશ ઉંમર. જો…
- વીક એન્ડ

અરાઉન્ડ ધ વર્લ્ડ : ઉએનો પાર્ક – જાપાનીઝ બ્લોસમ્સની પહેલી ઝલક…
પ્રતીક્ષા થાનકી ટોક્યોનો પહેલો દિવસ ત્યાંની કલાએ ટેકઓવર કરી લીધો હતો, એટલે અમે બીજા દિવસે ત્યાંનાં કુદરતી અને સાંસ્કૃતિક સ્થળો પર ફોકસ કર્યું. પ્લાનિંગ કરતી વખતે ખબર તો હતી કે અહીં ઘણું ચાલવું પડશે, પણ દિવસનાં ત્રીસ હજાર સ્ટેપ્સ પહોંચ્યા…
- અમદાવાદ

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ક્યાં આવ્યો વાતાવરણમાં પલટો?
અમદાવાદઃ રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન ડાંગ જિલ્લામાં શુક્રવારે રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. શુક્રવાર સાંજથી જ વાદળછાયું વાતાવરણ હતું. સાપુતારા ગિરિમથક તળેટીના ગામો,આહવા અને આસપાસના ગામોમાં રાત્રિના સમયમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ડાંગની સાથે નવસારી…
- વીક એન્ડ

ક્લોઝ અપ જિંદગી : આજની સેલેબ્સને કેમ લાગ્યું છે અંતરિક્ષ-યાત્રાનું ઘેલું?
ભરત ઘેલાણીચારેક વર્ષ પહેલાં પોતાના જ અવકાશયાનમાં સર્વપ્રથમ અંતરિક્ષયાત્રા કરીને સ્પેસ ટૂરિઝમ' યુગનો આરંભ કરનારા જેફ બેઝોસના આ અવકાશી સાહસમાં સાથ આપવા અનેક્ સેલિબ્રિટી આગળ આવી રહી છે. આમ તો આવી ટૂંકી છતાં અતિ રોમાંચક અવકાશયાત્રાની ટિકિટનો ભાવ છે 150000…
- નેશનલ

પહેલગામ આતંકી હુમલાનો નવો વિડીયો પ્રકાશમાં આવ્યો, પ્રવાસીઓને ગોળી મારતો દેખાયો આતંકી
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલાની સુરક્ષા એજન્સીઓએ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. તેમજ આ હુમલા પાછળ સંડોવાયેલા લોકોની તપાસ કરી રહી છે. આ દરમિયાન પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો એક નવો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. જેમાં…
- નેશનલ

નૂંહમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 7 સફાઈકર્મીના મૃત્યુ, 4 ઘાયલ
નવી દિલ્હીઃ હરિયાણાના નૂંહમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતમાં 7 સફાઈકર્મીના મૃત્યુ થયા હતા. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈબ્રાબિમબાસ ગા પાસે ફૂલ સ્પીડમાં આવેલી પિક અપે સફાઈ કામ કરતાં કર્મચારીઓને અડફેટે લીધા હતા. જેમાં 6…
- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : હિંદુઓની એકતા અને મરદાના મિજાજ આતંકવાદનો ખાતમો કરી શકે
ભરત ભારદ્વાજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આ હુમલાનો જવાબ આપવા ને ભવિષ્યમાં આ પ્રકારનાં હુમલા રોકવા શું કરવું તેનું મનોમંથન શરૂ કર્યું છે. તેના ભાગરૂપે પાકિસ્તાન સામે પ્રતિબંધાત્મક પગલાંની જાહેરાત કરાઈ ને સર્વપક્ષીય બેઠક પણ…
- IPL 2025

આઈપીએલ 2025: પોઈન્ટ ટેબલથી લઈ પર્પલ કેપમાં ગુજરાત ટાઈટન્સનો દબદબો
અમદાવાદઃ આઈપીએલ 2025માં ગુજરાતનો દેખાવ પ્રભાવશાળી રહ્યો છે. પોઈન્ટ ટેબલ, ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં ગુજરાત ટાઈટન્સનો દબદબો છે. ગુજરાત ટાઈટન્સે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે. જેમાં 6માં જીત મેળવી છે અને 12 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર…









