- જૂનાગઢ
જૂનાગઢના ટોપ બુટલેગર ધીરેન કારીયા વિરુદ્ધ GCTOC હેઠળ કડક કાર્યવાહી, 50 લાખની રોકડ જપ્ત
જૂનાગઢ: જૂનાગઢ પોલીસ (Junagadh Police) દ્વારા ગુજરાતના ટોપ-25 બુટલેગરમાં સામેલ એવા ધીરેન કારીયા (Dhiren Kariya) વિરુદ્ધ ગુજસીટોક (Gujarat Control of Terrorism and Organised Crime Act) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ પોલીસે હિંમતનગર (Himmatnagar)ના ટાવર રોડ પર આવેલી આરકે…
- વીક એન્ડ
ક્લોઝ અપ: દિલ્હીની વગોવાયેલી તિહાર જેલ: કોણ કોણ અહીં આવ્યાં-રહ્યાં ને ગયાં?!
તિહાર : મુખ્ય પ્રવેશદ્વાર…, કેદીઓની ભીડભાડવાળી જેલ કોટડી…, કામધંધે લાગેલા કેદીઓ…, સાત સાત ફાંસી જોઈ ચૂકેલા જેલર સુનીલ ગુપ્તાના પુસ્તક પર આધારિત ફિલ્મ `બ્લેક વોરંટ’ ક્ષમતા કરતાં વધુ કેદીઓ તથા અનેક બદીઓ સાથે ખદબદતી દેશની સૌથી મોટી તિહાર જેલ અનેક…
- ઇન્ટરનેશનલ
બ્રિક્સ સંસદીય ફોરમમાં ચીન સહિતના દેશોએ કરી પહલગામ હુમલાની આકરી ટીકા, પાકિસ્તાનની મુશ્કેલી વધી
બ્રાસીલિયા : ભારતના જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા મુદ્દે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. જેમાં ચીન સહિતના બ્રિક્સ સંસદીય ફોરમે હુમલાની આકરી ટીકા કરી છે તેમજ આતંકવાદ વિરુદ્ધ સંયુક્ત કાર્યવાહી કરવાનો સંકલ્પ કર્યોછે. બ્રાસીલિયામાં આયોજિત બ્રિક્સ સંસદીય ફોરમમાં ચીન…
- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈ :કાચની દીવાલવાળું ક્વીન્સલેન્ડનું પરફોર્મિંગ આર્ટ સેન્ટર – ઓસ્ટે્રલિયા
હેમંત વાળા કુલ આશરે 5000 પ્રેક્ષકોની ક્ષમતાવાળા ચાર પ્રેક્ષાગૃહવાળું ક્વીન્સલેન્ડનું આ પરફોર્મિંગ આર્ટ સેન્ટર કેટલીક રીતે નોંધપાત્ર છે. આમ તો આ પ્રકારના થિયેટરની રચનામાં દર્શનની સુવિધા, આવન-જાવનમાં સરળતા, મેળાવડા માટેની મોકળાશ, ગીચ માહોલમાં જરૂરી ખુલ્લાપણું, સામાજિક સ્થાન તરીકે જરૂરી સગવડતા…
- નેશનલ
પગાર વિવાદમાં ડ્રાઇવર પર કર્યો છરી વડે હુમલો, ફિલ્મ નિર્માતા મનીષ ગુપ્તા સામે ગુનો નોંધાયો
મુંબઈઃ ફિલ્મ નિર્માતા મનીષ ગુપ્તા (FilmMaker Manish Gupta) પર પગારના રૂપિયા ના ચૂકવ્યા હોવાના વિવાદ મુદ્દે તેમના ડ્રાઇવર પર છરી હુમલો કર્યાના આરોપ સાથે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પગારની બાકી રકમ ન ચૂકવવાના વિવાદ…
- નેશનલ
તેજસ્વી યાદવ બચી ગયા! બેફામ ટ્રક કાફલા સાથે ટકરાઈ, 3 સિક્યુરીટી ગાર્ડ થયા ઘાયલ
બિહાર: રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ એક મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચી ગયા છે. બેફામ ઝડપે આવતી એક ટ્રક તેમના કાફલામાં આવીને ટકરાઈ હતી. જેમાં તેજસ્વી યાદવને કોઈ ઈજા થઈ ન હતી. પરંતુ તેમના 3 સિક્યુરીટી ગાર્ડ ગંભીર રીતે…
- વીક એન્ડ
મસ્તરામની મસ્તી: આ દૂ…ર…ના સાળાની કઠણાઈ કોને કહેવી?
-મિલન ત્રિવેદી ચુનિયાએ સવાર સવારમાં જાણે મારી નસ ખેંચવાનું નક્કી કર્યું હોય તેમ મારી માથે આવી બેસે. હજી તો ઊંઘમાં હતો ત્યાં જ ઢંઢોળીને પ્રશ્ન પૂછ્યો કે, `નોકરી છે?’ માં પણ કહેવું છે કે સવારમાં હજી Whatsapp ખોલ્યું ન હોય…
- નેશનલ
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો, એક્ટિવ કેસની સંખ્યા 5000ને પાર, એડવાઇઝરી જાહેર
નવી દિલ્હી : દેશમાં કોરોનાના કેસ ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. જેમાં શુક્રવારે ભારતમાં કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા 5364 પર પહોંચી ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 4 મૃત્યુ પણ નોંધાયા છે. જેના પગલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જરૂરી…
- મનોરંજન
હાઉસફુલ 5ને ‘એ’ અને ‘બી’ વર્ઝનમાં રિલીઝ કરવામાં આવી, કયા ભાગનો ક્લાઇમેક્સ બેસ્ટ?
મુંબઈઃ અક્ષય કુમાર (Akshay Kumar), અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને રિતેશ દેશમુખ (Riteish Deshmukh) સહિત 20 સ્ટાર્સ એક સાથે જોવા મળે તેવી ફિલ્મ ‘હાઉસફુલ 5’ (Housefull 5) આખરે ગઈ કાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ. તરુણ મનસુખાની (Tarun Mansukhani) દ્વારા દિગ્દર્શિત આ…