- ભુજ
કચ્છમાં અકસ્માત અને આત્મહત્યાના બનાવોમાં ચાર યુવાનોના જીવ ગયા
ભુજઃ દેશના ઘણા ગંભીર મુદ્દા છે, જેમાનો એક છે આત્મહત્યા. કિશોરો અને યુવાનોનું આ રીતે જીવન ટૂંકાવી દેવાનું માત્ર જે તે પરિવાર માટે નહીં, સમગ્ર સમાજિક માળખા માટે દુઃખદાયી છે. કચ્છમાં એક નહીં પણ ત્રણ યુવાનને અમુક કારણોસર જીવ દઈ…
- નેશનલ
નરેન્દ્ર મોદી બન્યા વિશ્વના સૌથી સન્માનિત વડા પ્રધાન, 26 દેશોની તરફથી મળ્યો સર્વોચ્ચ પુરસ્કાર
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં સારી એવી નામના મેળવી લીધી છે. પીએમ મોદીએ એક વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વના 26 થી વધુ દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા હોય તેવા પહેલા વડા પ્રધાન બન્યા…
- Uncategorized
પુરીમાં ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રા 12 દિવસ સુધી ચાલશે, આ રહ્યું સંપૂર્ણ સમયપત્રક
પુરી, ઓડિશાઃ ભગવાન જગન્નાથની રથયાત્રા આજથી ઓડિશાના પુરીમાં શરૂ થઈ રહી છે. આ ભવ્ય યાત્રા પુરીના જગન્નાથ મંદિરથી શરૂ થાય છે અને ગુંડીચા મંદિર સુધી જાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર તેમની બહેન સુભદ્રા અને…
- નેશનલ
દેશની 345 પાર્ટીનું ભવિષ્ય અંધકારમય, ચૂંટણી પંચ લેશે મોટો નિર્ણય, જાણો કેમ?
નવી દિલ્હી: ભારતનું ચૂંટણી પંચ છેલ્લા 75 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. જે દેશમાં સમયાંતરે ચૂંટણી કરાવે છે. જે તે રાજકીય પક્ષે પોતાના ચિન્હ સાથે ચૂંટણી પંચમાં નોંધણી કરાવવાની હોય છે. જોકે હવે ચૂંટણી પંચ 345 રાજકીય પક્ષોની નોંધણી રદ્દ કરવા…
- ઇન્ટરનેશનલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી કરાવી હવે ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ રોકીશઃ હવાઈ હુમલા વચ્ચે ટ્રમ્પે કર્યો નવો દાવો
વોશિંગ્ટન ડીસી, અમેરિકા: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક નવો દાવો કર્યો છે કે, તેઓ હવે ભારત અને પાકિસ્તાનની જેમ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શાંતિ લાવવા માટે પ્રયત્ન કરી શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, ઈરાન અને ઇઝરાયલે…
- શેર બજાર
શેરબજારની ફ્લેટ શરૂઆત, જાણો કયા શેરો વધ્યા અને કયા ઘટ્યા
મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજાર બજારે નજીવા વધારા સાથે ગ્રીન ઝોનમાં કારોબારની શરૂઆત કરી (Indian Stock Market Oppening) હતી. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ(Sensex) 56.53 પોઈન્ટના નજીવા વધારા સાથે 82,571.67 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ વકર્યુ, 23 પાકિસ્તાની સૈનિકોને માર્યા, BLAના 9 લોકોનું મોત
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેના અને બલૂચ લિબરેશન આર્મી (BLA) વચ્ચે ભીષણ યુદ્ધ જોવા મળી રહ્યું છે. આ સંઘર્ષમાં પાકિસ્તાની સેનાના 23 જવાનો અને બીએલએના 9 લડવૈયાઓ માર્યા ગયા છે. બીએલએના પ્રવક્તા જાયન્દ બલૂચે જણાવ્યું કે ગોની પારા ખાતે પાકિસ્તાની…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેના 7 સાથીઓ ભ્રષ્ટાચારના આરોપો અને નવા વિવાદો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાયુતિમાં ભાજપના સાથી એકનાથ શિંદેને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા બાદ મહાયુતિમાં જે ઝઘડા અને નારાજી શરૂ થઈ હતી. તેવી જ રીતે હવે શિવસેના શિંદે જૂથના પ્રધાનો વિવિધ વિવાદો અને ભ્રષ્ટાચારના કેસોમાં ફસાયેલા જોવા મળતાં ભાજપના ટેન્શનમાં વધારો…
- સ્પોર્ટસ
છ ફૂટ, ચાર ઇંચ ઊંચા ટીનેજરે કેએલ રાહુલની વિકેટ લીધી એટલે ફાવી ગયો, જાણો કેવી રીતે…
લંડનઃ ઇંગ્લૅન્ડમાં હજી સુધી એક પણ કાઉન્ટી મૅચ ન રમનાર અને પ્રથમ કક્ષાની ફક્ત બે મૅચ રમનાર 19 વર્ષના ફાસ્ટ બોલર એડ્ડી જૅક (EDDIE JACKS)નું ભાગ્ય ગણતરીના દિવસોમાં જ ફરી ગયું. રવિવારે નૉર્ધમ્પ્ટનમાં તેણે ભારતના ભરોસાપાત્ર બૅટ્સમૅન કેએલ રાહુલ (KL…