- સ્પોર્ટસ
દિનેશ કાર્તિકની IPLમાં વાપસી, હવે એક નવી ભૂમિકામાં જોવા મળશે
દિનેશ કાર્તિકની IPLમાં વાપસી દિનેશ કાર્તિક (DK)એ 1 જૂનના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સાથે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની સત્તાવાર જાહેરાત કરી હતી, પરંતુ માત્ર 30 દિવસ બાદ જ ડીકેને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મોટી જવાબદારી મળી છે. તેને આ…