- IPL 2025

બોલો, અક્ષર પટેલને 12 લાખ અને સંજુ સેમસનને 24 લાખનો દંડ કેમ, જાણો આઈપીએલનું ગણિત?
નવી દિલ્હીઃ અત્યારે આઈપીએલ ચાલી રહી છે, લાખો લોકો મેચ શરૂ થતાની સાથે ટીવી કે મોબાઈલ લઈને આઈપીએલ જોવા માટે બેસી જોય છે. આઈપીએલમાં પણ ક્રિટેકના કેટલાક નિયમો હોય છે, જેનું ક્રિકેટરોએ પાલન કરવાનું હોય છે, જો કોઈ ભૂલ કે…
- નેશનલ

રેલવેમાં નોકરીની સુવર્ણ તકઃ આસિસ્ટંટ લોકો પાયલટ બનવા માટે 9970 જગ્યા પર થશે ભરતી, કઈ રીતે કરશો અરજી?
નવી દિલ્હી: સરકારી નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે એક સારા સમાચાર છે. જેની ખૂબ જ લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તેવી એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 9970 જગ્યા પર ભારતીય રેલ્વે દ્વારા 12 એપ્રિલ 2025થી આસિસ્ટન્ટ લોકો…
- IPL 2025

હાર્દિક પંડ્યાનું બેટ અમ્પાયરને કેમ ચેક કરવું પડ્યું, જુઓ વીડિયો?
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025ની 29મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીને બાર રનથી મેચ હરાવી દીધી હતી, જે એક નવા ઈતિહાસ સાથે મુંબઈ ઈન્ડિયન્સ મેચ જીત્યું હતું. 206 રનના સ્કોર સામે…
- મનોરંજન

રેખા સાથે સેલ્ફી કાઢી પોસ્ટ કરોઃ બીગ બીના સવાલનો આવો જવાબ આપ્યો યુઝરે
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનું લગ્નજીવન 50 વર્ષ કરતા પણ લાંબુ છે અને બન્નેના સંતાનોના સંતાનો પણ લગ્ન કરવાની ઉંમરના થઈ ગયા છે, પરંતું હજુ સુધી બીગ બી અને અભિનેત્રી રેખાના સંબંધો ચર્ચાનો વિષય બને છે. ફિલ્મીદુનિયામાં ઘણા અફેર જાણીતા…
- નેશનલ

મેહુલ ચોક્સી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાની તૈયારીમાં જ હતો, ભારતીય અધિકારીઓએ આ રીતે રોક્યો
નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક (PNB) માં લોન કૌભાંડ આચરવાના કેસમાં આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને ભારત પરત લાવવાની દિશામાં મોટી સફળતા મળી છે, અહેવાલ મુજબ બેલ્જિયમ પોલીસે મેહુલ ચોક્સીની ધરપકડ કરી (Mehul Choksi arrested in Belgium) છે. મેહુલ…
- રાશિફળ

આજનું રાશિફળ (14/04/2025): આજે આટલી રાશિના લોકોનો દિવસ રહેશે હેપ્પી હેપ્પી, જાણો તમારી રાશિ શું કહે છે?
આજનો દિવસ તમારા માટે સખત મહેનતનો રહેશે. ભાગીદારીમાં કામ કરીને તમે તમારા વ્યવસાયને આગળ લઈ જઈ શકશો. તમારે તમારી જવાબદારીઓ સમયસર પૂર્ણ કરવી જોઈએ. તમારા મનમાં સહકારની ભાવના રહેશે. તમે બધાને સાથે લઈને ચાલવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશો. તમે કેટલાક નવા…
- IPL 2025

થ્રિલરમાં મુંબઈ જીત્યું, દિલ્હીનો ‘કરુણ’ અંત
નવી દિલ્હીઃ આઈપીએલ (IPL-2025)માં અહીં રવિવારે રાત્રે મુંબઈ (205/5)નો દિલધડક મુકાબલામાં યજમાન દિલ્હી (19 ઓવરમાં 193/10) સામે 12 રનથી રોમાંચક વિજય થતો હતો. દિલ્હી (DC) આ વખતે પહેલી વાર હાર્યું. દિલ્હીના છેલ્લા ત્રણેય બેટ્સમેન ત્રણ બૉલમાં (હૅટ-ટ્રિક) રનઆઉટ (THREE RUNOUT)…
- આમચી મુંબઈ

અમિત શાહને ફરિયાદ કરવાને બદલે શિંદે સીધી અજિત પવાર સાથે કરે વાત: મુગંટીવાર
મુંબઈ: રાજ્યની મહાયુતિના ગઠન પછી સતત સાથી પક્ષમાં આંતરિક મતભેદો વધી રહ્યા છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન સુધીર મુગંટીવારે એકનાથ શિંદે માટે મહત્વનું નિવેદન આપ્યું હતું. રાજ્યની મુલાકાતે આવેલા ગૃહ પ્રધાન અમિત શાહને કોઈ…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના ખેડૂતોને દિવસમાં 10 કલાક આપશે વીજળીઃ ફડણવીસ
મુંબઈઃ વર્ધા જિલ્લાની મુલાકાતે આવેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના ખેડૂતોને 10 કલાકથી વધુ યા દિવસભર વીજળી આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં દર વર્ષે વીજળીના બિલ ઘટશે અને આ ઘટાડાથી મોટી સંખ્યામાં લોકોને રાહત મળશે. મહારાષ્ટ્ર દેશનું…









