- સ્પેશિયલ ફિચર્સ

Indian Railwayની ટ્રેનો રાતના સમયે કેમ ફૂલસ્પીડમાં દોડે છે? 99 ટકા લોકોને નથી ખબર સાચું કારણ…
ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું સૌથી વ્યસ્ત અને મોટું કહી શકાય રેલવે નેટવર્કમાંથી એક છે. આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેકને ક્યારેક તો ભારતીય રેલવેની ટ્રેનોમાં પ્રવાસ કરે છે. ટ્રેનએ દેશનું સૌથી વાજબી અને ઝડપી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે. પરંતુ આજે અમે અહીં…
- આપણું ગુજરાત

આવતીકાલથી રાહુલ ગાંધી બે દિવસની ગુજરાતની મુલાકાતે, આ અભિયાનની કરશે શરુઆત
અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં યોજાયેલા પાર્ટીના 84મા અધિવેશનમાં ગુજરાતમાં જિલ્લા અને તાલુકા સ્તરે પાર્ટીના સંગઠનને સંગઠનને મજબૂત કરવાની હાંકલ કરી હતી. આ કવાયતના ભાગરૂપે રાહુલ ગાંધી 15 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે એઆઈસીસી (ઑલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી)ના 43…
- ઉત્સવ

હેં… ખરેખર?!: વિશ્ર્વની સૌથી ધનવાન સ્ત્રી કંજૂસ પણ અધધ છે!
પ્રફુલ શાહ Harriet Robinson Green,, નામ હેરિએટ રૉબિન્સન ગ્રીન પણ ઓળખાય હેટ્ટી ગ્રીન તરીકે શા માટે ઓળખાય? અને ક્યાં? અમેરિકામાં ઓળખાય અને બે તદ્દન વિરોધાભાસી કારણોસર: સૌથી ધનવાન સ્ત્રી અને સૌથી કંજૂસ સ્ત્રી! લાગે છે ને એકદમ જ વિચિત્ર? અમેરિકાના…
- આમચી મુંબઈ

મલાડ-માલવણીના હજારો ઝૂપડાનું કરાશે પુનર્વસનઃ મ્હાડાએ કરી મોટી જાહેરાત,
મુંબઈ: મલાડ, માલવણી ખાતે ૧૪,૦૦૦ ઝૂંપડાનો સમાવેશ કરતી એસઆરએ યોજનાને ઠેકાણે પાડવા માટે મ્હાડાના મુંબઈ ડિવિઝને પગલાં લેવાનું શરૂ કર્યું છે. એસઆરએની રખડી પડેલી ૨૧ ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના મ્હાડાને સોંપવામાં આવી છે જેમાં આ સૌથી મોટી છે. ૫૧ હેક્ટરની જગ્યા…
- આમચી મુંબઈ

7.85 કરોડનું કોકેન ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને આવેલો વિદેશી પ્રવાસી એરપોર્ટ પર પકડાયો
મુંબઈ: 7.85 કરોડ રૂપિયાનું કોકેન ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને આવેલા વિદેશી પ્રવાસીને કસ્ટમ્સ વિભાગે મુંબઈ એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. પ્રવાસીને હૉસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેના પેટમાંથી 72 કૅપ્સ્યૂલ્સ બહાર કાઢવામાં આવી હતી. પ્રવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં…
- IPL 2025

LSG VS CSK: ચેન્નઈએ ટોસ જીતીને બોલિંગનો લીધો નિર્ણય, ચેન્નઈની ટીમમાં અશ્વિન બહાર
LSG VS CSK: લખનઊ સુપર જાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે આજે આઈપીએલની 30મી મેચ રમાઈ રહી છે, ત્યારે અહીંના ઈકાના સ્ટેડિયમમાં રમાશે. ઋષભ પંતની આગેવાની હેઠળની લખનઊની ટીમ અત્યાર સુધીમાં પંત સિવાય ટીમનું સુપર પ્રદર્શન રહ્યું છે, જેમાં છ…
- નેશનલ

પશ્ચિમ બંગાળમાં ફરી હિંસાઃ પોલીસે વિરોધ પ્રદર્શન કરનારાને રોકતા મામલો બિચક્યો, વાહનો સળગાવ્યાં
કોલકાતા: પશ્ચિમ બંગાળમા છેલ્લા ઘણા દિવસોથી હિંસાની ઘટનાની વણજાર છે. આ સ્થિતિમા હજુ પણ કઈ પરિવર્તન આવ્યું નથી. પશ્ચિમ બંગાળના ભાંગર વિસ્તારમાં હિંસા થઈ છે. ISF (ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ) ના સમર્થકોને અટકાવતા પરિસ્થિતિ તંગ બની હતી. જેના વીડિયોમા એક પોલીસ…
- આમચી મુંબઈ

મુંબઈગરાઓ માટે આવ્યા રાહતના સમાચાર, ટેન્કરચાલકોએ પાછી ખેંચી હડતાળ…
મુંબઈઃ મુંબઈમાં લગભગ ચારેક દિવસ પછી આજે વોટરટેન્કર ચાલકે પોતાની હડતાળ પાછી ખેંચી છે. મુંબઈની વોટર ટેન્કર એસોસિયેશને (MWTA) પોતાની હડતાળ આખરે પાછી ખેંચવાને કારણે અસરગ્રસ્તોએ રાહતનો શ્વાસ લીધો હતો. અગાઉ મુંબઈ મહાનગર પાલિકાએ મુંબઈમાં પાલિકાના ટેન્કરચાલકના પાણી આપનારા કૂવાના…
- મહારાષ્ટ્ર

આખરે ભાજપ-કોંગ્રેસનું ગઠબંધન: મહારાષ્ટ્રના ‘ક્યા’ જિલ્લાએ ઇતિહાસ રચ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સોલાપુર કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)ની ચૂંટણીમાં મોટો વળાંક જોવા મળ્યો છે. બજાર સમિતિની ચૂંટણી માટે ભાજપના વિધાનસભ્ય સચિન કલ્યાણશેટ્ટીના નેતૃત્વમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની સંયુક્ત પેનલ બનાવવામાં આવી છે. કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય દિલીપ માને, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સુરેશ…









