- નેશનલ

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીની મુશ્કેલી વધીઃ ઈડીએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી
નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ED એ ચાર્જશીટમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ ચીફ…
- મહારાષ્ટ્ર

રેસ્ટોરાંના માલિકની ગોળી મારી હત્યા: ચાર હુમલાખોર ફરાર
નાગપુર: આઈસક્રીમ ખાતાં ખાતાં મૅનેજર સાથે ચર્ચા કરી રહેલા રેસ્ટોરાંના માલિકની ગોળી મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના નાગપુરમાં બની હતી. બે બાઈક પર આવેલા ચાર હુમલાખોર ચાર રાઉન્ડ ફાયર કરી ફરાર થઈ ગયા હતા.પોલીસના જણાવ્યા મુજબ ઘટના નાગપુરના અંબાઝરી…
- મહારાષ્ટ્ર

બીડમાં ભાજપના કાર્યકરની હત્યા: આરોપી પકડાયો
છત્રપતિ સંભાજીનગર: બીડ જિલ્લાના માંજલગાવ ખાતે મંગળવારે ભાજપના કાર્યકરની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.ગુનો આચર્યા બાદ આરોપી શંકર ફપલે બપોરે માંજલગાવ પોલીસ સ્ટેશનમાં જઇ આત્મસમર્પણ કર્યું હતું. આ પણ વાંચો: થાણેના મંદિરમાં મહિલાનો વિનયભંગ કરવા બદલ ભાજપના…
- મહારાષ્ટ્ર

આર્થિક વિવાદને લઇ યુવકની હત્યા બાદ મૃતદેહ સળગાવ્યો
મુંબઈ: સિંધુદુર્ગ જિલ્લામાં આર્થિક વિવાદને લઇ યુવકનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરીને મૃતદેહ સળગાવવા બદલ શિવસેનાના પદાધિકારી તથા અન્ય ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.બે વર્ષ અગાઉ હત્યાની ઘટના બની હતી અને આ પ્રકરણે પોલીસે ગયા…
- મહારાષ્ટ્ર

બીડમાં પવન ઊર્જા કંપનીના કેમ્પસમાંથી કેબલ ચોરવા બદલ ચાર જણની ધરપકડ
છત્રપતિ સંભાજીનગર: બીડ જિલ્લાના મસ્સાજોગ ગામમાંની પવન ઊર્જા કંપનીના કેમ્પસમાંથી 12.75 લાખ રૂપિયાના કેબલ ચોરવા બદલ પોલીસે ચાર જણની ધરપકડ કરી હતી.આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ અનેક ગુના નોંધાયેલા હોવાથી તેને ધ્યાનમાં રાખી તેમની સામે કડક મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ…
- શેર બજાર

ભારત ટેરિફના ફટકામાંથી બહાર આવી જનાર પ્રથમ મુખ્ય શેરબજાર બન્યું!
નિલેશ વાઘેલામુંબઇ: ભારત બીજી એપ્રિલથી લાગુ થયેલી ટેરિફને કારણે નોંધાયેલા નુકસાનને ભૂંસી નાખનાર પ્રથમ શેરબજાર બન્યું છે. આંબેડકર જયંતિ નિમિત્તની રહ્યાં બાદ મંગળવારે શરૂ થયેલા સપ્તાહમાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી અને બેન્ચમાર્ક ઇન્ડેક્સોએ, આ મહિનાની શરૂઆતમાં યુએસ પ્રમુખ…
- મનોરંજન

એક્ટિંગ, મોડલિંગ, અને દેશની પહેલી મહિલા સ્પોર્ટ્સ એન્કર તરીકે આગવી છાપ છોડી છે આજની બર્થડે ગર્લે…
દુરદર્શનથી પોતાના એક્ટિંગના કરિયરની શરૂઆત કરનાર, દેશની પહેલી મહિલા સ્પોર્ટ્સ એન્કર રહી ચૂકી છે આજની આપણી બર્થડે ગર્લ. બર્થડે ગર્લ આમ તો ઉંમરના હિસાબે જોવા જઈએ વન પ્રવેશ કરી ચૂકી છે, પણ તેને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો અઘરો છે.…









