- IPL 2025

MI VS SRH: મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ લીધી, હૈદરાબાદની ધીમી શરુઆત
મુંબઈઃ આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની આજની 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે વાનખેડે ખાતે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ લીધી છે, ત્યારે સૌથી પહેલા હૈદરાબાદ બેટિંગમાં આવી છે. હૈદરાબાદ વતીથી બેટિંગમાં આવેલા અભિષેક શર્મા અને…
- સ્પોર્ટસ

હિટમૅન બન્યો ટી-20 મુંબઈ લીગનો ઍમ્બેસેડર
મુંબઈઃ ભારતનો ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રોહિત શર્મા (ROHIT SHARMA) છ વર્ષે ફરી યોજાનારી ટી-20 મુંબઈ લીગ’નો ઍમ્બેસેડર (AMBASSADOR) બનવાની તૈયારીમાં છે અને આ ઇવેન્ટના આયોજક મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (MCA)એ આશા વ્યક્ત કરી છે કે શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ સહિત…
- મનોરંજન

અનુપમ ખેર અને કાજોલને મહારાષ્ટ્ર સરકારનો રાજ કપૂર ફિલ્મ પુરસ્કાર મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે ગુરુવારે જાહેરાત કરી કે ઉત્કૃષ્ટ અભિનેતા અનુપમ ખેર અને લોકપ્રિય અભિનેત્રી કાજોલ દેવગણને આ વર્ષના મહારાષ્ટ્ર સરકારના પ્રતિષ્ઠિત રાજ કપૂર ફિલ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે.તેમણે જણાવ્યું હતું કે, અનુપમ ખેરને રાજ…
- હેલ્થ

વજન ઘટાડી રહ્યા હોવ તો દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ?
રોટલી એ આપણા દરેક ભારતીયોની ડાયેટનો મોટો હિસ્સો છે. લંચ હોય કે ડિનર જ્યાં સુધી થાળીમાં ગરમાગરમ ફૂલકા અને રોટલીઓ ના આવે ત્યાં સુધી જમવાનું પૂરું જ ના થાય. જ્યારે રોટલી આપણે શાકભાજી કે સલાડ સાથે ખાવામાં આવે તો તે…
- નેશનલ

જાપાન ભારતને ગિફ્ટમાં આપશે 2 બુલેટ ટ્રેન, જાણો એની શું વિશેષતા હશે
નવી દિલ્હી/ટોકિયોઃ ભારતના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે સૌથી મોટા સમાચાર મળ્યા છે, જેમાં જાપાન સરકારે ભારતને બે શિન્કાનસેન ટ્રેન સેટ્સ ઈ5 અને ઈ3 સિરીઝ ફ્રીમાં આપવાનો નિર્ણય લીધો છે, જેમાં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરના ટેસ્ટિંગ અને નિરીક્ષણ કરવામાં…
- રાશિફળ

બની રહ્યો છે ગજકેસરી યોગ, રાજા જેવું જીવન જીવશે આ રાશિના લોકો, જોઈ લો તમારી રાશિ તો છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૌથી ધીમી ગતિએ ગોચર કરતો ગ્રહ છે શનિ અને સૌથી ઝડપથી ગોચર કરતો ગ્રહ ચંદ્ર છે. શનિ દર અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે જ્યારે ચંદ્ર દર અઢી દિવસે ગોચર છે. ચંદ્રના આટલા ઝડપથી ગોચર કરવાને કારણે કોઈને…
- ઇન્ટરનેશનલ

‘આપણે હિન્દુઓથી બિલકુલ અલગ છીએ…..’, પાકિસ્તાનના આર્મી ચીફે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર (Asim Munir) વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે કુખ્યાત છે. વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓને ઇસ્લામબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધિત કરતા અસીમ મુનીરે ભારત અને હિંદુઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમના નિવેદનોના વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો…
- શેર બજાર

સેન્સેકસમાં ૧૫૦૦ પોઈન્ટનો ઉછાળો
નિલેશ વાઘેલામુંબઇ: અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ મુદ્દે જબરદસ્ત ખેંચતાણ અને પ્રતિપ્રહારની પ્રવૃત્તિ જોરમાં છે ત્યારે ભારતીય શેરબજારે આજે ગુરુવારે ૧૫૦૦ પોઇન્ટની છલાંગ લગાવીને રોકાણકારોને ચકિત કરી દીધા છે.ટેરિફ વોર અને મંદીની ચિંતા વચ્ચે વિશ્વ બજારમાં જોવા મળેલી નરમાઇ પાછળ…
- આમચી મુંબઈ

કાંદિવલીની એસવીપી શાળાના વાલીઓને રાહત: ફી વધારો ઘટાડ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના કાંદિવલીની અત્યંત પ્રતિષ્ઠિત કાંદિવલી એજ્યુકેશન ટ્રસ્ટ (કેઈએસ) દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય (એસવીપી) સ્કૂલની ફીમાં આગામી શૈક્ષણિક વર્ષથી ફીમાં થઈ રહેલા વધારાને કારણે વાલીઓને તકલીફ પડી રહી હોવાથી વાલીઓના પ્રતિનિધિમંડળને મળ્યા બાદ શાળાના સંચાલકોએ…









