- મનોરંજન
કેસરી ચેપ્ટર-2ઃ અક્ષય કુમારની ફિલ્મ સેલિબ્રિટીને તો બહુ ગમી, હવે જનતાનો રિવ્યુ બાકી
ઘણા સમયથી એક સુપરહીટ ફિલ્મને તરસતા અભિનેતા અક્ષય કુમાર અને તેના ફેન્સ માટે સારા સમાચાર છે. અક્ષયની ફિલ્મ કેસરી-ચેપ્ટર-2 આવતીકાલથી થિયેટરોમાં રિલિઝ થવાની છે, પરંતુ નિર્માતાઓએ તેના સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખ્યા હતા, જે સેલિબ્રિટી સહિત ખાસ દર્શકોએ જોયા છે. હવે આ…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવે પર સ્પેશિયલ નાઈટ બ્લોક
મુંબઈઃ સિગ્નલ, ટ્રેક અને ઓવરહેડ વાયરના મેઈન્ટેનન્સ વર્ક માટે પશ્ચિમ રેલવે પર વસઈ રોડથી વૈતરણા વચ્ચે અપ-ડાઉન લાઈન પર સ્પેશિયલ 18મી અને 19મી એપ્રિલના સ્પેશિયલ નાઈટ બ્લોક હાથ ધરવામાં આવશે.પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર વસઈ રોડ અને વૈતરણા…
- નેશનલ
ઉપરાષ્ટ્રપતિએ ‘સુપ્રીમ’ના ચુકાદા અંગે કર્યો સવાલ, આર્ટિકલ 142 ન્યુક્લિયર મિસાઈલ બની ગયો
નવી દિલ્હી: દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે બંધારણની કલમ 142 હેઠળ આપવામાં આવેલી સુપ્રીમ કોર્ટની સત્તાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તે અદાલતો સુપર સંસદની જેમ કામ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને બિલોને મંજૂરી આપવા…
- પાટણ
રાજકોટ પછી પાટણનો વારોઃ એસટી બસે રિક્ષાને ટક્કર મારતા છ જણનાં મોત
પાટણઃ સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે એસટી બચચાલકે મંગળવારે ગોઝારો અકસ્માત સર્જ્યા પછી આજે પાટણમાં એસટીના બસચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં અડધો ડઝન જેટલા લોકોના મોત થયા છે. સમી-રાધનપુર હાઈ-વે પર થયેલા અકસ્માતમાં 6 લોકોનું ઘટનાસ્થળ પર…
- IPL 2025
MI VS SRH: મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ લીધી, હૈદરાબાદની ધીમી શરુઆત
મુંબઈઃ આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની આજની 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની વચ્ચે વાનખેડે ખાતે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગ લીધી છે, ત્યારે સૌથી પહેલા હૈદરાબાદ બેટિંગમાં આવી છે. હૈદરાબાદ વતીથી બેટિંગમાં આવેલા અભિષેક શર્મા અને…
- સ્પોર્ટસ
હિટમૅન બન્યો ટી-20 મુંબઈ લીગનો ઍમ્બેસેડર
મુંબઈઃ ભારતનો ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રોહિત શર્મા (ROHIT SHARMA) છ વર્ષે ફરી યોજાનારી ટી-20 મુંબઈ લીગ’નો ઍમ્બેસેડર (AMBASSADOR) બનવાની તૈયારીમાં છે અને આ ઇવેન્ટના આયોજક મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (MCA)એ આશા વ્યક્ત કરી છે કે શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ સહિત…
- મનોરંજન
અનુપમ ખેર અને કાજોલને મહારાષ્ટ્ર સરકારનો રાજ કપૂર ફિલ્મ પુરસ્કાર મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે ગુરુવારે જાહેરાત કરી કે ઉત્કૃષ્ટ અભિનેતા અનુપમ ખેર અને લોકપ્રિય અભિનેત્રી કાજોલ દેવગણને આ વર્ષના મહારાષ્ટ્ર સરકારના પ્રતિષ્ઠિત રાજ કપૂર ફિલ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે.તેમણે જણાવ્યું હતું કે, અનુપમ ખેરને રાજ…
- હેલ્થ
વજન ઘટાડી રહ્યા હોવ તો દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ?
રોટલી એ આપણા દરેક ભારતીયોની ડાયેટનો મોટો હિસ્સો છે. લંચ હોય કે ડિનર જ્યાં સુધી થાળીમાં ગરમાગરમ ફૂલકા અને રોટલીઓ ના આવે ત્યાં સુધી જમવાનું પૂરું જ ના થાય. જ્યારે રોટલી આપણે શાકભાજી કે સલાડ સાથે ખાવામાં આવે તો તે…
- નેશનલ
જાપાન ભારતને ગિફ્ટમાં આપશે 2 બુલેટ ટ્રેન, જાણો એની શું વિશેષતા હશે
નવી દિલ્હી/ટોકિયોઃ ભારતના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે સૌથી મોટા સમાચાર મળ્યા છે, જેમાં જાપાન સરકારે ભારતને બે શિન્કાનસેન ટ્રેન સેટ્સ ઈ5 અને ઈ3 સિરીઝ ફ્રીમાં આપવાનો નિર્ણય લીધો છે, જેમાં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરના ટેસ્ટિંગ અને નિરીક્ષણ કરવામાં…