- ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં ભારત ‘વિરોધી’ ષડયંત્ર: આ હરકતને કારણે વધાર્યું ટેન્શન
ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના તેના સંબંધો બગડી રહ્યા છે. હવે બાંગ્લાદેશે ભારત વિરુદ્ધ વધુ એક ષડયંત્ર રચ્યું હોવાના અહેવાલ છે. બાંગલાદેશ દક્ષિણ ત્રિપુરામાં મુહુરી નદી પાસે બીજો તટબંધ એટલે કે પાળો બનાવી રહ્યું છે. જેના…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં હિંદુઓ ‘અસુરક્ષિત’: હિંદુ મંત્રી પર હુમલો, જાણો શું કહ્યું વડા પ્રધાને?
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં હિન્દુ મંત્રી પર હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિન્દુ મંત્રી પર હુમલો થયો હોવાના અહેવાલ છે. નવા નહેર પ્રોજેક્ટ સામે રેલી કાઢી રહેલા હિંદુ મંત્રી પર હુમલો એ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન મુસ્લિમ…
- આમચી મુંબઈ

રાજ ઠાકરેને શિવસેના છોડવા માટે ‘આ’ વ્યક્તિ હતી જવાબદારઃ નિતેશ રાણેનો આક્ષેપ
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના નિવેદન બાદ પિતરાઈ ભાઇઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા નિતેશ રાણેએ આજે સવાલ ઉઠાવ્યો હતો કે શું રાજ ઠાકરેને જવાબ આપવા પહેલા ઉદ્ધવને…
- IPL 2025

PBKS VS RCB: આરસીબીને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ, પંજાબનો કેપ્ટન ફરી નિષ્ફળ
ચંદીગઢઃ આઈપીએલની પંજાબ અને બેંગલુરુ વચ્ચેની 37મી મેચમાં ટોસ જીતીને બેંગલુરુએ બોલિંગ લેવાનો નિર્ણય કામિયાબ રહ્યો. સુપર પ્રદર્શન કરનારી પંજાબની ટીમ પહેલા બેટિંગમાં આવી ત્યારે શરુઆતથી દબાણમાં રમવાનું શરુ કર્યું હતું, જેમાં પહેલી ઓવરમાં બે રન કરીને ટીમ સર્વોચ્ચ સ્કોર…
- નેશનલ

અશ્વિને સીએસકે અને ધોની વિશે કેમ કંઈ પણ બોલવાનું ટાળ્યું છે?
ચેન્નઈઃ રવિચન્દ્રન અશ્વિન હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (csk) ટીમમાં છે, પરંતુ તે પોતાની યુટ્યૂબ (YouTube) ચૅનલ પર સીએસકે વિશે કે એમએસ ધોની વિશે (તાજેતરમાં એક વિવાદ ચગ્યો એને પગલે) કંઈ પણ બોલી શકે એમ નથી.તાજેતરમાં અશ્વિન (R. Ashwin)ની પોતાની યુટ્યૂબ…
- ઉત્સવ

ટ્રાવેલ પ્લસ : હિન્દુસ્તાનના હેરિટેજ સિલ્ક રૂટની સફર ધરતી-આકાશ વચ્ચેનું સ્વર્ગ રંગબેરંગી પંખીઓનું મુક્ત વિશ્વ
-કૌશિક ઘેલાણી રસ્તો જે હંમેશાં આપણને ક્યાંક ને ક્યાંક તો લઈ જાય છે. દરેક વ્યક્તિને એ ક્યાંક લઈ જાય છે. મને મન થઈ ગયું કે હું રસ્તામાં વચ્ચે જ રોકાઈ જાઉં અને પૂછી લઉં કે તું તો અહિયાં જ રહે…
- ઉત્સવ

ટૅક વ્યૂહ : સર્વિસ ક્રેશ ને યુઝર્સ હેંગ… સર્વર સ્લો કેમ થાય છે?
-વિરલ રાઠોડ ભારતમાં ડિજિટલ પેમેન્ટ સર્વિસ એક નવા માઈલસ્ટોન ઊભા કરી રહી છે. રોકડા સાચવવાની માથાકુટમાંથી મુક્તિ મળી છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને ઓખાથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધી આ સર્વિસને સર્વસ્વીકૃતિ મળી છે. ગણતરીની સેકંડમાં લાખો રૂપિયાની એક ખાતામાંથી…
- ઉત્સવ

આજે આટલું જ : એક કરોડ રૂપિયાની શોભિતકુલની રીત -તમારા ચહેરાનું સ્મિત
-શોભિત દેસાઈ થોડા સમયથી મામલો વધુ પડતો સિરિયસ થઈ ગયો છે, એટલે આજે તમને પેટ ‘સાફ’ થઇ જાય એટલા હસાવવા છે. તૈયાર થૈ જજો (2)નાત ભાત જાત તારી કોઈ પણ હજો.કેવળ હસવાનું ભજોઓરિજિનલ શૌર્યગીતની કેવી બેન્ડ બજાવી દીધી, મજા પડી…
- ઉત્સવ

વલો કચ્છ : સમર્પણનું પ્રતીક: સજણકુંવરબા
-ડૉ. પૂર્વી ગોસ્વામી કચ્છની પવિત્ર ભૂમિ અનેક શૂરવીરો અને સતી સ્ત્રીઓની ગાથાઓથી સમૃદ્ધ છે, જે પાળિયાઓના રૂપમાં અમર થઈ છે. આવા જ એક પાળિયા પાછળની કથા છે, મેડતાની રાજકુમારી સજણકુંવરબાની, જે પ્રખ્યાત સંત કવયિત્રી મીરાંબાઈની ભત્રીજી હતાં, અને કચ્છના કુંવર…
- ઉત્સવ

ઝબાન સંભાલ કે : ઈનામમાં હાથી ને અસવારીમાં ગધેડું
હેન્રી શાસ્ત્રી-હાથી અને ગધેડો. બંને ચોપગા પ્રાણી પણ એમની કાયામાં અને એમની પ્રત્યેની માણસની માયામાં આસમાન જમીનનો ફરક. બંને વિશેની સમજણમાં પણ દરિયા-ખાબોચિયા જેવું અંતર. ગધેડો એટલે મૂર્ખ, અણસમજુ અને વૈતરું કરી જાણે એવો માણસ, ઠોઠ, બેવકૂફ કે અક્કલ વિનાનો…









