- મહારાષ્ટ્ર
કોંગ્રેસને ફટકોઃ પૂર્વ વિધાનસભ્ય સંગ્રામ થોપટે ભાજપમાં જોડાયા
મુંબઈ: કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય સંગ્રામ થોપટે મંગળવારે પુણે જિલ્લાના ભોર તાલુકામાં પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા છે. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ અને રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળે અને પક્ષના કાર્યકારી પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે થોપટેને પક્ષમાં આવકાર્યા હતા. થોપટેએ…
- Uncategorized
ગુજરાતમાં ફરી બની પ્લેન ક્રેશની ઘટનાઃ અમરેલીના રહેણાક વિસ્તારમાં પડ્યં પ્લેન
અમરેલીઃ ગુજરતમાં પ્લેન ક્રેશની ઘટના એકાદ અઠવાડિયામાં બીજીવાર બની છે અને બન્ને વખતે રહેણાક વિસ્તાર આસપાસ જ બની છે. અગાઉ જામનગરમાં આવી ઘટના બની હતી અને એક પોયાલટનું મોત થયું હતું ત્યારે હવે અમરેલીમાં આ ઘટના ઘટી છે. આ ઘટનાની…
- રાશિફળ
આજનું રાશિફળ (22/04/2025): આજે આટલી રાશિના જાતકો માટે રહેશે શુભ દિવસ, તમારો નંબર લાગશે કે નહીં, જાણી લો
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમે કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. અને તમારા ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે, જેના કારણે તમને કાર્યસ્થળમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, હવામાનને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી…
- IPL 2025
GT VS KKR: ગુજરાત સામે જીતવા કોલકાતાને 199 રનનો ટાર્ગેટ, ‘પ્રિન્સ’ સેન્ચુરી ચૂક્યો…
કોલકાતાઃ અહીંના ઈડન ગાર્ડન ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સે આજે ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સને પહેલા બેટિંગમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, જ્યારે ટીમ કોલકાતાએ બોલિંગ લીધી હતી. કોલકાતા સામે 20 ઓવરમાં ગુજરાત ટાઈટન્સે ત્રણ વિકેટે 198 રનનો સ્કોર કર્યો હતો, જેમાં કેપ્ટન…
- નેશનલ
રાહુલ ગાંધીની નાગરિકતા પર હાઈ કોર્ટનો સવાલ, કેન્દ્રને 10 દિવસમાં રિપોર્ટ આપવાનો આદેશ
લખનઉ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા અંગેની અરજી પર અલ્હાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચે કડક વલણ અપનાવ્યું છે. હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને 10 દિવસની અંદર રાહુલ ગાંધીની નાગરિકતા અંગે સ્પષ્ટ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્રને પૂછ્યું…
- આમચી મુંબઈ
ઉત્તર મુંબઈના 11 તળાવની કાયાપલટ કરાશે
મુંબઈ: ઉત્તર મુંબઈનાં ૧૧ તળાવની કાયાપલટ કરવાની જાહેરાત કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલે કરી હતી. ઉત્તર મુંબઈમાં ૧૧ તળાવ છે જેની અતિક્રમણને કારણે બદતર હાલત થઇ ગઇ છે. આગામી બે વર્ષમાં આ તળાવોને સ્વચ્છ કરી તેની આસપાસ સુશોભીકરણ કરવામાં આવશે, એવી…
- મહારાષ્ટ્ર
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવે તો મહારાષ્ટ્રમાં શું બદલાશે, ભાજપ માટે ફાયદાકારક કે નુકસાનકારક?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે, મહારાષ્ટ્રના રાજકારણમાં બે નામ જે હંમેશા સમાચારમાં રહે છે. આ બંનેની ચર્ચા વિના મહારાષ્ટ્રનું રાજકારણ અધૂરું લાગે છે. બે દાયકા પહેલા અલગ થયેલા ઠાકરે પરિવારના આ બે ચહેરાઓના ફરીથી એકસાથે આવવાની ચર્ચાઓએ…
- મહારાષ્ટ્ર
ઉદ્ધવ અને રાજ ફરી ભેગા થાય તો મરાઠી માણુસને ફાયદો થશે: રામદાસ કદમ
મુંબઈ: શિવસેનાના નેતા રામદાસ કદમે સોમવારે કહ્યું હતું કે, જો અલગ થયેલા ઠાકરે પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ અને રાજ એકસાથે આવે છે, તો આ પુન:મિલન ચોક્કસપણે મરાઠી માણુસના હિતમાં હશે.કદમે કહ્યું હતું કે, જ્યારે તેઓ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના અવિભાજિત શિવસેનામાં…