- ટોપ ન્યૂઝ
ટ્રમ્પે એવું શુ કહ્યું કે વૈશ્વિક શેરબજારમાં ઉછાળો આવ્યો
નિલેશ વાઘેલામુંબઇ: અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પે એક વિધાન કર્યું અને વિશ્વભરના શેરબજારોમાં ઉછાળો જોવા મળ્યો. આખરે એમણે એવું શું કહ્યું! યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નમતું જોખવાના સંકેત આપ્યા હોવાથી ટ્રેડ વોરની તીવ્રતા ઘટવની શક્યતા વચ્ચે વિશ્વબજારમાં તેજીનો પવન ફૂંકાતા સ્થાનિક બજારમાં…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં ભયાનક અકસ્માત: વાન ખીણમાં પડતા 16નાં મોત, 30 ઇજાગ્રસ્ત
કરાંચી: પાકિસ્તાનમાં એક ભીષણ માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. એક વાન ખીણમાં પલટી જતાં 20 લોકોના મોત થયા છે. 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં અનેક મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતનું કારણ વાનની…
- નેશનલ
અત્યાર સુધી કાશ્મીરમાં પર્યટકો પર થયેલાં આંતકવાદી હુમલાનો કાળો અને લોહિયાળ ઈતિહાસ…
કાશ્મીરના પહેલગામના બેસરન ગામમાં આજે આંતકવાદીઓએ પર્યટકોના ગ્રુપ પર હુમલો કર્યો હતો જેમાં 20થી વધુ લોકોના મૃત્યુ અને અનેક લોકોના ઘાયલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ હુમલાને પગલે ગૃહ પ્રધાન અમિત શાહ શ્રીનગર જઈ રહ્યા છે અને સુરક્ષાદળોએ…
- નેશનલ
Pahalgam Terror Attack: આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત, હિંદુઓ ટાર્ગેટ પર
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પરના આતંકવાદી હુમલાએ દેશ આખાને હચમચાવી નાખ્યો છે. પહેલી વખત પર્યટકો પરના હુમલામાં 27 પર્યટકના મોત થયાં છે, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે. આ હુમલામાં માર્યા જનારા પર્યટકોમાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યના લોકોનો…
- મહારાષ્ટ્ર
હરિયાણાના પિંજોરથી મહારાષ્ટ્રમાં ૩૪ દુર્લભ ગીધનું કરાયું સ્થાનાંતરણ
મુંબઈઃ આજે વર્લ્ડ અર્થ ડે નિમિત્તે હરિયાણાના પિંજોર ખાતેના ૩૪ લાંબી-ચાંચવાળા અને સફેદ-ચાંચવાળા બંને અત્યંત લુપ્તપ્રાય પ્રજાતિના ગીધ પક્ષીઓને મહારાષ્ટ્ર વન વિભાગને સોંપવામાં આવ્યા હતા. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બીએનએચએસ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પક્ષીઓને પિંજોરના જટાયુ સંરક્ષણ સંવર્ધન…
- નેશનલ
ત્રિપુરામાં ભારે વરસાદના કારણે તબાહીઃ 400થી વધુ મકાનને થયું નુકસાન
અગરતલાઃ ત્રિપુરામાં ભારે વરસાદ અને તોફાનને કારણે 400થી વધુ ઘરોને નુકસાન થયું છે. આ માહિતી એક નિવેદનમાં આપવામાં આવી હતી. વધુમાં જણાવ્યું છે કે વીજળીના 49 થાંભલાઓ ધરાશાયી થતાં વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો હતો. ગોમતી જિલ્લાના કારબુકમાં એક મકાન…
- સ્પેશિયલ ફિચર્સ
આ લોકોને એરપોર્ટ પર નથી કરાવવી પડતી કોઈ ચેકિંગ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
આપણે જ્યારે પણ એરપોર્ટ પર જઈએ છીએ ત્યારે ફ્લાઈટ બોર્ડ કરીએ ત્યારે આપણે અનેક પ્રકારના સિક્યોરિટી ચેકમાંથી પસાર થવું પડે છે. આટલી કડક સુરક્ષા વ્યવસ્થાનો હેતુ એક જ હોય છે કે કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ના બને. સામાન્ય નાગરિકો…
- મહારાષ્ટ્ર
કોંગ્રેસને ફટકોઃ પૂર્વ વિધાનસભ્ય સંગ્રામ થોપટે ભાજપમાં જોડાયા
મુંબઈ: કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય સંગ્રામ થોપટે મંગળવારે પુણે જિલ્લાના ભોર તાલુકામાં પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા છે. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ અને રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળે અને પક્ષના કાર્યકારી પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે થોપટેને પક્ષમાં આવકાર્યા હતા. થોપટેએ…
- Uncategorized
ગુજરાતમાં ફરી બની પ્લેન ક્રેશની ઘટનાઃ અમરેલીના રહેણાક વિસ્તારમાં પડ્યં પ્લેન
અમરેલીઃ ગુજરતમાં પ્લેન ક્રેશની ઘટના એકાદ અઠવાડિયામાં બીજીવાર બની છે અને બન્ને વખતે રહેણાક વિસ્તાર આસપાસ જ બની છે. અગાઉ જામનગરમાં આવી ઘટના બની હતી અને એક પોયાલટનું મોત થયું હતું ત્યારે હવે અમરેલીમાં આ ઘટના ઘટી છે. આ ઘટનાની…