- નેશનલ
ભ્રષ્ટાચારના કેસમાં આંધ્રના ભૂતપૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુને 14 દિવસની જેલ
વિજયવાડાઃ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુને કથિત કૌશલ વિકાસ નિગમ (સ્કીલ ડેવલપમેન્ટ કોપોરેશન)કૌભાંડ કેસમાં આજે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. આંધ્રના પૂર્વ મુખ્ય પ્રધાન નાયડુને…
- મનોરંજન
7 વર્ષથી રિલેશનશીપમાં છે સૂરજ પંચોલી, ઇન્ટરવ્યૂમાં કહ્યું જિયા અને મારી વચ્ચે..
જિયા ખાન અપમૃત્યુ કેસમાં આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી પર હત્યાનો આરોપ મુકાયો હતો. જો કે આ તમામ આરોપો સામે કોર્ટે તેને રાહત આપતા નિર્દોષ જાહેર કર્યો હતો. હાલમાં જ સૂરજે એક ઇન્ટરવ્યૂમાં તેના અને જિયા વચ્ચેના સંબંધોની તેમજ તેની…
- નેશનલ
ખાલિસ્તાન મુદ્દે કેનેડાના વડા પ્રધાને આપ્યું આ નિવેદન
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે G20 સમિટ દરમિયાન કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે પણ મુલાકાત કરી હતી. બંને દેશના નેતાઓ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સંબંધો વિસ્તારવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. G20 સમિટ માટે ભારત પહોંચેલા વિશ્વના…
- નેશનલ
ભાઇ શિવરાજ તમને વચન આપે છે તમારી આવક મહિનાના દસ હજાર થશે: સીએમ શિવરાજસિંહ ચૌહાણ
મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં આજે લાડલી બહેના સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સીએમ શિવરાજસિંહ ચૌહાણે બહેનોના ખાતામાં યોજના હેઠળની સહાયની રકમ ટ્રાન્સફર કરી હતી. આ તકે તેમણે ‘ફૂલોં કા તારોં કા સબકા કહેના હૈ.. તેમજ ‘નહીં મેં નહીં દેખ સકતા…
- આમચી મુંબઈ
જી-ટવેન્ટી મુદ્દે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યું આ નિવેદન
મુંબઈઃ ભારતે જી-ટવેન્ટીનું યજમાનપદ મળવાની બાબત એક પ્રક્રિયા હોવાની વાત માાનવામાં આવી રહી છે, પરંતુ આ પરિષદને સફળ બનાવવા માટે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અભિનંદનને પાત્ર છે. આ સમિટ દરમિયાન ઘણા બધા દેશો વચ્ચે વેપાર-વાણિજ્યના મહત્વના કરાર થયા હતા,…
- ઇન્ટરનેશનલ
‘બધી સમસ્યાના મૂળમાં અસમાનતા છે’ G20નું અધ્યક્ષપદ સ્વીકારતા બ્રાઝિલના રાષ્ટ્રપતિનું નિવેદન
નવી દિલ્હીમાં આયોજિત G20 સમિટની સત્તાવાર રીતે સમાપન થઇ ચુક્યું છે. સમિટના સમાપનની જાહેરાત કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે હું બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઇનાસિયો લુલા દા સિલ્વાને હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને તેમને G20 નું પ્રમુખપદ સોંપું છું.બ્રાઝિલને G20 ની…
- નેશનલ
સોનું ખરીદવા માટે આવ્યા મહત્ત્વના સમાચાર, જાણો શું છે?
આપણા ભારતીયોનો સોના પ્રત્યેનો પ્રેમ જાણીતો છે અને દેશમાં સોનાની ખપત પણ ઘણી છે. એને ધ્યાનમાં રાખીને સોનાનું વેચાણ કરવામાં આવે છે તેથી તમે પણ જો સોનાની ખરીદી કરવાનું કે સોનાની કોઇ સ્કીમમો રોકાણ કરવાનું વિચારતા હો તો તમારા માટે…
- મનોરંજન
‘વેલકમ-3’નું ટીઝર થયું રિલીઝ, 19 વર્ષ બાદ રવિના-અક્ષય એકસાથે જોવા મળશે
બોલીવુડ અભિનેતા અક્ષયકુમાર આજે તેમનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને બર્થડે પર તેમણે ચાહકોને એક મોટી સરપ્રાઇઝ આપી છે.અક્ષયકુમારે તેમની અપકમિંગ ફિલ્મ ‘વેલકમ-3’નું ટીઝર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં…
- નેશનલ
‘દેશી’ સ્ટાઈલમાં જોવા મળ્યા બ્રિટિશ પીએમ અને તેમના પત્ની
નવી દિલ્હીઃ ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છએ અને એને સફળ બનાવવા માટે કોઇ કસર નથી છોડી. જી-20માં ભાગ લેવા માટે આવી પહોંચેલા બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકનો દેશી લૂક જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં સામેલ થવા પહેલા એમણે કેટલોક સમય…
- સ્પોર્ટસ
વિરાટ કોહલીના શ્રીલંકન ચાહકે તેને ભેટમાં આપી ચાંદીની બેટ: BCCI એ પોસ્ટ કર્યો વિડીયો
મુંબઇ: એશિયા કપની સુપર 4ની સ્પર્ધા શરુ થઇ ગઇ છે. ભારતીય ટીમ કોલંબોમાં આગામી મેચની તૈયારી કરી રહી છે. ત્યાં બીજી બાજુ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇવોલ્ટેજ મેચની ચર્ચા ચારે બાજુ રહી છે. ભારતીય ખેલાડીઓ નેટમાં જોરદાર પ્રેક્ટીસ કરી રહ્યાં…