- નેશનલ
હવે અબ્દુલ બારી સિદ્દીકીએ કર્યો બફાટ લિપસ્ટિક અને બોબ કટ વાળી મહિલાઓ આરક્ષણના નામે સંસદમાં પહોંચશે…
મુઝફ્ફરપુરઃ RJD નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ મહિલા અનામતને લઈને વિચિત્ર નિવેદન આપ્યું છે. અત્યાર સુધી રાજકીય પક્ષો પાસે મહિલા અનામતને લઈને પોત-પોતાની દલીલો અને નિવેદનો આપતા હતા, પરંતુ RJD નેતા અબ્દુલ બારી સિદ્દિકીનું મહિલાઓ પરનું નિવેદન આ બધાથી સાવ અલગ…
- નેશનલ
સ્વેટર, મફલર કાઢી લેજો પહાડો પર ઠંડીની સવારી આવી પહોંચી છે
નવી દિલ્હી: હવામાને હવે કરવટ બદલી છે. હિમાચલ પ્રદેશમાંથી વરસાદ પૂરો થઇ ઠંડી જામવા માંડી છે. હવે હવામાનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. અહીં લાહૌલ ઘાટીમાં, સ્પીતિમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. મનાલી, લેહ-લદ્દાખ રૂટ પર પણ સિઝનની હિમવર્ષા…
- નેશનલ
ખાનગી હોલમાં ધર્મપરિવર્તનના કાર્યક્રમની ઉડી અફવા, લોકોના ટોળાં નારેબાજી કરવા ઉમટ્યાં
દિલ્હી પાસે આવેલા વઝીરાબાદમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હોવાની અફવા ઉડતા મોટી સંખ્યામાં આસપાસ રહેતા લોકો કાર્યક્રમના સ્થળ સુધી ધસી આવ્યા અને ‘જયશ્રી રામ’ના નારા લગાવવા લાગ્યા. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ત્યાં પહોંચી ગઇ અને લોકોને સમજાવીને…
- આપણું ગુજરાત
જૈન – ભાજપ અગ્રણી અને શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટ ના સેક્રેટરી મયુર શાહ ને સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર “બેસ્ટ સોશ્યલ વર્કર એવોર્ડ” એનાયત
રાજકોટ: આજરોજ હેમુગઢવી હોલ રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ જૈન પેગામ ફાઉન્ડેશન અને ધર્મયાત્રા મહાસંઘ ના સયુંક્ત ઉપક્રમે પ્રશાંત શાહ, પ્રિયવદન ભટ્ટ તેમજ સમગ્ર ટીમ દ્વારા યોજવા માં આવેલ “સ્ટાર ઓફ સૌરાષ્ટ્ર” એવોર્ડ ફંકશન માં રાજકોટ ના જૈન અગ્રણી, શ્રી પંચનાથ હોસ્પીટલ…
- આપણું ગુજરાત
સોમા અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ, ડીફોલ્ટર સમીર શાહની ઓઇલ મીલ સીલ.
રાજકોટ: પ્રાપ્ત માહિતી મુજબ બેંક એ પોલીસ અધિકારીઓની હાજરીમાં ઓઇલ કિંગ સમીર શાહની ઓઇલમિલ સીલ કરી હતી.યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ, કલેક્ટર કચેરીનાં અઘિકારી, એડવોકેટ વિગેરે પોલીસ બંદોબસ્ત સાથે રાજમોતી ઇન્ડસ્ટ્રીઝ સીલ કરવા પહોંચ્યા હતા.સમીર શાહએ આક્ષેપ કર્યો હતો કે…
- નેશનલ
આ ચૂંટણીમાં કોઇને પણ ચા નહી પિવડાવુ, જેને વોટો આપવો હોય એ…. ગડકરીનો મેગા પ્લાન
વાશીમ: 2024માં યોજાનર લોકસભાની ચૂંટણી માટે હવે થોડા જ મહિના બાકી છે. આ ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષ અને નેતાઓએ તૈયારીઓ શરુ કરી દીધી છે. દરમીયાન ભાજપના વરિષ્ઠ નેતા નિતીન ગડકરીનું એક નિવેદન હાલમાં ખૂબ ચર્ચામાં છે. આ લોકસભાની ચૂંટણીમાં…
- નેશનલ
જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ સેના સાથે અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા
શ્રીનગરઃ ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સેના સાથેની અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એલઓસી પાસે કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા છે. આ…
- આમચી મુંબઈ
જો તમે ચલણનો ઓનલાઇન દંડના ભર્યો તો હવે પોલીસ આવી કાર્યવાહી કરશે…
નવી દિલ્હીઃ જો તમારા વ્હીકલનું ચલણ કપાયું અને તમે તે ભર્યું નહી તો તમારી મુશ્કેલીમાં મુકાઇ શકો છો. જો તમે ચલણનો ઓનલાઇન દંડના ભર્યો તો હવે પોલીસ તમને કોર્ટ દ્વારા નોટીસ મોકલીને તમારા વાહનને જપ્ત કરી શકે છે તેમજ જો…
- સ્પોર્ટસ
વિરાટ-અનુષ્કા આપે છે ગુડ ન્યૂઝ ફરીથી બનશે મમ્મી પપ્પા
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બી-ટાઉનનું પાવર કપલ છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ કપલે વર્ષ 2017માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી વામિકા કોહલી નામની…
- નેશનલ
માતા વૈષ્ણો દેવીના દર્શને ગયેલા સેંકડો ભક્તો કટરામાં ફસાયા,
કટરા (જમ્મુ): પંજાબના વિવિધ ભાગોમાં ખેડૂતોના “રેલ રોકો” આંદોલનને કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, જેને કારણે શ્રદ્ધાળુઓ સહિત મોટી સંખ્યામાં જમ્મુ અને કટરા રેલ્વે સ્ટેશનો પર ફસાયેલા છે. મળતી માહિતી મુજબ સાત ટ્રેનો રદ કરવામાં આવી છે અને…