- નેશનલ
પ્યાર માટે ઉજમા બની ઉર્મિલા…
બરેલીઃ પ્રેમમો પડેલો માણસ બીજું કંઇ પણ વિચારવાની ક્ષમતા ખોઇ દે છે. પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી, પરંતુ દરેક ધર્મમાં પ્રેમ હોય છે. હમણાં જ સીમા અને અંજુના કિસ્સામાં આપણે જોયું હતું કે પ્રેમને તો કોઇ સીમાડા નડતા નથી તો…
- નેશનલ
ચૂંટણીનો શંખનાદ કરતા પહેલા પીએમ મોદીએ રાજસ્થાનને આપી 7000 કરોડ રૂપિયાની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના સાંવરિયા સેઠ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમની સાથે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ચિત્તોડગઢથી લોકસભાના સાંસદ સીપી જોશી પણ હતા. મોદીએ મંદિરમાં પૂજારીઓનું પણ અભિવાદન કર્યું હતું. આ પછી વડાપ્રધાને ચિત્તોડગઢમાં જાહેર રેલીમાં…
- નેશનલ
અયોધ્યા પછી યુપીમાં વધુ એક તીર્થસ્થળને ડેવલપ કરાશે, સીએમ યોગીએ કરી મોટી જાહેરાત
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સીતાપુરમાં આવેલા હિંદુ તીર્થસ્થાન નૈમિષારણ્યને લઇને મોટી જાહેરાત કરી છે. સીએમ યોગીએ જણાવ્યું છે કે અયોધ્યા સ્થિત રામ મંદિરની જેમ જ નૈમિષારણ્યનો યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવશે.સીએમ યોગીએ સીતાપુરના નૈમિષારણ્ય તીર્થધામની મુલાકાતે પહોંચી મંદિરમાં પૂજા-અર્ચના અને…
- નેશનલ
લો બોલો, તહેવારોમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ઘટાડો થયો…
નવી દિલ્હી: અત્યારે તહેવારોની સીઝન ચાલી રહી છે. પરંતુ લોકો પર્સનલ વ્હિકલ કરતાં જાહેર વાહનોનો ઉપયોગ વધારે કરતાં જોવા મળ્યા છે. કદાચ તેનું કારણ પેટ્રોલ અને ડીઝલમાં થતાં ભાવ વધારા પણ હોઇ શકે છે. જોકે છેલ્લા ઘણા સમયથી ક્રૂડ ઓઇલના…
- આમચી મુંબઈ
બ્રિજ બન્યાને 6 મહિના પણ થયા નથી અને ડિમોલિશનનો આદેશ
મુંબઇઃ અંધેરીમાં 80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો તેલી ગલી બ્રિજનો ખર્ચ 156 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે, પરંતુ તે હજુ પણ પૂરો થયો નથી. હવે મ્યુનિસિપલ કોર્પોરેશને આ પુલનો કેટલોક ભાગ તોડી પાડવાનો આદેશ કર્યો છે. અંધેરીમાં ટ્રાફિક…
- નેશનલ
બુલઢાણામાં પૂર ઝડપે આવતો ટ્રક ઝૂપડાંમાં ધૂસી જતાં 10 મજૂરો કચડાયા: 4ના મોત
બુલઢાણા: બુલઢાણામાં નાંદુરા-મલકાપૂર માર્ગ પર ભીષણ અકસ્માત થયો છે. પૂર ઝડપે આવી રહેલા ટ્રકના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતા આ ટ્રક રસ્તાની બાજૂમાં આવેલ ઝૂપડાંમાં ધૂસી ગયો હતો. આ ટ્રકે ઝૂપડાંમાં સૂઇ રહેલા 10 મજૂરોને કચડતા ચારનું ઘટના સ્થળે મોત…
- મનોરંજન
જંગ કે મૈદાન મે જંગ હોની ચાહીયેઃ ટીઝરમાં ત્રાટકી કંગના
પોતાના દમદાર અભિનય અને બેરોકટોક મિજાજ માટે જાણીતી કંગના રાણૌટ ફરી રૂપેરી પદડે ત્રાટકવા તૈયાર થઈ છે. તેની તેજસ ફિલ્મનું ટીઝર લૉંચ થયું છે અને આ ટીઝરમાં પણ તેણે જબરજસ્ત ઠસ્સો બતાવ્યો છે.ટીઝરની શરૂઆતમાં કંગના રનૌત એરફોર્સના પાયલટના ડ્રેસમાં નજર…
- નેશનલ
શું ભારતીય પાયલટને પરફ્યુમ લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે? જાણો શું છે કારણ
ઘણા લોકો દરરોજ પરફ્યુમ અને ડીઓડરન્ટનો ઉપયોગ કરે છે. તેનાથી શરીરની દુર્ગંધ તો દૂર થાય છે અને સાથે સાથે મૂડ પણ ફ્રેશ રહે છે. પરફ્યુમની સુગંધથી આપણો આત્મવિશ્વાસ પણ વધે છે. પરફ્યુમ અથવા ડીઓડરન્ટ સીધા ત્વચા પર લગાવવાથી ક્યારેક આડઅસર…
- મનોરંજન
પરિણીતીની ચૂડા સેરેમનીની વાઇરલ તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નને લગભગ અઠવાડિયું વીતી ગયું છે. હવે સોશિયલ મીડિયા પર ધીમેધીમે લગ્નની તસવીરો અને વીડિયો શેર થવા લાગ્યા છે. પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ ગયા અઠવાડિયે પરિણીતી ચોપરાની ચુડા સેરેમનીની એક સુંદર તસવીર શેર કરી…
- નેશનલ
મણિપુરમાં CBIને મોટી સફળતા, 2 વિદ્યાર્થીઓની હત્યાના મુખ્ય આરોપીઓ ઝડપાયા
મણિપુરમાં ગત જુલાઇમાં 2 વિદ્યાર્થીઓની હત્યા મામલે CBIને મોટી સફળતા મળી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનના અધિકારીઓએ આ કેસમાં કુલ 4ની ધરપકડ કરી છે અને 2ને અટકાયતમાં લીધા છે. આમાં 2 મહિલાઓ અને 2 પુરુષો પણ સામેલ છે. ઇમ્ફાલથી 51…