- મનોરંજન
નિયમો બધા માટે સરખા પછી તે કોઇ પણ હોય….
દિશા પટણીનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં દિશા તેની ગ્લેમરસ સ્ટાઈલમાં એરપોર્ટ પર સિક્યુરિટી પાસે પહોંચી છે. પરંતુ અચાનક એરપોર્ટ સ્ટાફ તેને ત્યાં રોકે છે અને તેની પાસેથી ઓરિજનલ આધાર કાર્ડની માંગણી કરે છે. દિશા પાસે તેની પોતાની બેગ…
- નેશનલ
દિલ્હીમાં કંઝાવાલા કાંડ-પાર્ટ-2નીચે દબાયેલા ડ્રાઇવરને ઘસડી ગઇ કાર, થયું દર્દનાક મૃત્યુ
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલે રાત્રે દિલ્હીની સડકો પર એક એવો નજારો જોવા મળ્યો હતો જેણે ફરી એકવાર દિલ્હીને શરમમાં મૂકી દીધું છે. દિલ્હીના બહુચર્ચિત કંઝાવાલા કાંડ જેવી જ એક ઘટના રાષ્ટ્રીય રાજધાનીના દક્ષિણ-પશ્ચિમ…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ-પેલેસ્ટાઈનના યુદ્ધ મુદ્દે મલાલાએ આપ્યું સૌથી મહત્ત્વનું નિવેદન
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ ગાઝા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. મલાલાએ તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરી કહ્યું છે કે જ્યારે પણ યુદ્ધ થાય છે ત્યારે બાળકોને સૌથી વધુ નુકસાન થાય છે.…
- મનોરંજન
બાહુબલિના એક્ટર નાસર પર તૂટ્યો દુઃખનો ડુંગર, નજીકની વ્યક્તિનું થયું નિધન…
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અને મળી રહેલી માહિતી પ્રમાણે એક્ટર નાસરના પિતા મહેબુબ બાશાનું 95 વર્ષે નિધન થયું છે. રિપોર્ટની વાત પર વિશ્વાસ કરીએ તો મહેબુબ લાંબા સમયથી બીમાર હતા અને તેમણે ચંગેપેટ…
- નેશનલ
‘PM મોદી AAPને ખતમ કરવા માગે છે, નકલી કેસ ચલાવી રહ્યા છે’ કેજરીવાલનો આક્ષેપ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે આરોપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટી (AAP)ને નષ્ટ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને પાર્ટીના નેતાઓ પર ખોટા કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. કેજરીવાલે આ દાવાઓ AAP ધારાસભ્ય…
- મનોરંજન
સાઉથના આ સુપર સ્ટારની પત્ની વિરુદ્ધ ચાલશે ફ્રોડનો કેસ…
રજનીકાંતની પત્ની લતા પર ફિલ્મ ‘કોચાદાઇયાં’ના પોસ્ટ પ્રોડક્શન માટે આપવામાં આવેલા પૈસાનો કથિત દુરુપયોગ કરવાનો આરોપ છે. આ કેસમાં લતા રજનીકાંત વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપ એવો છે કે લતા રજનીકાંતે ફિલ્મના પ્રમોશન માટે બાકી રકમ ચૂકવી નથી.…
- આમચી મુંબઈ
અજિત પવારના પત્રનો સિનિયર પવારે આપ્યો જવાબ100 દિવસમાં પાર્ટીને ગિરવે મૂકી દીધી
મુંબઈ: અજિત પવાર જૂથના NCP રાજ્ય સરકારમાં જોડાયાના 100 દિવસ પૂરા થવાના અવસર પર, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને NCP અજિત પવાર જૂથના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવારે ટ્વિટર પર એક પોસ્ટ લખી. હવે, NCPના શરદ પવાર જૂથે પણ ટ્વિટર પર…
- આમચી મુંબઈ
સુપ્રિયા સુળે કોને પાઠ ભણાવશે? શરદ પવાર પર કોણે કર્યા હતા ગંભીર આરોપ
મુંબઈ: એનસીપી સાંસદ અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળે ખૂબ જ નારાજ છે. કોઈએ શરદ પવારનો એકેરી ઉલ્લેખ શરદ પવાર તરીકે કર્યો હોવાથી સુપ્રિયા સુળેનો ગુસ્સો વધી ગયો છે. અને તેઓએ ગુસ્સામાં તેને પાઠ ભણાવવાની ધમકી આપી છે. આનું કારણ ગયા…
- નેશનલ
આજે વર્લ્ડ ગર્લ્સ ડેઃ …પણ શું મુસ્કાનની મુસ્કાન પાછી આવશે?
11મી ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણી કરવામાં આવે છે. એક તરફ આકાશ તરફ મીટ માંડતી, ઘર પરિવાર, સમાજ દેશને ગૌરવ અપાવતી દેશની દિકરીઓ ને બીજી બાજુ હવસખોરોના હવસનો શિકાર બનતી, શિક્ષણ-આરોગ્ય જેવી પાયાની સુવિધાઓથી વંચિત, માઈલો દૂર પાણી ભરવા…
- ઇન્ટરનેશનલ
દુનિયાની નજર પીએમ મોદી પર, પહેલા ઇઝરાયેલ હવે પેલેસ્ટાઈનના રાજદૂતે કરી આ અપીલ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે. હમાસ આતંકવાદીઓના હુમલાનો ઇઝરાયેલ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. હમાસના આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરવા માટે ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. આ ભીષણ યુદ્ધને રોકવામાં ભારતની…