- આમચી મુંબઈ

JVLR પરના ટ્રાફિકજામને લઈને એમએમઆરડીએ આપ્યા મહત્ત્વના સમાચાર
મુંબઈઃ મુંબઈગરા અને એમાં પણ ખાસ કરીને જોગેશ્વરી-વિક્રોલીના રહેવાસીઓ માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. એમએમઆરડીએ દ્વારા મેટ્રો-6ને પાંચ નવા ફ્લાયઓવર કનેક્ટ રીને જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડના ટ્રાફિકમાંથી મુંબઈગરાને રાહત અપાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.લિંક રોડ, અંધેરી વેસ્ટથી પુનમ નગર, મહાકાલી…
- ઇન્ટરનેશનલ

ઇઝરાયલ-હમાસ યુદ્ધને પગલે લેબેનોનમાં હિંસા, અમેરિકા સહિત આ દેશોએ એડવાઇઝરી જાહેર કરી
ઇઝરાયલ અને હમાસ યુદ્ધને કારણે અમેરિકાએ તેના નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકાએ તેના નાગરિકોને લેબેનોનની યાત્રા ટાળવાની સલાહ આપી છે. અમેરિકાની સાથે જ બ્રિટન, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, જર્મની અને કેનેડાએ પણ સુરક્ષાના કારણોસર તેના નાગરિકોને લેબેનોન ન…
- મનોરંજન

આ ભોજપુરી અભિનેત્રીએ સ્કિન ટાઈટ ડ્રેસ પહેરીને આપ્યો કિલર પોઝ
મુંબઈઃ હિન્દી સિરિયલ જ નહીં, પરંતુ ભોજપુરી ફિલ્મોની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં આવી છે. શ્વેતા તિવારીએ સિલ્વર કલરના શિમરી વનપીસ પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે, જ્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ છે. શ્વેતા…
- મનોરંજન

પેલેસ્ટાઈન મૂળની અભિનેત્રીએ હમાસની કરી ટીકા, પણ આ પોર્નસ્ટાર ફસાઈ
ગાઝા પટ્ટીઃ પેલેસ્ટાઈનની મૂળની સુપરમોડલ ગિગી હદીદે હમાસ દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા હુમલાની સખત શબ્દોમાં ટીકા કરી હતી અને કહ્યું હતું કે તે પોતે નિર્દોષ લોકોનો પક્ષ લેશે. સોશિયલ મીડિયા પરના જાણીતા પ્લેટફોર્મ પર સુપરમોડલ ગિગી હદીદે હમાસની વિરુદ્ધ…
- ઇન્ટરનેશનલ

બોલો, હવે ચંદ્ર પર રોડ બનાવશે આ સ્પેસ એજન્સી
ચંદ્ર પર નાસા દ્વારા માનવ વસાહત ઊભી કરવા વિશેના પ્રોજેક્ટથી તો આપણે બધા વાકેફ છીએ જ પણ શું તમને એ ખબર છે કે અન્ય એક સ્પેસ એજન્સી ચંદ્રની સપાટી પર રસ્તાઓ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે? જી હા, ચંદ્રની સપાટી…
- ઇન્ટરનેશનલ

હમાસ કા નામો નિશાન મિટા દેંગે, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસની પ્રતિજ્ઞા
ગાઝાપટ્ટીઃ ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ દિવસે દિવસે વધુને વધુ લોહિયાળ થતું જઈ રહ્યું છે અને એવામાં જ ઈઝરાયલને હમાસનો ખાતમો બોલાવીને જ રાહતનો શ્વાસ લેવાની કસમ ખાધી છે. ઈઝરાયલની સેના ગાઝા પટ્ટી ખાતે જમીની હુમલો કરવા માટે સંપૂર્ણપણે રીતે…
- આપણું ગુજરાત

નોરતામાં આ સેલેબ્સ આવ્યા ગુજરાતની મુલાકાતે..
નવરાત્રિ એક એવો તહેવાર છે જે ફક્ત ગુજરાત પૂરતો સીમિત નથી, દેશવિદેશના અનેક નાનામોટા સેલિબ્રિટીઝને ગુજરાતના ગરબાએ ઘેલું લગાડ્યું છે. હાલમાં જ પહેલા નોરતા દરમિયાન આયુષ્માન ખુરાનાએ જામનગરની મુલાકાત લીધી હતી, એ પછી વરૂણ ધવન અને હવે કંગના રનૌતે અમદાવાદમાં…
- નેશનલ

ઇન્ફલેશનના ઘટાડાથી ઝાઝાં હરખાવાની જરૂર નથી ફુગાવો ફરી ઉછળશે: અર્થશાસ્ત્રીઆેની ચેતવણી
સ્પેશિયલ સ્ટોરી : નિલેશ વાઘેલારિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં ઘટીને ૫.૦૨ ટકાની ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો, એ જાણીને કદાચ આપે રાહત અનુભવી હશે! હજુ આ સોમવારે જાહેર થયેલો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ તો સતત છઠ્ઠા મહિને માઇનસમાં રહ્યો, સપ્ટેમ્બરમાં તે -૦.૨૬ ટકા…
- મહારાષ્ટ્ર

વિધાન સભ્યોની ગેરલાયકાત મામલે સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટમાં આજે સમલૈંગિક મેરેજ અંગેના ચૂકાદા બાદ મહારાષ્ટ્રમાં વિધાન સભ્યોને ગેરલાયક ઠેરવવા સામેની અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સત્તા સંઘર્ષ ચાલી રહ્યો છે. શિવસેના બાદ હવે એનસીપીમાં પણ ભાગલા પડી ગયા છે. સીએમ…
- સ્પેશિયલ ફિચર્સ

સવાર સવારમાં એસીડીટીથી થઈ જાઓ છો પરેશાન…તો આ છે સસ્તો ને સારો ઉપાય
શરીરની અમુક સમસ્યાઓ એવી હોય છે જે બીજી સમસ્યાઓને પણ નોતરે છે. એસીડીટી આમાંની એક છે. એક તો જેમને આ સમસ્યા સતાવતી હોય તેમણે ખાવાપીવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે.એસિડિટીના સૌથી સામાન્ય લક્ષણોમાં છાતીમાં બળતરા કે દુખાવો થવો છે.…









