- મનોરંજન
‘રેડ-ટૂ’ ફિલ્મ પૂર્વે જોઈ લો વાણી કપૂરના આ ગ્લેમરસ લૂકને ભૂલી નહીં શકો
બોલીવુડની જાણીતી અભિનેત્રી વાણી કપૂર અત્યારે રેડ-ટૂને લઈને લાઈમલાઈટમાં છે. અજય દેવગનની આગામી ફિલ્મમાં રાણી કપૂર જોવા મળશે. ફિલ્મોમાં જ નહીં, પરંતુ રિયલ લાઈફમાં પણ વાણી કપૂર એકદમ બોલ્ડ અને ચુલબલી અભિનેત્રી તરીકે ગણતરી કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં પણ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં અટલ ભૂજલ યોજનાના સારા પરિણામો , 36 તાલુકામાં ભૂગર્ભ જળ સ્તર 4 મીટર સુધી ઊંચા આવ્યા
ગાંધીનગર : ગુજરાત સહિત વિવિધ 7 રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તરને નીચે જતું અટકાવવા અટલ ભૂજલ યોજના 25 ડિસેમ્બર 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં 6 જિલ્લાઓના 36 તાલુકામાં કેટલાક વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તરમાં 04 મીટર સુધી અને તેના…
- રાશિફળ
આજનું રાશિફળ (28/04/2025): અઠવાડિયાનો પહેલો દિવસ લઈ આવ્યો છે ખુશખબર આટલી રાશિના જાતકો માટે, જોઈ લો તમારું ભવિષ્ય
પૈસા સંબંધિત બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમે તમારા પરિવાર સાથે મજા કરવામાં થોડો સમય પસાર કરશો. તમારું સંપૂર્ણ ધ્યાન પરંપરાગત કાર્ય પર રહેશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગના આયોજનને કારણે વાતાવરણ ખુશનુમા રહેશે. બેંકિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકો…
- IPL 2025
મુંબઈએ લખનઊની ટીમને 54 રનથી કચડી નાખી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમે અહીં આજે વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં હજારો એમઆઇ-તરફી બાળકોને ખુશ કરી દીધા હતા. હાર્દિક પંડ્યાના સુકાનમાં આ ટીમે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ને 54 રનના તોતિંગ માર્જિનથી હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં (દિલ્હી-બેંગલૂરુની રવિવાર…
- નેશનલ
પાકિસ્તાન સામે કાર્યવાહીની તૈયારીઓ; સંરક્ષણ પ્રધાન અને CDS વચ્ચે બેઠક, BSF ચીફ ગૃહ મંત્રાલય પહોંચ્યા
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા (Pahalgam Attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દેશભરના લોકો પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાનું વચન આપી ચુક્યા છે.…
- મનોરંજન
વિરોધ છતાં ‘છાવા’ ફિલ્મ બની ‘બોક્સ ઓફિસ કિંગ’, વિક્રમી આવક રળીને બનાવ્યો રેકોર્ડ
આ વર્ષે બોલીવુડમાં અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે. આમાંની કેટલીક ફિલ્મોનો ભારે વિરોધ થયો અને તેને તેના પરિણામો પણ ભોગવવા પડ્યા. આ દરમિયાન એક ફિલ્મનો ખૂબ વિરોધ થયો હતો, પરંતુ તેમ છતાં આ ફિલ્મે વિરોધને…
- નેશનલ
Video: ઈન્ડિયન નેવીએ અરબસાગરમાં શક્તિ પ્રદર્શન કર્યું; પાકિસ્તાનની ચિંતા વધી
નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અહેવાલ મુજબ ઇન્ડિયન આર્મી લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર કાર્યવાહીની તૈયારીઓ કરી રહી છે, ત્યારે ઇન્ડિયન નેવી અરબસાગરમાં શક્તિપ્રદર્શન કરી રહી છે. આજે ઇન્ડિયન નેવીએ…
- મહારાષ્ટ્ર
પોલીસ વિશેના વિવાદાસ્પદ નિવેદન બદલ ગાયકવાડે માફી માંગી
મુંબઈ: શિવસેના શિંદે જૂથના બુલઢાણાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે બે દિવસ પહેલા પોલીસ વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું. જોકે, હવે ગાયકવાડે પોલીસ વિશે વિવાદાસ્પદ નિવેદનો આપવા બદલ ભારે કિંમત ચૂકવી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આની નોંધ લીધા બાદ, સંજય ગાયકવાડ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં રહેલા બધા પાકિસ્તાની નાગરિકોનો પત્તો મેળવ્યો, દેશનિકાલની વ્યવસ્થા કરી: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)પુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં પાકિસ્તાની નાગરિકો ગુમ થઈ ગયા હોવાના અહેવાલોને રદિયો આપતાં કહ્યું હતું કે બધાનો પત્તો મળી ગયો છે અને તેમના દેશનિકાલ કરવાની ખાતરી આપી હતી.ફડણવીસે કહ્યું કે કેન્દ્રના નિર્દેશો અનુસાર રાજ્યમાંથી પાકિસ્તાની…