- આપણું ગુજરાત

પાલનપુરઃ ટ્રાફિક મેનેજમેન્ટ યોગ્ય હોત તો જાનહાનિ ન થાત
પાલનપુરના આરટીઓ સર્કલ પાસે થયેલી બ્રીજ દુર્ઘટનામાં બેના જીવ ગયા હતા. આ કમનસીબ ઘટના બાદ રાજ્ય સરકારની ભારે ટીકા થઈ હતી. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે ત્યારે અહેવાલ તો હજુ આવવાનો બાકી છે પણ પ્રાથમિક તારણ અનુસાર…
- IPL 2024

બાંગ્લાદેશના કેપ્ટનને એકાએક ટીમને મૂકીને ઢાકા કેમ જવું પડ્યું?
ઢાકાઃ ભારતમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશે પાંચ મેચ રમી છે, જેમાંથી ટીમ ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન અચાનક વતન પરત ફર્યો છે.અગાઉ 24મી ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશને સાઉથ આફ્રિકા…
- મનોરંજન

અંકિતા લોખંડેએ કેમ કહ્યું મારો એક્સ પાછો આવશે…
અંકિતા લોખંડે સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-17માં પતિ વિકી જૈન સાથે ભાગ લઈ રહી છે. હાલમાં જ અંકિતા અને વિકી વચ્ચે ગેમ પ્લાનિંગને લઈને અણબનાવ જોવા મળ્યો હતો અને એને કારણે અંકિતા ઘરમાં એકલું એકલું ફીલ કરે છે.…
- IPL 2024

ENG VS SL: ઇંગ્લેન્ડનો ધબડકો, 33.2 ઓવરમાં ઓલઆઉટ
બેંગલુરુઃ વર્લ્ડ કપની 25મી મેચમાં અગાઉના વિશ્વ વિજેતા ઈંગ્લેન્ડની ટીમ સામે આજે શ્રીલંકાની મેચ હતી. અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડના સુકાની જોસ બટલરે ટોસ જીતીને પહેલી બેટિંગ લીધી હતી, પરંતુ ઇંગ્લેન્ડના બેટર રીતસર પાણીમાં બેઠાં હતા. 33.2 ઓવરમાં ઇંગ્લેન્ડની ટીમ 156…
- ઇન્ટરનેશનલ

20 દિવસની લડાઇમાં ઇઝરાયલે ઢેર કર્યા 20 ટોપ કમાન્ડર
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને 20 દિવસ થઇ ગયા છે. આ 20 દિવસમાં ઇઝરાયલે હમાસની કમ્મર ભાંગી નાખી છે. 7 ઑક્ટોબરે હમાસના હુમલા બાદ ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં લગાતાર હુમલા કરી રહ્યું છે. એટલું જ નહીં ઇઝરાયલ લેબનાનમાં હિજબુલ્લાહના…
- મનોરંજન

Happy Birthday: 21 વર્ષની ઉંમરે એવું કામ કર્યું કે લોકો કહેતા કે તારા લગ્ન નહીં થાય
જમાનો ઘણો બદલાય છે, પણ અમુક બાબતોએ માનસિકતા બદલાતી નથી. આવી સમસ્યા સામાન્ય લોકોને નહીં સેલિબ્રેટીને પણ નડે છે. આજની બર્થ ડે સેલિબ્રિટીએ 21 વર્ષની ઉંમરે એટલે કે આજથી વીસેક વર્ષ પહેલા એવો નિર્ણય કર્યો કે લોકો તેને કહેતા કે…
- નેશનલ

મમતા બેનરજીના મંત્રીના ઘરે EDના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના વન પ્રધાન અને ભૂતપૂર્વ ખાદ્ય પ્રધાન જ્યોતિપ્રિયા મલિકના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. પશ્ચિમ બંગાળના રાશન વિતરણ કૌભાંડ કેસમાં મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકનું નામ સામે આવ્યું છે. ED લાંબા સમયથી રાશન કૌભાંડ કેસની તપાસ…
- ઇન્ટરનેશનલ

2025 સુધીમાં ભારતમાં ભૂગર્ભજળની ગંભીર અછત વર્તાશે: UN રિપોર્ટ
સંયુક્ત રાષ્ટ્રના એક નવા રિપોર્ટ અનુસાર ભારતમાં સિંધુ-ગંગાના મેદાનના કેટલાક ક્ષેત્રો પહેલા જ ભૂગર્ભજળની ગંભીર અછતથી પીડાઇ રહ્યા છે અને ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં વર્ષ 2025 સુધી ભૂગર્ભજળ ઉપલબ્ધતાનું ગંભીર સંકટનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.‘ઇન્ટરકનેન્કટેડ ડિઝાસ્ટર રિસ્ક રિપોર્ટ 2023’ શીર્ષકથી સંયુક્ત…
- મનોરંજન

બિકિની ક્વીન ફરી એક વાર આ કારણે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ
મુંબઈઃ હુસ્ન એ મલ્લિકા અને બિકિની ક્વીન તરીકે સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી દિશાએ તાજેતરમાં ફરી એક વખત બિકિની પહેરલ અવતારમાં આગ લગાવી હતી. પોતાની સ્ટાઈલ અને ગ્લેમર અંદાજને લઈને પણ દિશા ચર્ચામાં રહે છે. હંમેશાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી…
- નેશનલ

એરપોર્ટ પર આ શબ્દ બોલવો ભારે પડ્યો મુસાફરને, પોલીસે ફાઈલ કર્યો કેસ…
આપણે હંમેશા આપણા વડીલોને એવું કહેતાં સાંભળ્યા છે કે અતિ ક્રોધ એ વિનાશનું કારણ છે… કે પછી વધુ પડતો ગુસ્સો આપણને નુકસાન પહોંચાડે છે. ગુસ્સામાં આપણે ઘણી વખત એવું કંઈક કરી બેસીએ છીએ કે પછી કંઈક એવું બોલી બેસીએ છીએ…









