- IPL 2024
World Cup 2023: ઇંગ્લેન્ડની વહીં રફતાર, શ્રી લંકાએ આઠ વિકેટે હરાવ્યું
બેંગલુરુઃ અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ડેડિયમમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા દાવમાં ઈંગ્લેન્ડની ટીમ 156 રને પેવિલયન ભેગી થઈ હતી, જ્યારે તેના જવાબમાં શ્રી લંકાએ બે વિકેટે 160 રન બનાવીને આઠ વિકેટથી મેચ જીતી હતી.શ્રી લંકા…
- નેશનલ
જાન્યુઆરીમાં લોન્ચ થશે વિક્રમ-1, જાણો સાત માળના આ રોકેટની શું છે ખાસિયતો..
ભારત અવકાશ ક્ષેત્રે સતત ઈતિહાસ રચી રહ્યું છે. દેશની રાષ્ટ્રીય અવકાશ એજન્સી ISRO દ્વારા ચંદ્રયાન-3ના સફળ લોન્ચિંગ બાદ દેશના પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ-1નું લોન્ચિંગ થયું, અને આ ટ્રેન્ડને આગળ વધારતા હવે ખાનગી ક્ષેત્રની કંપની સ્કાયરૂટ પણ વિક્રમ-1 રોકેટ લોન્ચ કરવાની…
- સ્પેશિયલ ફિચર્સ
દિવાળીના તહેવારોની તારીખો ને ચોઘડીયા વિશે જાણી લો ને શરૂ કરી દો તૈયારી
દિવાળીના તહેવારો હવે ગણતરીના દિવસોમાં આવશે. નવરાત્રીમાંથી નવરા થઈને હવે તમે સાફસફાઈ શોપિંગ અને નાસ્તામાં પડી જશો ત્યારે દિવાળીના સપરમાં દિવસોએ ક્યારે કેવા ચોઘડીયા છે તે જાણી લો જેથી તમે પણ તમારું ટાઈમટેબલ સેટ કરી લો. દિવાળી માત્ર ઉજવણી નહીં…
- મનોરંજન
સાઉથ આ પોપ્યુલર ટીવી એક્ટ્રેસના જીવનમાં જન્મદિવસે ખુશીઓએ આપી દસ્તક…
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર ટીવી એક્ટ્રેસ અને આજની બર્થડે ગર્લ અમાલા પોલ પોતાની પર્સનલ લાઈફને એન્જોય કરી રહી છે, પણ ભૂતકાળમાં તે અનેક કોન્ટ્રોવર્સીનો સામનો કરી ચૂકી છે. તેના લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહોતા અને એને…
- નેશનલ
મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા પીએમ મોદીએ કોના પર સાધ્યું નિશાન, જાણો શું કહ્યું?
મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં અનેક યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું એની સાથે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારની પરોક્ષ રીતે ટીકા કરી હતી. ખેડૂતોના સંબંધિત મુદ્દાઓનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું…
- આપણું ગુજરાત
પાલનપુરઃ ટ્રાફિક મેનેજમેન્ટ યોગ્ય હોત તો જાનહાનિ ન થાત
પાલનપુરના આરટીઓ સર્કલ પાસે થયેલી બ્રીજ દુર્ઘટનામાં બેના જીવ ગયા હતા. આ કમનસીબ ઘટના બાદ રાજ્ય સરકારની ભારે ટીકા થઈ હતી. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે ત્યારે અહેવાલ તો હજુ આવવાનો બાકી છે પણ પ્રાથમિક તારણ અનુસાર…
- IPL 2024
બાંગ્લાદેશના કેપ્ટનને એકાએક ટીમને મૂકીને ઢાકા કેમ જવું પડ્યું?
ઢાકાઃ ભારતમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશે પાંચ મેચ રમી છે, જેમાંથી ટીમ ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન અચાનક વતન પરત ફર્યો છે.અગાઉ 24મી ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશને સાઉથ આફ્રિકા…
- મનોરંજન
અંકિતા લોખંડેએ કેમ કહ્યું મારો એક્સ પાછો આવશે…
અંકિતા લોખંડે સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-17માં પતિ વિકી જૈન સાથે ભાગ લઈ રહી છે. હાલમાં જ અંકિતા અને વિકી વચ્ચે ગેમ પ્લાનિંગને લઈને અણબનાવ જોવા મળ્યો હતો અને એને કારણે અંકિતા ઘરમાં એકલું એકલું ફીલ કરે છે.…
- IPL 2024
ENG VS SL: ઇંગ્લેન્ડનો ધબડકો, 33.2 ઓવરમાં ઓલઆઉટ
બેંગલુરુઃ વર્લ્ડ કપની 25મી મેચમાં અગાઉના વિશ્વ વિજેતા ઈંગ્લેન્ડની ટીમ સામે આજે શ્રીલંકાની મેચ હતી. અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડના સુકાની જોસ બટલરે ટોસ જીતીને પહેલી બેટિંગ લીધી હતી, પરંતુ ઇંગ્લેન્ડના બેટર રીતસર પાણીમાં બેઠાં હતા. 33.2 ઓવરમાં ઇંગ્લેન્ડની ટીમ 156…
- ઇન્ટરનેશનલ
20 દિવસની લડાઇમાં ઇઝરાયલે ઢેર કર્યા 20 ટોપ કમાન્ડર
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને 20 દિવસ થઇ ગયા છે. આ 20 દિવસમાં ઇઝરાયલે હમાસની કમ્મર ભાંગી નાખી છે. 7 ઑક્ટોબરે હમાસના હુમલા બાદ ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં લગાતાર હુમલા કરી રહ્યું છે. એટલું જ નહીં ઇઝરાયલ લેબનાનમાં હિજબુલ્લાહના…