- આમચી મુંબઈ
અંધેરી બ્રિજ પર ભયાનક અકસ્માતમાં ચાર જખમી: હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જૅમ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નોકરી-વ્યવસાયે જવાના સમયે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અંધેરી બ્રિજ પર થયેલા ભયાનક અકસ્માતને કારણે લોકો ટ્રાફિક જૅમમાં ફસાયા હતા. આ અકસ્માતમાં સદ્નસીબે કોઈએ જીવ ગુમાવ્યો નહોતો, પણ આરોપી કાર ડ્રાઈવર સહિત ચાર જખમી થયા હતા. ઓવરટેકના પ્રયાસમાં…
- નેશનલ
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વિદેશ મંત્રાલયના અધિકારીઓએ તાલિબાન સાથે કરી બેઠક
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારત તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાનને પણ ખ્યાલ છે કે ભારત દ્વારા આ આતંકવાદી હુમલાનો બદલો લેવામાં આવશે. જેથી તે પણ તૈયારી કરી રહ્યું છે. ખાસ વાત તો…
- આમચી મુંબઈ
હજુ ઉકેલ નહીંઃ ન્યૂ ઈન્ડિયા બૅંકના ડિપોઝિટર્સનું થાણેમાં પ્રદર્શન
મુંબઈ: કૌભાંડગ્રસ્ત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના ડિપોઝિટરોએ થાણેમાં સોમવારે વિરોધ પ્રદર્શન કરીને બૅંકને જલદીથી બેઠી કરવા અથવા બૅંકનું મર્જર કરવાની માગણી કરી હતી. એનઆઇસીબી ડિપોઝિટર્સ ફાઉન્ડેશનના બેનર હેઠળ પોતાની માગણીઓ સાથેના પ્લેકાર્ડ-બેનરો લઇને દેખાવકારો બૅંકની માજિવાડા બ્રાન્ચ ખાતે સુધી પરેડ…
- IPL 2025
રાજસ્થાન આજે હારે એટલે પ્લે-ઑફની રેસમાંથી આઉટ
જયપુર: 2008ની પ્રથમ આઈપીએલના ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમ આ વખતે 18મી સીઝનમાં ફક્ત બે મૅચ જીતી છે, જયારે 2022ની વિજેતા ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમ માત્ર બે મૅચ હારી છે અને આજે (સાંજે 7.30 વાગ્યાથી) જયપુર (JAIPUR)માં વિરોધાભાસી સ્થિતિ ધરાવતી…
- રાશિફળ
મંગળને પ્રિય હોય છે આ રાશિના જાતકો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત અને વિશેષતા વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. નવે નવ ગ્રહની કેટલીક પ્રિય રાશિઓ હોય છે અને આ જે તે ગ્રહનની પોતાની મનગમતી રાશિ પર અસર જોવા મળે છે. આજે અમે અહીં તમને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખાતા…
- નેશનલ
ટ્રેનમાં વેઈટિંગ ટિકિટ પર મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે મોટા સમાચાર, જાણો નવો નિયમ
નવી દિલ્હીઃ પહેલી મેથી ભારતીય રેલવેમાં પણ નવા નિયમો લાગુ કરી રહી છે, જે અન્વયે ટ્રેનમાં વેઈટિંગ ટિકિટવાળા પ્રવાસીઓ સ્લિપર જ નહીં, પણ એર કન્ડિશન્ડ (એસી) કોચમાં ટ્રાવેલ નહીં કરી શકે. પહેલી મેથી આ નિયમ અમલી બનશે, એમ સૂત્રોએ જણાવ્યું…
- આમચી મુંબઈ
ત્રીજા મુંબઇ માટે અલાયદા રેલવે કોરિડોરનું કરાશે નિર્માણ
મુંબઈઃ રાજ્ય સરકાર અને રેલવે સાથે મળીને આગામી નવી મુંબઈ એરપોર્ટ અને અટલ સેતુને અડીને આવેલા ૩૨૩ ચોરસ કિલોમીટરના વિસ્તાર ‘થર્ડ મુંબઈ’માં વિકાસને વેગ આપી શકે એવી રેલવે વ્યવસ્થા નક્કી કરવા માટે કામ કરી રહ્યા છે. મુંબઈ રેલ વિકાસ નિગમ…
- નેશનલ
પહેલગામ હુમલો: આતંકવાદીઓ એન્ક્રિપ્ટેડ એપ વડે તેમના આકાના સંપર્કમાં હતાં
મુંબઈ: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતાં, સિક્યુરિટી ફોર્સીઝ હુમલો કરનાર આતંકવાદીઓને શોધીને ઠાર કરવા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, તાપસ એજન્સીઓ ટેરર નેટવર્કને પકડી પાડવા કામ કરી રહી છે. એવામાં મોટા ખુલાસા કરવામાં આવ્યા…
- મનોરંજન
‘રેડ-ટૂ’ ફિલ્મ પૂર્વે જોઈ લો વાણી કપૂરના આ ગ્લેમરસ લૂકને ભૂલી નહીં શકો
બોલીવુડની જાણીતી અભિનેત્રી વાણી કપૂર અત્યારે રેડ-ટૂને લઈને લાઈમલાઈટમાં છે. અજય દેવગનની આગામી ફિલ્મમાં રાણી કપૂર જોવા મળશે. ફિલ્મોમાં જ નહીં, પરંતુ રિયલ લાઈફમાં પણ વાણી કપૂર એકદમ બોલ્ડ અને ચુલબલી અભિનેત્રી તરીકે ગણતરી કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં પણ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં અટલ ભૂજલ યોજનાના સારા પરિણામો , 36 તાલુકામાં ભૂગર્ભ જળ સ્તર 4 મીટર સુધી ઊંચા આવ્યા
ગાંધીનગર : ગુજરાત સહિત વિવિધ 7 રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તરને નીચે જતું અટકાવવા અટલ ભૂજલ યોજના 25 ડિસેમ્બર 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં 6 જિલ્લાઓના 36 તાલુકામાં કેટલાક વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તરમાં 04 મીટર સુધી અને તેના…