- આમચી મુંબઈ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જરાંગે સાથે ફોન પર વાત કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા આરક્ષણ માટે રાજ્યમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે તે બધાની વચ્ચે મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલની સાથે ફોન પર વાત કરી હતી અને તેમને આશ્ર્વાસન આપ્યું હતું કે કેબિનેટની બેઠકમાં મરાઠા સમાજના…
- મહારાષ્ટ્ર

કેબિનેટનો નિર્ણય: મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મંગળવારે હાઈ કોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ સંદીપ શિંદેની અધ્યક્ષતા હેઠળની સમિતિનો પહેલો અહેવાલ સ્વીકાર્યો હતો. આ સમિતિનું ગઠન મરાઠવાડા વિસ્તારના મરાઠા સમાજના લોકોને કુણબી પ્રમાણપત્ર આપવા માટેની પ્રક્રિયા નક્કી કરવા માટે ગઠિત કરવામાં આવી હતી.કુણબી પ્રમાણપત્ર…
- IPL 2024

… શું હાર્દિક પંડ્યા ટીમના જ આ ખેલાડીની વિકેટ લેશે?
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યા હાલમાં ઈજાને કારણે ટીમમાંથી બહાર છે, પરંતુ જો હાર્દિક પંડ્યા રમવા માટે ફિટ થઈ જાય તો કયા ઈન્ડિયન ક્રિકેટરની વિકેટ લેશે? એવો સવાલ તમને પણ થઈ રહ્યો હોય તો ડોન્ટ વરી તમને…
- ઇન્ટરનેશનલ

પોતાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતી મહિલા પર પોલીસે કર્યો ગોળીબાર…
પેરિસ પોલીસ દ્વારા એક મહિલાને ગોળી મારવાની ઘટના સામે આવી હતી. ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાએ કથિત રીતે પોતાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી રહી હતી. ત્યારે તેનું રેસ્ક્યુ કરવા માટે પોલીસ અને બોમ્બ સ્કવોડ પહોંચી ગયા હતા. મહિલાએ બુરખો પહેર્યો…
- મનોરંજન

ગર્લફ્રેન્ડ નહીં આ એક્ટ્રેસ સાથે ક્લોઝ થયો અર્જુન, શું હશે મલાઈકાનું રિએક્શન?
બી-ટાઉનના એવરગ્રીન અને હંમેશા જ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. બ્રેકઅપની ખબરો વચ્ચે હવે ફરી એક વખત બંને વચ્ચે કોઈ ત્રીજા એન્ટ્રી થઈ ગઈ છે અને અર્જુન આ ત્રીજા…
- નેશનલ

વિપક્ષના ફોન હેક કરવાના આરોપો સામે કેન્દ્ર સરકારે આપ્યો આ જવાબ, જાણો શું છે મામલો?
નવી દિલ્હી: વિપક્ષના ફોન ‘હેક’ કરવાના આરોપો સામે સરકારે જવાબ આપ્યો હતો કે એપલની એડવાઇઝરી 150 દેશોમાં જાહેર થઇ છે. આ મુદ્દાની ગંભીરતાપૂર્વક નોંધ લેવાઇ છે અને સરકાર આ મુદ્દે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરશે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, શશિ થરૂર, ટીએમસી…
- ઇન્ટરનેશનલ

અમેરિકાના આ નિર્ણયથી રશિયાને લાગશે આંચકો, સસ્તા ક્રૂડ માટે ભારત ભરશે આ પગલું
અમેરિકાએ હાલમાં એક એવો નિર્ણય લીધો છે, જેને કારણે રશિયાને મોટો ફટકો પડી શકે છે. અમેરિકાએ હવે વેનેન્ઝુએલા પરથી પ્રતિબંધો આંશિક રીતે હટાવી લીધા છે. તેથી હવે વેનેન્ઝુએલા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલ વેચી શકશે. તેને હવે સસ્તા ક્રૂડના વેચાણમાં કોઇ…
- નેશનલ

આ તારીખે પૃથ્વીની સૌથી નજીક આવી જશે ગુરૂ ગ્રહ
દરેક વ્યક્તિને રાત્રિના સમયમાં પોતાના મકાનની છત/બાલ્કની પરથી તારાઓ ભરેલું આકાશ અને ચંદ્રમાની ચાંદનીના સુંદર નજારાનો આનંદ માણવો પ્રિય હોય છે. દૂરબીનની મદદથી આપણે પૃથ્વીની નજીકના અલગ અલગ ગ્રહો, તારાઓને નજીકથી જોઇ શકીએ છીએ. આગામી સમયમાં આપણને એક શાનદાર અવસર…
- નેશનલ

રામલલાની નગરી અયોધ્યામાં બનશે નવો રેકોર્ડ…
અયોધ્યા: રામલલા ગર્ભગૃહમાં બિરાજે તે પહેલાં રામનગરી અયોધ્યા ઝળહળી ઉઠશે. આ વખતની દિવાળી અયોધ્યાવાસીઓ માટે એકદમ ખાસ છે કારણકે આ વર્ષે દિવાળી પર સરયૂ નદીના 51 ઘાટો પર 21 લાખથી વધુ દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી…
- નેશનલ

હવે, દિલ્હીના સીએમને ઈડીએ મોકલી નોટિસ, જાણો કેમ?
નવી દિલ્હીઃ દિલ્હી લીકર કેસનો રેલો છેક હવે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. આ સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ આજે આમ આદમી પાર્ટી (આપ)ના પ્રમુખ અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે, જેમાં બીજી નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે.આ કેસમાં…









