- નેશનલ
જો કેજરીવાલની ધરપકડ થાય તો શું હશે AAPનો બેકઅપ પ્લાન?
આમ આદમી પાર્ટી એવું માની રહી છે કે ગુરૂવારે 2 નવેમ્બરે અરવિંદ કેજરીવાલ EDની પૂછપરછ માટે જો હાજર થાય તો તેમની ધરપકડ શક્ય છે. તો હવે સવાલ એ ઉભો થાય છે કે મુખ્યપ્રધાનના જેલનિવાસ દરમિયાન દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર…
- નેશનલ
ધ બર્નિગ ટ્રેનઃ મુંબઈ આવી રહેલી ટ્રેનના કોચમાં આગ, પ્રવાસીઓમાં ગભરાટ…
ગોવાઃ ગોવાથી મુંબઈ આવી રહેલી માંડવી એક્સપ્રેસના કોચમાં આગ ફાટી નીકળતાં પ્રવાસીઓમાં ગભરાટની લાગણી જોવા મળી હતી. સદ્ભાગ્યે આ આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નહોતી થઈ.આ બાબતે માહિતી આપતા સુત્રોએ જણાવ્યું હતું કે આજે સવારે મડગાંવથી મુંબઈ આવવા નીકળેલી…
- નેશનલ
શશ યોગ અને ગજકેસરી યોગ આ ત્રણ રાશિના જાતકોની જિંદગીમાં લાવશે ખુશીઓ
આજથી શરૂ થયેલો નવેમ્બર મહિનો 12-12 રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થવા જઈ રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં જ એક તરફ જ્યાં શુક્ર કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે તો બીજી બાજું ન્યાયના દેવતા તરીકે ઓળખાતા શનિ દેવ પણ માર્ગી…
- આપણું ગુજરાત
મરાઠા આંદોલનની ગુજરાતમાં અસર: ગુજરાતથી મહારાષ્ટ્ર જતી બસો અટકાવાઇ, મુસાફરો રઝળ્યા
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મરાઠા આંદોલનની આગ હવે ગુજરાતને પણ દઝાડી રહી છે. રાજ્યના એસટી વિભાગે મહત્વનો નિર્ણય લેતા મુંબઇ, પુણે, નાસિક, શિરડી જતી બસોને ગુજરાત બોર્ડર પાસે જ રોકી દેવાઇ છે. જેને પગલે સેંકડો મુસાફરો સાપુતારા પાસે રઝળી પડ્યા છે.મરાઠા…
- મનોરંજન
શાહરુખની ફિલ્મ ‘જવાન’ એ રચ્યો ઇતિહાસ: આ કેટેગરીમાં સામેલ થનાર ભારતની પહેલી ફિલ્મ
મુંબઇ: બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે. વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર આ ફિલ્મ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. ત્યાકે હવે UAE માં આ ફિલ્મે એક નવો ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મે એક એવી…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેને કારણે વધી રહી છે એમએમઆરડીએની આવક, આ છે કારણ…
મુંબઈઃ પશ્ચિમ રેલવે પર ખાર-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈનનું કામ હાથ ધરવામાં આવ્યું છે જેને કારણે દરરોજ પશ્ચિમ રેલવેમાં ટ્રેનોના ધાંધિયા હોય છે અને પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. પરંતુ પશ્ચિમ રેલવેના આ બ્લોકને કારણે એમએમઆરડીએની તિજોરી ભરાઈ રહી…
- મનોરંજન
Happy Birthday: લગ્ન વિના માતા બનાવાનું બોલ્ડ ડિસિઝન લઈ સૌને ચોંકાવ્યા
બોલ્ડ વાતો કરવી, ફેશનેબલ કપડા પહેરવા, બોલ્ડ ગણાતા પ્રોફેશનમાં હોવું એક વાત છે, પણ બોલ્ડ ડિસિઝન લેવા અને તેને દુનિયા સામે મૂકવા બીજી વાત છે. આજે જે સેલિબ્રિટીનો જન્મદિવસ છે તેણે થોડા જ સમય પહેલા આવા એક બોલ્ડ સ્ટેપને સોશિયલ…
- મનોરંજન
ગ્લેમરના મામલે આ ભોજપુરી અભિનેત્રી બોલીવુડની એક્ટ્રેસને આપે છે ટક્કર
મુંબઈઃ ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ગ્લેમરસ એક્ટ્રેસ મહિમા ગુપ્તા કિલર લૂક અને સ્ટાઈલને કારણે હંમેશાં છવાયેલી રહે છે. પોતાની દમદાર ભૂમિકાને લઈને લોકોના દિલ પર મહિમા ગુપ્તા આજે પણ લોકોને ખાસ કરીને યાદ છે, જ્યારે તેની ફિલ્મને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા…
- આમચી મુંબઈ
મરાઠા અનામત આંદોલનની આડમાં કેટલાક લોકો હિંસા કરી રહ્યા છે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામતની માગણી માટે રાજ્યમાં ચાલી રહેલું આંદોલન સોમવારે ભારે હિંસક બન્યું હતું. બીડના એનસીપીના વિધાનસભ્યોના ઘરને આગ ચાંપવામાં આવી હતી, જ્યારે બીડના એનસીપીના કાર્યાલયમાં તોડફોડ અને પથ્થરમારો થયો હતો. આ બધા પર પ્રતિક્રિયા આપતાં રાજ્યના નાયબ…
- મનોરંજન
કેબીસીના સેટ પર પહોંચ્યા IT ઓફિસર, બિગ બીએ જોડ્યા હાથ?
હેડિંગ વાંચીને તમે કંઈ પણ ગફલત કરી બેસો એ પહેલાં તમને અહીં સ્પષ્ટતા કરી દઈએ કે મહાનાયક અમિતાભ બચ્ચન કોઈ મુસીબતમાં નથી ફસાયા કે ન તો એમણે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી નથી કરી કે જેને કારણે IT…