- નેશનલ

કિશોરીઓને મફત સેનેટરી નેપકીનની માગ કરતી અરજી પર સુપ્રીમમાં ટળી સુનાવણી
નવી દિલ્હી: શાળાઓમાં ધોરણ-6થી 12માં ભણતી કિશોરીઓને મફત સેનેટરી નેપકીન ઉપલબ્ધ કરાવવાની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ડ્રાફ્ટ પોલિસી ઘડવામાં આવી છે. દાખલ થયેલી અરજીમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં…
- આમચી મુંબઈ

ઓક્ટોબર મહિનામાં મધ્ય રેલવેમાં રદ થઈ આટલી લોકલ, પ્રવાસીઓના બેહાલ
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં એક મહિનાથી વધુ લાંબું વિવિધ ઈન્ફ્રાસ્ટ્રકચરનું કામકાજ ચાલ્યા પછી વિધિવત ટ્રેન ચાલે એવો આશાવાદ છે ત્યારે મધ્ય રેલવેમાં વિના કોઈ કારણ પણ ગયા મહિને ત્રણ હજારથી વધુ લોકલ ટ્રેન મોડી પડી હતી, જ્યારે 2000થી વધુ ટ્રેન રદ…
- નેશનલ

ધનતેરસ પર નથી ખરીદી શકતા સોનું-ચાંદી? 5 રૂપિયાની આ એક વસ્તુ ખરીદીને લક્ષ્મીમાતાને કરો પ્રસન્ન
ધનતેરસ પર સામાન્ય રીતે લોકો સોનું-ચાંદી ખરીદવા જ્વેલર્સની દુકાને ઉમટી પડતા હોય છે, એ સિવાય લોકો નવા વાસણો, ફોન, લેપટોપ, વાહનો જેવી વસ્તુઓ ઘરે લાવતા હોય છે, એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે વસ્તુઓ ખરીદવી અત્યંત શુભ હોય છે અને…
- નેશનલ

પીએમ મોદી પર પીએચડી કરનારા આ છે દેશના સૌપ્રથમ મુસ્લિમ મહિલા..
વારાણસી: કાશીનગરીના એક મુસ્લિમ મહિલાએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પીએચડી કર્યું છે. આ મહિલાનું નામ નજમા પરવીન છે અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં પીએચડી કર્યું છે. નજમા પરવીનને તેનું પીએચડીનું ભણતર પૂર્ણ કરવામાં 8 વર્ષ લાગ્યાં.…
- આમચી મુંબઈ

…તો આ દિવસોમાં મહારાષ્ટ્રમાં પડશે વરસાદઃ હવામાન વિભાગ
મુંબઈ/નાગપુરઃ ગયા વર્ષે આખું વર્ષ વરસાદ વરસ્યો હતો, જ્યારે આ વર્ષે એકંદરે દેશમાં મજબૂત વરસાદ પડ્યો હોવા છતાં હાલમાં હવાની નબળી ગુણવત્તા મુદ્દે સરકારની મુશ્કેલી વધી છે. એની વચ્ચે તાજેતરમાં હવામાન વિભાગે ચોંકાવનારા સમાચાર આપ્યા છે કે ઠંડીમાં વધારા સાથે…
- નેશનલ

સીએમના હેલિકૉપ્ટરમાં આવી ખરાબી, કર્યું ઇમરજન્સી લેન્ડિંગ
હૈદરાબાદઃ તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ આજે એક અકસ્માતો ભોગ બનતા સહેજમાં બચી ગયા હતા. મળતા અહેવાલો અનુસાર તેમનું હેલિકૉપ્ટર દેવકદ્રા માટે ટેકઓફ થયું હતું. ત્યાર બાદ થોડી વારમાં જ હેલિકૉપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. સમયસૂચકતા વાપરીને પાઇલટે હેલિકૉપ્ટરને…
- IPL 2024

બોલો, આખું ક્રિકેટ બોર્ડ સસ્પેન્ડ: આ દેશે લીધો નિર્ણય
કોલંબોઃ ભારતના ઘરઆંગણે રમાઈ રહેલા વન-ડે વર્લ્ડ કપ 2023માં શ્રી લંકાની ક્રિકેટ ટીમનું ખરાબ પ્રદર્શનને કારણે રમતગમત મંત્રાલયે સૌથી મોટો નિર્ણય લીધો છે. શ્રીલંકાના ક્રિકેટ બોર્ડને તાત્કાલિક ધોરણે બરતરફ કરવાનો નિર્ણય લઈને સરકારે ચોંકાવી નાખ્યા છે.શ્રીલંકાના રમતગમત ખાતાના પ્રધાન રોશન…
- આપણું ગુજરાત

ગુજરાતના 2 પૂર્વ મુખ્યપ્રધાનની ગાડીને નડ્યો અકસ્માત
રાજ્યના 2 ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો વિજય રૂપાણી અને સુરેશ મહેતાના કાફલાની કારને અકસ્માત નડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના કાફલામાં સવાર પોલીસની પાઇલોટિંગ કાર સાથે બાઇકસવાર અથડાતા અકસ્માત સર્જાયો છે. પૂર્વ સીએમ સુરેન્દ્રનગરમાં લીંબડી પાસે પસાર થઇ…
- નેશનલ

પાટનગરમાં પ્રદૂષણ ઘટાડવા સરકારે આઈઆઈટીને મોકલ્યો આ પ્રસ્તાવ
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં બગડતી હવાના કારણે આઈઆઈટી કાનપુરે આ સમસ્યાનો સામનો કરવા માટે એક ઉપાય શોધી કાઢ્યો છે. IIT-કાનપુર દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સમસ્યાને પહોંચી વળવા માટે સંભવિત ઉકેલ માટે કૃત્રિમ વરસાદની વાત કરી હતી જેમાં સંસ્થાએ…









