- IPL 2024
ધ ગ્રેટ શો મેક્સવેલ: માસ્ટર બ્લાસ્ટરે મેક્સવેલના પર્ફોર્મન્સનું સિક્રેટ રિવિલ કરી જ દીધું…
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગઈકાલે સાંજે એક એવો ઈતિહાસ રચાઈ ગયો કે જેની કોઈએ કલ્પના સુદ્ધા નહીં કરી હોય. આ પીચ પર એક એવો કરિશ્મા જોવા મળ્યો જેણે જોયો તે પોતાની આંખો પર વિશ્વાસ કરી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન…
- આમચી મુંબઈ
15 વર્ષની પરિણીત દીકરીનો મૃતદેહ મળ્યો, પરિવારે નોંધાવી આ લોકો સામે ફરિયાદ
મુંબઈઃ થાણે જિલ્લાના કલ્યાણમાંથી ત્રણ મહિનાથી ગુમ પંદર વર્ષની દીકરીનો મૃતદેહ મળ્યા બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પંદર વર્ષની પરિણીત દીકરી ત્રણ મહિનાથી ગુમ હોવાનું તેના પરિવારે જણાવ્યુ હતું. આ છોકરીના બળજબરીપૂર્વક લગ્ન કરાવી તેને બ્લેકમેલ કરવામાં આવી…
- મનોરંજન
ડીપફેક વીડિયો બાદ રશ્મિકા મંદાના પહેલી વખત દેખાઈ પબ્લિકમાં, પાપારાઝીને જોતાં કર્યું આવું…
સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો અને બી-ટાઉનમાં પણ ડેબ્યુ કરનારી એક્ટેસ નેશનલ ક્રશ રશ્મિકા મંદાના હાલમાં જ તેના ડીપફેક વિડીયોને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં આવી ગઈ છે. આ ઘટનાને કારણે એક્ટ્રેસ ભયંકર ડરી ગઈ હતી. રશ્મિકાએ આ વીડિયો…
- આપણું ગુજરાત
વાપીમાં DRIના સર્ચ ઓપરેશનમાં 180 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કરાયું
વલસાડ: ગુજરાતમાં ફરીવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. DRIના અધિકારીઓએ વાપી GIDCમાં આવેલી ખાનગી કંપની પ્રાઇમ પોલિમર્સમાં દરોડા પાડતા 121.75 કિલો જેટલું મેફેડ્રોન લિક્વિડ ફોર્મમાં કબ્જે કર્યું હતું. જેની કિંમત અંદાજે 180 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. છેલ્લા ઘણા…
- નેશનલ
હરિયાણાના સીએમ જ્યારે ચોકીદાર બનીને મેળામાં ફરવા પહોંચ્યા ત્યારે…
જૂના જમાનામાં નગરના રાજા વેશપલટો કરીને અચાનક રાતના સમયે નગરચર્યા પર નીકળતા હતા અને તેમના રાજમાં પ્રજા કેવી રીતે જીવી રહી છે અને શું વિચારી રહી છે એનો તાગ મેળવવાનો પ્રયાસ કરતાં હતા. પરંતુ એ જો થઈ વીતેલાં સમયની વાત.…
- આમચી મુંબઈ
જાણી લેજો ગ્રીન ફટાકડાં સુરક્ષિત છે કે નહીં?
મુંબઈઃ ફટાકડા ફોડવાથી પ્રદૂષણ થાય છે, તેથી માર્કેટમાં ગ્રીન ફટાકડાની પધરામણી કરવામાં આવી હતી. ગ્રીન ફટાકડા ફોડવાથી પણ જોખમ ઊભું થઈ શકે છે એવું તાજેતરમાં એક સંસ્થાએ દાવો કર્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ગ્રીન ફટાકડા મુંબઈમાં…
- મહારાષ્ટ્ર
બોલો, કેદીઓએ કંઈક એવું કર્યું કે જેલ પ્રશાસનની થઈ ગઈ ઊંઘ હરામ
મુંબઈ: મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાની જેલ તોડીને ચાર કેદી ભાગી જવાની ચોંકાવનારી ઘટના બની હતી, જેનાથી જિલ્લાનું પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ હતી. સંગમનેર જેલમાંથી બુધવારે સવારે ચાર કેદી ભાગી ગયા હતા. ચારેય કેદી સામે બળાત્કાર, હત્યા, લૂંટ જેવા ગંભીર…
- નેશનલ
‘તેમને કોઈ શરમ નથી…’, PM મોદીનો નીતીશ કુમાર અને I.N.D.I.A. ગઠબંધન પર હુમલો
બિહાર વિધાન સભામાં મર્યાદાની તમામ હદો વટાવી દેનારા મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નિવેદન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તીખો હુમલો કર્યો છે. તેમણે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.પર પણ પ્રહારો કર્યા છે. મધ્ય પ્રદેશના ગુના ખાતે ચૂંટણી રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ…
- નેશનલ
અહીં દિવાળીનો જશ્ન નહીં પણ શોક હોય છે, કારણ જાણશો તો ચોંકી ઉઠશો…
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? આપણે તો દિવાળીની ધામધૂમથી ઊજવણી કરીએ છીએ પણ આ બધા વચ્ચે ભારતનું એક એવું ગામ છે કે જ્યાં અમુક સમુદાયના લોકો દિવાળીની ઊજવણી નથી કરવામાં આવતી પણ એને બદલે શોક મનાવે છે. અહીંયા આ સમયગાળામાં…