- નેશનલ
મણિપુર હિંસા મુદ્દે ગૃહ મંત્રાલય એક્શનમાં….
ઇમ્ફાલ: મણિપુરમાં ત્રણ નવેમ્બરના રોજ થયેલી હિંસાના પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે એટલે કે 13 નવેમ્બરના રોજ મોટી કાર્યવાહી કરી હતી. મંત્રાલયે મેતઇના આતંકવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ને પાંચ વર્ષ માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું હતું.આ ઉપરાંત પીપલ્સ…
- IPL 2024
ક્રિકેટ બોર્ડની બરબાદી માટે બીસીસીઆઇના સેક્રેટરી જવાબદાર
કોલંબોઃ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ BCCI સેક્રેટરી જય શાહ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અર્જુન રણતુંગાએ મોટો આરોપ લગાવ્યો છે કે જય શાહ શ્રીલંકન ક્રિકેટને બરબાદ કરી રહ્યા છે. રણતુંગાએ 2023 ક્રિકેટ વર્લ્ડ કપમાં શ્રીલંકન ટીમના પ્રદર્શનની પણ ટીકા…
- IPL 2024
સ્વદેશ પહોંચ્યા પછી પાકિસ્તાનની ટીમમાં ધમાલ, આ દિગ્ગજે આપ્યું રાજીનામું
ઈસ્લામાબાદઃ ભારતના ઘરઆંગણે રમાઈ રહેલા આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોરદાર ટક્કર થશે. વર્લ્ડ કપની અન્ય મેચમાં પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, શ્રી લંકા જેવી મજબૂત ટીમ બહાર થવાથી અપસેટ સર્જાયા છે, જેમાં છેલ્લે છેલ્લે…
- IPL 2024
world cup 2023માં લાગશે ઇન્ટરનેશનલ તડકો…
અમદાવાદ: દિવાળીના દિવસે ભારતીય ટીમે નેધરલેન્ડ સામે જીત મેળવી હતી ત્યારે હવે વર્લ્ડ કપ 2023 ટૂર્નામેન્ટની સેમીફાઇનલ મેચ 15 નવેમ્બરે યોજાવા જઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે જેના માટે ખાસ તૈયારીઓ પણ ચાલી રહી છે. આ…
- મહારાષ્ટ્ર
ભાઇબીજના અવસરે મધ્ય રેલવે આ રૂટ પર દોડાવશે વિશેષ ટ્રેન
મુંબઇઃ દિવાળીનો તહેવાર શરૂ થઇ ગયો છે અને લોકો ભાઇબીજ માટે પોતપોતાના ગામમાં જવાની હવે તૈયારી કરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. મધ્ય રેલવે દ્વારા 9 વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેનો નાગપુરથી…
- IPL 2024
World Cup 2023: નેધરલેન્ડ સામે 9 બોલરની અજમાઈશ, ભારતને મળી નવમી જીત
બેંગલુરુઃ અહીંના ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં ભારતનો નેધરલેન્ડ સામે વિજય થયો હતો. પહેલી બેટિંગમાં ભારતીય ટીમે 410 રનનો પડકારજનક સ્કોર બનાવ્યા પછી ભારતીય ટીમે નેધરલેન્ડની ટીમને ઝડપથી ઘરભેગા કરવા માટે નવ બોલરની અજમાઈશ કરી…
- IPL 2024
ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી શકે છે પણ… : આ ક્રિકેટરે આપી સલાહ
નવી દિલ્હીઃ ઘરઆંગણે રમાઈ રહેલા વર્લ્ડ કપમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે નોંધપાત્ર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કરીને વર્લ્ડ કપ જીતવા માટે આગળ વધી રહ્યું છે. વર્લ્ડ કપ જીતવા માટે ભારતીય ટીમ હવે બે મેચ દૂર રહ્યું છે.આજની મેચમાં સર્વોચ્ચ…
- નેશનલ
જેન્ડર સ્ટીરિયોટાઈપ્સઃ સુપ્રીમ કોર્ટે આ શબ્દ બદલવાનો નિર્ણય લીધો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે જેન્ડર સ્ટીરિયોટાઇપ્સ (જાતીય રુઢીવાદી) હેન્ડબુકમાં સેક્સ વર્કર શબ્દ બદલવાનો નિર્ણય લીધો છે. માનવ તસ્કરી વિરોધી એનજીઓ (સામાજિક સંસ્થા)ની જૂથ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવ્યા પછી આ અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો હતો. હવે સેક્સ વર્કર…
- Uncategorized
રાજ્યની મહાયુતિમાં ડખો!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સત્તાની વહેંચણીમાં થઈ રહેલા અન્યાયની ફરિયાદ લઈને ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા અને 40 મિનિટ લાંબી ચર્ચા બાદ અમિત શાહે અજિત પવારની ફરિયાદોના નિવારણની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ…
- શેર બજાર
મુહૂર્તના સોદામાં જોરદાર તેજી: સેન્સેક્સ ૩૫૫ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી ૧૯,૫૦૦ની ઉપર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્વબજાર પાછળ નવી સંવતનો પ્રારંભ જોરદાર તેજી સાથે થયો છે. સંવત ૨૦૮૦ના મુહૂર્તના સોદામાં પ્રરંભિક તબક્કે જ સેન્સેક્સ ૩૩૧.૧૦ પોઇન્ટ અને નિફ્ટી ૧૦૦.૮૫ પોઇન્ટ ઊછળ્યો હતો.સત્રને અંતે સેન્સેક્સમાં ૩૫૫ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે, જ્યારે નિફ્ટી ૧૯,૫૦૦ની ઉપર…