- IPL 2024
વર્લ્ડ કપની ફાઈનલ માટે તડામાર તૈયારીઃ જાણી લો સૌથી મોટી જાહેરાત
અમદાવાદ: ગઇકાલની સેમી ફાઇનલ બાદ દેશભરમાં ક્રિકેટ ફીવર આસમાને છે. ભારતીય ક્રિકેટ ટીમ સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઇ છે. હવે ફાઇનલ મેચ અમદાવાદમાં યોજાવાની છે જેને લઇને શહેરમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વખતે વડા પ્રધાન…
- નેશનલ
રાજ્યપાલની સહી બાદ તરત જ અનામત લાગુ થઇ જશે: બિહારના મુખ્યપ્રધાન
પટણા: બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે ગત અઠવાડિયે બિહાર વિધાનસભા અને વિધાન પરિષદ દ્વારા પસાર કરાયેલા પછાત વર્ગો, અતિ પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને આરક્ષણ આપવા અંગે જણાવ્યું હતું કે, રાજ્યપાલના તેના પર હસ્તાક્ષર કરી દે તેની સાથે જ તેને…
- ઇન્ટરનેશનલ
ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ પર આક્રમણ કરવાની ઇઝરાયલની તૈયારી…
ગાઝા: અહીની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી અલ શિફા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં શસ્ત્રો, દારૂગોળો મળી આવ્યા છે. ઇઝરાયલના સૈનિકો દાવો કરી રહ્યા છે કે હોસ્પિટલમાં સુરંગ છે, અને હમાસના આતંકવાદીઓ સુરંગમાંથી તેમનું નેટવર્ક ચલાવી રહ્યા છે. આથી હવે ઇઝરાયલ અલ શિફા…
- IPL 2024
IND VS NZ: સેમી ફાઈનલ જીતતા ટીમ ઈન્ડિયાની ‘દિવાળી’
મુંબઈઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની આજની સેમી ફાઈનલ મેચમાં ભારતે 398 રનના પડકારજનક સ્કોર વચ્ચે ન્યૂ ઝીલેન્ડે ભારતને એક તબક્કે હંફાવ્યું હતું. કિવિઓ વતીથી ડેરિલ મિશેલ, સુકાની કેન વિલિયમ્સ, ગ્લેન ફિલિપ્સની ઝઝાવાતી બેટિંગ કામે લાગી…
AUS V/S SA: આવતીકાલે દક્ષિણ આફ્રિકાની ટીમ આ કલંક દૂર કરશે?
કોલકત્તાઃ અહીંના ઈડન ગાર્ડન ખાતે આઈસીસી વન-ડે વર્લ્ડ કપની બીજી સેમી ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. કોલકત્તામાં રમાનારી આવતીકાલે આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે બે વાગ્યે શરૂ થશે. ઓસ્ટ્રેલિયા પાંચ વખત વર્લ્ડકપ જીતી ચૂકી છે તો બીજી…
- મનોરંજન
બાર્બી ડોલના અંદાજમાં જોવા મળી તારા સુતરિયા
મુંબઈઃ બોલીવૂડની અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર ગ્લેમર અંદાજ બતાવવાનું ચૂકતી નથી. તાજેતરમાં તારા સુતરિયા પોતાની ફિલ્મ અપૂર્વના સ્ક્રિનિંગ વખતે બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી ગઈ છે. આજે સાંજે ફિલ્મ અપૂર્વનું સ્ક્રિનિંગ હતું, જેમાં તારા સુતરિયા પોતાના બોલ્ડ અંદાજને સોશિયલ મીડિયા…
- નેશનલ
પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક, કોર્ડન તોડીને અચાનક કાર સામે આવી ગઇ મહિલા અને..
રાંચી: ઝારખંડના પાટનગર રાંચીમાં પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બિરસા મુંડાના સ્મારકના સ્થળ તરફ તેમના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે જઇ રહ્યા હતા તે સમયે અચાનક કોર્ડન તોડીને એક મહિલા તેમની કારની સામે આવી…
- આમચી મુંબઈ
દિવાળીના દિવસોમાં મુંબઈમાં નોંધાયું આટલું નોઈઝ પોલ્યુશન
મુંબઈઃ મુંબઈના કેટલાક ભાગોમાં દિવાળીની ઉજવણી દરમિયાન ઘોંઘાટનું સ્તર ગયા વર્ષ કરતાં વધી ગયું હતું અને અદાલતો દ્વારા નિર્ધારિત ૧૦ વાગ્યાની સમયમર્યાદા પછી પણ ફટાકડા ફોડવામાં આવ્યા હતા, એમ અહેવલામાં જણાવ્યું હતું.દેશભરમાં ફટાકડા ફોડીને પરંપરાગત ધામધૂમ અને ઉત્સાહ સાથે દિવાળીની…
- નેશનલ
નવી દિલ્હીથી દરભંગા જતી ટ્રેનમાં લાગી ભીષણ આગ
નવી દિલ્હીઃ રેલવેમાં દિવસે દિવસે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં તાજેતરમાં નવી દિલ્હીથી બિહારના દરભંગા જઈ રહેલી ક્લોન એક્સપ્રેસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાના બનાવમાં એક કોચ બળીને ખાખ થઈ ગયો હતો.ઉત્તર મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું…