- મનોરંજન
વ્હાઈટ શર્ટ અને બ્લેક મિનિ સ્કર્ટમાં અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડે આગ લગાવી
મુંબઈઃ બોલીવૂડમાં લગ્ન કર્યા વિના હંમેશાં ચર્ચામાં રહેનારું એક કપલ ચર્ચામાં રહે છે. બોયફ્રેન્ડ અર્જુન કપૂર તાજેતરમાં તેની ફિલ્મને લઈ ચર્ચામાં છે, ત્યારે ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા તેની ગ્લેમર સ્ટાઈલને લઈ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. તાજેતરમાં વ્હાઈટ શર્ટ…
- આમચી મુંબઈ
મહારેરાની મોટી કાર્યવાહીઃ ૨૪૮ પ્રોજેક્ટ્સનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ
મુંબઈ: મહારેરા દ્વારા દર ત્રણ મહિને રજિસ્ટર્ડ પ્રોજેક્ટ વિશેની માહિતી અપડેટ કરવી ફરજિયાત છે. મહારેરાએ આ નિયમોનું ઉલ્લંઘન કરનારા પ્રોજેક્ટ્સ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. તદનુસાર, જ્યારે જાન્યુઆરીમાં નોંધાયેલા પ્રોજેક્ટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે હવે ફેબ્રુઆરીમાં…
- આમચી મુંબઈ
એનઆઈએની મોટી કાર્યવાહીઃ જાસૂસી કેસમાં ફરાર આરોપીને મુંબઈમાંથી ઝડપ્યો
મુંબઈ: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ મુંબઈમાં સોમવારે બે સ્થળે રેઇડ પાડીને વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. એનઆઇએએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ કેસમાં પાકિસ્તાની જાસૂસી નેટવર્ક દ્વારા સંરક્ષણ ખાતા સંબંધિત વર્ગીકૃત માહિતી લીક કરવામાં આવી હતી.મુંબઈથી…
- ઇન્ટરનેશનલ
મેચ જિત્યા બાદ દિલ્હીમાં આ શું કરી રહ્યા છે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ?
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ ખાતાના પ્રધાન રિચર્ડ માર્લ્સ સોમવારે દિલ્હી પહોંચ્યા હતા અને તેમણે અહીં એક સ્ટોલ પરથી લીંબુ પાણી પીધા બાદ યુપીઆઈથી પેમેન્ટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર આ ઘટનાના ફોટા વાઈરલ થઈ રહ્યા છે.…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પ્રોજેક્ટઃ વર્સોવા દહીસર કનેક્ટર માટે પાલિકાએ ભર્યું આ પગલું
મુંબઈ: મુંબઈના મહત્ત્વાકાંક્ષી કોસ્ટલ રોડ પ્રોજેક્ટના ભાગરુપે વર્સોવા-દહીસર વચ્ચે કનેક્ટરનું નિર્માણ કરવામાં આવશે અને તેના માટે પાલિકા પ્રશાસન દ્વારા તાજેતરમાં સલાહકારોની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામકાજનો અંદાજિત ખર્ચ 16,626 કરોડ રૂપિયા છે અને કન્સલ્ટન્ટે 74 કરોડ રૂપિયા…
- IPL 2024
ભારતીય હોવા છતાં પતિને સપોર્ટ કરવા બદલ મેક્સવેલની પત્ની થઇ ટ્રોલ
રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, આ ઘટનાને ઘણા કલાકો વીતી ગયા છે. દુનિયા આગળ વધી ગઇ છે, તેમ છતાં હજુપણ સોશિયલ મીડિયાની ટ્રોલ ગેન્ગ મેચના મુદ્દે અલગ અલગ કારણોસર લોકોને…
- નેશનલ
વિધાનસભા ચૂંટણી : 5 રાજ્યોમાં 1,760 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ, રોકડ, દારૂ જપ્ત
દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે, અને લોકસભા માટે નિર્ણાયક સાબિત થશે પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ છે, અને હાલ આ રાજ્યોમાં આચારસંહિતા લાગુ છે એવામાં ચૂંટણીપંચે જણાવ્યું હતું કે…
- નેશનલ
45 મિનિટ એર સ્પેસ બંધ રહી હોવા છતાં અમદાવાદ એરપોર્ટે રચી દીધો આ અનોખો ઈતિહાસ…
અમદાવાદઃ રવિવારે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વનડે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ જોવા માટે લોકો દેશ-વિદેશથી ખાસ અમદાવાદ પહોંચ્યા હતા અને આ દરમિયાન જ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે એક અનોખો વિક્રમ પોતાનો નામે કર્યો…