- આમચી મુંબઈ
પાલઘરમાં બોટ ઊંધી વળીઃ બે કામદાર ગુમ, આટલા સુરક્ષિત
પાલઘર: પાલઘરમાં વૈતરણા નદી પરના મુંબઈ-બરોડા એક્સપ્રેસવે બ્રિજના નિર્માણ સ્થળ પરથી 22 કામદારને લઈને જતી એક બોટ સોમવારે વહેલી સવારે નદીમાં પલટી ગઈ હતી. 20 કામદાર તરીને કિનારે પહોંચવામાં સફળ થયા છે, નદીના પટમાં બે કામદારો ગુમ થયા છે. કોન્ટ્રાક્ટર…
- આપણું ગુજરાત
નેટ પ્રેક્ટિસ કરતા યુવાનને આવ્યો હાર્ટ એટેક ને…
યુવાનોમાં હાર્ટ એટકેનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. આરોગ્ય પ્રધાન સહિત સૌ કોઈ આ મામલે ચિંતિત છે, પરંતુ આવી ઘટનાઓ વારંવાર નોંધાયા કરે છે. ખાસ કરીને રમતા રમતા કે કોઈ પ્રવૃત્તિ કરતા સમયે જ એટકે આવવાના અને ડોક્ટર પાસે…
- સ્પેશિયલ ફિચર્સ
રાત ટૂંકી ને વેશ ઝાઝાઃ લાખો લગ્ન માટે આ વર્ષે શુભ મૂહુર્ત ઓછા
આ વર્ષે દેશભરમાં લાખો લગ્ન લેવાના છે અને લાખો કરોડોનો વેપાર થવાની આશા વેપારી સંગઠનો યુનિયનોએ વ્યક્ત કરી છે, પરંતુ મળતી માહિતી અનુસાર વિવાહ કરવાના શુભ મૂહર્ત ઓછા છે આથી એક દિવસે ઘણા લગ્નો લેવાશે અને તેથી મેરેજહૉલથી માંડી પંડિતોની…
- આમચી મુંબઈ
દુર્દશા કરશો નહીંઃ દરિયામાં કચરો ઠાલવતા આનંદ મહિન્દ્રાએ વ્યક્ત કરી ચિંતા
મુંબઈ: મુંબઈની આસપાસ દરિયાકિનારાનો વિશાળ પ્રદેશ છે, પરંતુ આ દરિયામાં કચરો ફેંકવાનું કામકાજ મુંબઈના નાગરિકો કરતા હોય છે. દરિયામાં કચરો ફેંકવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી તેની આકરી ટીકા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ કરી હતી.ભારતના જાણીતા ઉદ્યોગપતિ…
- આમચી મુંબઈ
મુંબઈ-પુણે વચ્ચે પ્રવાસ કરનારાઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ, જાણી લો એક ક્લિક જ પર…
મુંબઈઃ મુંબઈનો બહુપ્રતિક્ષિત મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL) બાબતે મહત્ત્વની માહિતી સામે આવી રહી છે અને મળી રહેલી માહિતી પ્રમાણે આવતા મહિનાથી મુંબઈ-પુણે વચ્ચે પ્રવાસ કરવાનું વધારે સરળ બનશે, કારણ કે આ બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે, જેને કારણે…
- નેશનલ
…જો એક ભૂલ થઈ તોઃ ઉતરકાશી ટનલ દુર્ઘટના મુદ્દે નિષ્ણાતે આપી આ ચીમકી
નવી દિલ્લી: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્કયારા ટનલમાં ફસાયેલા 41 મજૂરને છેલ્લા 10 દિવસથી બચાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય ટનલ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે આજે સૌથી મોટું નિવેદન આપ્યું છું.આર્નોલ્ડ ડિક્સે કહ્યું હતું કે સાઈટ પર હજુ ટેક્નિકલ મુદ્દા અવરોધરુપ છે.…
- આપણું ગુજરાત
સુરતના ડાયમન્ડ બુર્સમાં ઝગમગાટઃ 1000 જેટલી ઓફિસો ચાલુ
સુરત: ડાયમન્ડ સિટિ કહેવાતા સુરતમાં ડાયમન્ડ બુર્સ શરૂ થયા બાદ ઓફિસો ધમધમવા લાગી છે. મળતી માહિતી અનુસાર દશેરા પહેલાથી જ સાડા નવસો આસપાસ ઓફિસોમાં કુંભ મૂકાયા છે. સુરતના ખજોદ વિસ્તારમાં આવેલા ખૂબ જ વિશાળ અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બુર્સમાં દશેરાના…
- મનોરંજન
Happy Birthday: બર્માથી રઝળપાટ સહન કરી ભારત આવ્યા ને બની ગયા સુપર ડાન્સર
આજના યુવાનોને જૂના હિન્દી ફિલ્મોના ગીતો નહીંયાદ હોય પણ તમે તેને પિયા તુ અબ તો આજા, મેરા નામ ચીન ચીન ચૂ કે યે મેરા દિલ પ્યાર કા દિવાના જેવા ગીતો કહેશો તો તે જરૂર સાંભળેલા હશે અને જોયેલા પણ હશે.…