- નેશનલ

ઉત્તરકાશી દુર્ઘટનાઃ PMOએ કહ્યું ટૂંક સમયમાં મળી શકે છે સારા સમાચાર…
ઉત્તરકાશીઃ 11-11 દિવસથી ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા 41 મજૂરો સુખરૂપ બહાર આવે એ માટે દેશભરમાં પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આ જ અનુસંધાનમાં બુધવારે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે.પ્રાઈમ મિનીસ્ટર ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એનડીઆરએફની ટીમ સ્ટ્રેચર…
- આમચી મુંબઈ

નેશનલ હેરાલ્ડ સામે દ્વેષભાવનાથી કાર્યવાહી: મહારાષ્ટ્ર કોંગ્રેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગણા અને મિઝોરમ એમ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય થવાનું ચિત્ર નિર્માણ થઈ રહ્યું હોવાથી હતાશ અને નિરાશ થયેલી મોદી સરકારે રાજકીય દ્વેષભાવનાથી નેશનલ હેરાલ્ડ સામે ઈડીની કાર્યવાહી કરી છે, પરંતુ કોંગ્રેસ…
- આમચી મુંબઈ

દૂધના ભાવવધારા પરની બેઠક નિષ્ફળ: પુરવઠો ખોરવાય એવી શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં દૂધની ખરીદીના ભાવમાં વધારો કરવાનો આદેશ દૂધ સંઘોએ નકારી કાઢ્યો હોવાથી રાજ્યના દૂધ ઉત્પાદકો નારાજ થયા છે અને 24 તારીખે તેમણે આંદોલન કરવાનો નિર્ણય લીધો હોવાથી દૂધનો પુરવઠો ખોરવાય એવી શક્યતા ઊભી થઈ છે.રાજ્યમાં દૂધના સંઘો…
- આમચી મુંબઈ

અપાત્રતા અરજી: શિવસેના (યુબીટી)ના સુનીલ પ્રભુની ઊલટતપાસ
મુંબઈ: અભંગ શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતા સંબંધિત કેસમાં શિવસેના (યુબીટી)ના નેતા અને પક્ષના મુખ્ય વ્હીપ સુનીલ પ્રભુની મંગળવારે ઉલટ તપાસ કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ પ્રભુની ઉલટ તપાસ હાથ ધરી હતી. વિધાન ભવનમાં…
- નેશનલ

આજનું રાશિફળ (22-11-23): મિથુન, કર્ક અને ધન રાશિના લોકોને મળી રહ્યો છે આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. કામના સ્થળે આજે કોઈની પણ સાથે દલીલમાં પડવાનું ટાળો, નહીંતર તમારું પ્રમોશન અટકી પડી શકે છે. જો સંબંધોમાં ખટાશ આવી રહી હતી તો આજે એ પણ દૂર થતી જણાઈ રહી છે.…
- નેશનલ

બિહારમાં જિલ્લા મેજિસ્ટ્રેટની કારે ચાર લોકોને કચડ્યાં, બેનાં મોત
મધુબનીઃ બિહારના મધેપુરા જિલ્લાના સરકારી અધિકારીની કારે ચાર લોકોને કચડ્યા હતા, જેમાં બેનાં મોત થયા હતા અને બેને ગંભીર ઇજા પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું.આ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૫૭ પર મધુબની જિલ્લાના ફુલપારસ વિસ્તારમાં થયો હતો, જ્યાં મધેપુરાના જિલ્લા મેજિસ્ટ્રેટની…
- મનોરંજન

હેં, પશ્ચિમ બંગાળની આ મોડલ પરણી ટ્રેવિસ હેડને, વીડિયો વાઈરલ
કલકત્તા: હેડિંગ વાચીને તમને નવાઈ લાગશે, પરંતુ હકીકત છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળની જાણીતી મોડલ ઓસ્ટ્રેલિયાના સુપરસ્ટાર બેટર ટ્રેડિસ હેડની રમતથી પ્રભાવિત થઈને તેની સાથે લગ્ન કરવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ટ્રેવિસ હેડના નામે માથામાં સિંદુર ભરીને વીડિયો પણ પોસ્ટ…
- નેશનલ

કેનેડાના મુદ્દે ભારતીય વિદેશ ખાતાના પ્રધાન જયશંકરે કોની પાસે માંગી સલાહ?
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જ્યારથી ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યો છે ત્યારથી કેનેડા અને ભારતના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. બંને દેશો વચ્ચે રાજકીય તણાવ એટવી હદે વધી ગયું છે કે ભારતના વિદેશ…
- ટોપ ન્યૂઝ

નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની કાર્યવાહી, 751 કરોડની પ્રોપર્ટી જપ્તઃ કોંગ્રેસ લાલઘૂમ
નવી દિલ્લી: નેશનલ હેરાલ્ડ કેસમાં તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એસોસિયેટડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ)ની કરોડો રુપિયાની સંપત્તિને જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ સૌથી મોટી કાર્યવાહી કરતા કોંગ્રેસે કેન્દ્ર સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) વિભાગ દ્વારા કોંગ્રેસ…








