- નેશનલ
જ્યારે એક કાર્ડિયાક સર્જન ડોક્ટર જ લોકોના દિલ ચોરી લે ત્યારે…
મુંબઈઃ દિલના ડોક્ટરનું કામ હોય છે દર્દીઓના દિલના દર્દની સારવાર કરવી. પણ શું થાય જ્યારે આ ડોક્ટર જ લોકોના દિલ ચોરી લે ત્યારે? ભાઈ અહીં દિલ ચોરવાનો અર્થ એવો છે કે ભાઈ ડોક્ટરે પોતાની કુશળતા અને હિડન ટેલેન્ટથી લોકોનું દિલ…
- સ્પોર્ટસ
આ પૂર્વ ખેલાડી ટીમ ઈન્ડિયાનો આગામી કોચ બનવા તૈયાર
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની 6 વિકેટની હારને એક યુગના અંત તરીકે જોવામાં આવી રહી છે. ક્રિકેટના વર્તુળોમાં એવી ચર્ચા છે કે ઘણા સિનિયર ખેલાડીઓ માટે આ છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. હવે એવા…
- ઇન્ટરનેશનલ
રહસ્યમય બીમારીએ ચીનમાં સેંકડો બાળકોને કર્યા હોસ્પિટલ ભેગા, શિક્ષણકાર્ય ઠપ્પ
ચીનના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ચીનની રાજધાની બેઇજિંગ અને તેના 800 માઇલના વિસ્તારમાં આવેલી તમામ હોસ્પિટલો કુમળી વયના માસૂમ બાળકોથી ઉભરાઇ રહી છે. ચીનના બાળકો શ્વાસ સંબંધી એક ગંભીર બિમારીનો ભોગ બની રહ્યા છે, અને આ રોગને વધુ ફેલાતો અટકાવવા…
- મહારાષ્ટ્ર
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર આવતીકાલે બે કલાકનો બ્લોક, જાણો વિગતો
મુંબઈ: યશવંતરાવ ચવ્હાણ એક્સપ્રેસ હાઈવેના પુણે વાહિની પર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત ગેન્ટ્રી ઊભો કરવાનું કામ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ મહામંડળ દ્વારા 23 નવેમ્બર, 2023ના દિવસે હાથ ધરવામાં આવશે.પરિણામે મુંબઈથી પુણેની દિશામાં જનારા સર્વ પ્રકારના વાહનોની અવરજવર બપોરે બાર વાગ્યાથી…
- નેશનલ
ઉત્તરકાશી દુર્ઘટનાઃ PMOએ કહ્યું ટૂંક સમયમાં મળી શકે છે સારા સમાચાર…
ઉત્તરકાશીઃ 11-11 દિવસથી ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા 41 મજૂરો સુખરૂપ બહાર આવે એ માટે દેશભરમાં પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આ જ અનુસંધાનમાં બુધવારે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે.પ્રાઈમ મિનીસ્ટર ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એનડીઆરએફની ટીમ સ્ટ્રેચર…
- આમચી મુંબઈ
નેશનલ હેરાલ્ડ સામે દ્વેષભાવનાથી કાર્યવાહી: મહારાષ્ટ્ર કોંગ્રેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગણા અને મિઝોરમ એમ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય થવાનું ચિત્ર નિર્માણ થઈ રહ્યું હોવાથી હતાશ અને નિરાશ થયેલી મોદી સરકારે રાજકીય દ્વેષભાવનાથી નેશનલ હેરાલ્ડ સામે ઈડીની કાર્યવાહી કરી છે, પરંતુ કોંગ્રેસ…
- આમચી મુંબઈ
દૂધના ભાવવધારા પરની બેઠક નિષ્ફળ: પુરવઠો ખોરવાય એવી શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં દૂધની ખરીદીના ભાવમાં વધારો કરવાનો આદેશ દૂધ સંઘોએ નકારી કાઢ્યો હોવાથી રાજ્યના દૂધ ઉત્પાદકો નારાજ થયા છે અને 24 તારીખે તેમણે આંદોલન કરવાનો નિર્ણય લીધો હોવાથી દૂધનો પુરવઠો ખોરવાય એવી શક્યતા ઊભી થઈ છે.રાજ્યમાં દૂધના સંઘો…
- આમચી મુંબઈ
અપાત્રતા અરજી: શિવસેના (યુબીટી)ના સુનીલ પ્રભુની ઊલટતપાસ
મુંબઈ: અભંગ શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતા સંબંધિત કેસમાં શિવસેના (યુબીટી)ના નેતા અને પક્ષના મુખ્ય વ્હીપ સુનીલ પ્રભુની મંગળવારે ઉલટ તપાસ કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ પ્રભુની ઉલટ તપાસ હાથ ધરી હતી. વિધાન ભવનમાં…
- નેશનલ
આજનું રાશિફળ (22-11-23): મિથુન, કર્ક અને ધન રાશિના લોકોને મળી રહ્યો છે આજે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. કામના સ્થળે આજે કોઈની પણ સાથે દલીલમાં પડવાનું ટાળો, નહીંતર તમારું પ્રમોશન અટકી પડી શકે છે. જો સંબંધોમાં ખટાશ આવી રહી હતી તો આજે એ પણ દૂર થતી જણાઈ રહી છે.…