-  મનોરંજન

એરપોર્ટ પર આ કામ કરતી જોવા મળી ભોજપૂરી એક્ટ્રેસ…
ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દર થોડાક સમયે તે પોતાના લૂક્સને કારણે ચર્ચામાં પણ રહેલી હોય છે. તે અવારનવાર ફેન્સ સાથે પોતાના વીડિયો અને ફોટો શેર કરતી હોય છે. હવે ફરી એક વખત મોનાલિસા…
 -  આમચી મુંબઈ

દિલ હૈ કી માનતા નહીં…નહીં પૂજા ભટ્ટ આ ફિલ્મની રિમેક બનાવવા નથી માગતી પણ…
આમિર ખાનને પત્રકાર રઘુ જેટલી અને શેઠ ધરમચંદની પુત્રી તરીકે પૂજા ભટ્ટને ચમકાવતી ફિલ્મ આજે પણ સિનેરસિકોને એટલી જ ગમે છે. આ ફિલ્મ બન્ને કલાકારોના અભિનય અને તેના સુમધુર સંગીતને લીધે ખૂબ જ ચાલી હતી. જોકે આ ફિલ્મ રાજકપૂર અને…
 -  આપણું ગુજરાત

ગુજરાતના પૂર્વ પ્રધાન તારાચંદ છેડાના પુત્રનું હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: રાજ્યમાં હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસ વચ્ચે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ પ્રધાન તારાચંદ છેડાના પુત્ર જયેશ છેડાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.ગઇ કાલે બપોરે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હાર્ટ અટેક આવતા તેમનું…
 -  મનોરંજન

‘એનિમલ’ની એક ટિકિટનો આટલો બધો ભાવ? જોવા માટે ચૂકવવા પડશે રૂપિયા 2000
બોલીવુડ અભિનેતા રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘એનિમલ’ 1 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું તાજેતરમાં જ ટ્રેલર આવી ગયું છે. રણબીર સહિત ફિલ્મના તમામ કલાકારોની ભૂમિકા દમદાર લાગી રહી છે અને હવે ફિલ્મના એડવાન્સ બુકિંગ પણ શરૂ થઇ ગયું છે.જો કે…
 -  ઇન્ટરનેશનલ

પાકિસ્તાનઃ ચૂંટણી પંચના આ નિર્ણય વિરુદ્ધ ઈમરાન ખાનની પાર્ટીએ કોર્ટમાં કરી અરજી
ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે (PTI)પાકિસ્તાનના ચૂંટણી પંચ પર તેમની પાર્ટીને ચૂંટણીથી દૂર રાખવા માટે મિલીભગત કરવાનો આરોપ લગાવ્યો છે. હકીકતમાં, ચૂંટણી પંચે પીટીઆઈને 20 દિવસની અંદર પાર્ટીની આંતરિક ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. ચૂંટણી પંચે કહ્યું છે કે જો…
 -  મનોરંજન

જ્યારે સાસુએ નેશનલ ટેલિવિઝન પર અંકિતા લોખંડેને કહ્યું…
સલમાન ખાનનો રિયાલિટી ટીવી શો કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો જ હોય છે પછી એ કન્ટેસ્ટન્ટ વચ્ચેના ઈન્ટિમેટ સીનને કારણે હોય કે બહારની કોઈ વાતનો ખુલાસો કરતાં ઘરમાં ફાટી નીકળેલી રામાયણને કારણે હોય… હવે આ શોના મેકર્સ દ્વારા શોનો એક…
 -  નેશનલ

શું રાજસ્થાનીઓ પોતાનો જ રેકોર્ડ કરશે બ્રેક?
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીનું આજ મતદાન થયું. લોકશાહીના આ સૌથી મહત્વના પર્વને રાજસ્થાનની જનતાએ ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો. એટલું જ નહીં પણ મતદાનમાં રાજસ્થાન પોતાના જે આગલા રેકર્ડ બ્રેક કરે તેવી સંભાવના છે.રાજસ્થાનમાં 200 માંથી 199 વિધાનસભા સીટો માટે મતદાનનો સમય…
 -  નેશનલ

10મી ડિસેમ્બરના ટકરાશે ભારત-પાકિસ્તાન, BCCIએ કરી મહત્ત્વની જાહેરાત
નવી દિલ્હીઃ પહેલાં એશિયા કપ, પછી વર્લ્ડકપ-2023 બંનેમાં ટીમ ઈન્ડિયાનો દબદબો કાયમ જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ એશિયા કપ તો પોતાના નામે કરી લીધો, પણ વર્લ્ડકપ-2023થી તેણે હાથ ધોવાનો વારો આવ્યો હતો. જોકે બંને ટૂર્નામેન્ટમાં એક વાત કોમન હતી કે…
 
 








