- નેશનલ

કોબી અને દૂધી માટે બિહારમાં એક વૃદ્ધની હત્યાનો આક્ષેપ
બિહારના મોતીહારીમાં એક હત્યાની ઘટના ઘટી છે. અહીં પડોશીઓ પર હત્યાનો આરોપ લગાડવામાં આવ્યો છે. આ હત્યા આમ તો એક કોબી અને દૂધી માટે થઈ હતી, પરંતુ વાસ્તવમાં આ હત્યા પાછળ જમીનનો ખટરાગ જવાબદાર હોવાનું પરિવારજનોનું કહેવાનું છે.મળતી માહિતી અનુસાર…
- આપણું ગુજરાત

મિત્રોને મદદ કરતા પહેલા વિચારી લેજોઃ વેરાવળના આ યુવાનને જીવ ખોવાનો આવ્યો વારો
જરૂર પડ્યે કામ ન આવે તો મિત્ર કેવો તે વાત સાચી, પણ આ ભાવ બન્ને બાજુ હોવો જોઈએ. ખરે સમયે એક મિત્ર મદદ કરે અને તે બાદ તે મદદને લીધે તકલીફમાં આવેલા મિત્રને નોધારો મૂકી છે અને તેને ત્યાં સુધી…
- ટોપ ન્યૂઝ

કાર્યવાહી દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતીનો નહિ થાય ઉપયોગ, SCએ ફગાવી અરજી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુજરાતની અદાલતોમાં વધારાની અધિકૃત ભાષા તરીકે ગુજરાતીના ઉપયોગને મંજૂરી આપવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની સંયુક્ત બેન્ચે ઓગસ્ટ 2023ના આદેશને સમર્થન આપ્યું હતું.રોહિત જયંતિલાલ પટેલ નામના અરજદાર દ્વારા પહેલા…
- નેશનલ

દાદી ઈન્દિરા ગાંધીને યાદ કરી રાહુલે તેલંગણામાં કરી આ ઈમોશનલ અપીલ
પાંચ રાજ્યોની ચૂંટણીમાં તેલંગણાની ચૂંટણી 30મીએ છે ત્યારે આજે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાહુલ ગાંધીએ તેલંગણાના મતદારોને ઈમોશનલ અપીલ કરી હતી. રાહુલે હૈદરાબાદ ખાતેની સભામાં કહ્યું કે હું અને મારી બહેન તેલંગાણા માટે દિલ્હીમાં સૈનિક છીએ. તમારે કંઈપણ જોઈતું હોય…
- નેશનલ

શું છે રેટ હોલ ટેક્નોલોજી? જે છે તો જીવલેણ પણ આ ઓપરેશન સફળ થવાનું કારણ…
17 દિવસે બાદ આખરે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલમાંથી 41 મજૂરો બહાર આવવાની આશામાં જીવી રહ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશનમાં વારંવાર અવરોધો આવ્યા પરંતુ આખરે ગઈકાલે એક સફળતા ચોક્કસ જ રેસ્ક્યુ ઓપરેશન કરનાર ટીમને મળી હતી કે જ્યારે કાટમાળમાં ફસાયેલું ઓગર મશીનના…
- નેશનલ

આજનું રાશિફળ (28-11-2023): મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકોની આવકમાં થશે વધારો, જોઈ લો શું છે બાકીના રાશિઓનો હાલ…
આ રાશિના લોકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. પ્રોપર્ટી સંબંધિત બાબતમાં આજે તમારે ભાઈ-બહેન સાથે વાત કરી શકશો. આજે વડીલો પાસેથી તમને પૂરેપૂરો સહયોગ મળી શકે છે. તમારા સાસરી પક્ષના કોઈ વ્યક્તિ સાથે તમારો વિવાદ થઈ…









